રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ઘી બનાવતી વખતે વધેલી જે છાસ હોઈ તેને ગેસ પર મૂકી ઉકળવા દો.
- 2
એને હલાવતા રહો અને ગેસ ની આંચ વધારો અને ઉકળવા માંડે એટલે ધીમે ધીમે લીંબુ નીચોવવું. લીંબુ ન હોઈ તો તમે વિનેગર પણ વાપરી શકો છો.
- 3
લીંબુ નિચોવસો એટલે છાસ ફાટવા માંડશે, હવે ગેસ બંધ કરી છાસને કાણાંવાડા વાડકા માં કાઢી લો એટલે બધું પાણી નીકળી જશે, અને જે પનીર રહે તેને એક કોટન રૂમાલ માં કાઢી લો. પછી તેને બે વાર પાણીથી ધોઈ નાખો એટલે પનીરમાંથી ખટાશ નીકળી જશે..
- 4
પછી રૂમાલમાં જે પનીર મૂક્યું છે તેને આમટી વાડી ને ફિટ બાંધી દો અને તેની ઉપર વજનવાડી વસ્તુ મૂકી દો. તેને એક કલાક માટે એમ જ રહેવા દો, પછી ખોલી ને જોશો તો સોફ્ટ પનીર બનેલું જોવા મળશે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
માખણ નાં દૂધ માંથી પનીર બનાવવું
માખણ બનાવી ને વધેલા દૂધ માંથી પનીર ખુબ સરસ બને છે.અહીંયા મે એ રીત બતાવી છે.આ પનીર અસલ બહાર જેવું ફ્રેશ અને સોફ્ટ બને છે. Varsha Dave -
હોમમેડ પનીર કયુબ્સ (Homemade Paneer Cubes Recipe In Gujarati)
ઘર નું બનાવેલું પનીર હંમેશા ચોખ્ખું હોય છે..અને એની બનાવેલી રેસીપી પણ બહું જ સરસ બને છે.મારા ઘરે ઘણું ગાય નું દૂધ ભેગી થઈ ગયું હતું તો એમાંથી એક લીટર દૂધ લઇ,ફાડી ને પનીર બનાવ્યું અને એકદમ સરસ ક્યુબ્સ માં પનીર થયું..અને એક લીટર દૂધમાંથી ૨૫૦ ગ્રામ પનીર તૈયાર થયું. Sangita Vyas -
હોમમેડ પનીર (Homemade Paneer Recipe In Gujarati)
#mr#paneer#homemadepaneer#cookpadindia#cookpadgujarati Mamta Pandya -
-
-
લાલ મરચાં નો સોસ (Red chili sauce recipe in gujarati)
#GA4#week22#cookpadguj#cookpadindઆ લાલ મરચાં ગોંડલ તાલુકાના રામોદ ગ્રામ ના વખણાય છે. તે શિયાળામાં પાક ઉતરે છે. સ્વાદ માં તીખા અને મીઠાં મધુરા લાગે છે. તેથી તેનો સોસ બનાવી શકાય છે. ખાંડ નો ઉપયોગ ઓછો કરી શકાય છે.દરેક વાનગી જે વી કે સેન્ડવિચ, પીઝા,આલુ પરાઠા, ઢોકળા, ખાંડવી, ઇડલી વગેરે સાથે ઉપયોગ કરવામાં આવે છે. Rashmi Adhvaryu -
-
-
હેલ્ધી પનીર હોમમેડ (Healthy Paneer Homemade Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#PC Sneha Patel -
-
-
હોમમેડ પનીર (Homemade Paneer Recipe In Gujarati)
#mr#milk recipe મલાઈ મા થી માખન કાઢી ને જે છાસ હોય છે એમા થી મે પનીર બનાવયુ છે આ પનીર થી પંજાબી સબ્જી, પરાઠા મિઠાઈ કે કોઈ પણ વાનગી મા ઉપયોગ કરી શકાય છે Saroj Shah -
-
પનીર (Paneer Recipe In Gujarati)
ઘી બનાવતા દૂધ નીકળે છે તેમાંથી પનીર સરસ બને છે. એનો ઉપયોગ કોઈ પાન સબ્જી બનાવવા માં કરી શકાય છે.. Daxita Shah -
-
-
મલાઇ માંથી ઘી બનાવતા વધેલી છાસ માંથી પનીર
ઘણી વખત સાંભળ્યું અને ઘણી રેસીપી પણ જોઈ કે મલાઇ માંથી ઘી બનાવતા વધેલી છાસ માંથી પનીર બનાવી શકાય. પરંતુ આજે જ ટ્રાય કર્યું. પનીર થોડું હોવાથી પોટલી વાળી ટાંક્યું પણ જો વધારે હોય તો ફ્લેટ વાસણ માં મકી બનાવો તો તેના પીસ પણ સરસ પડે.પ્રથમ પ્રયત્ન છે તો પણ ૧ વાટકી પનીર બન્યું છે(છાસનાં પ્રમાણમાં) જ્યાં પનીર ને ક્રમ્બલ કરી બનાવાતી રેસીપી માં ઉપયોગ કરીશ. Dr. Pushpa Dixit -
સંદેશ(sandesh recipe in gujarati)
બેંગાલ ની સૌથી પ્રખ્યાત મીઠાઈ રસગુલ્લા અને સંદેશ છે અને આ બન્ને વસ્તુ પનીર માંથી બને છે અને પનીર સૌને ભાવતી વસ્તુ છે અને જલ્દી બની જાય છે એટલે આજે મેં બેંગાલી કલકત્તાની મીઠાઈ સંદેશ બનાવ્યો છે.# ઈસ્ટ# રેસીપી નંબર 50#sv#i love cooking. Jyoti Shah -
-
-
પનીર (Paneer Recipe In Gujarati)
#PCઘર માં બનાવેલું પનીર ની વાત જ કઈક અલગ હોય છે.ઍક્દમ સોફ્ટ અને મૂલાયમ પનીર ના પરોઠા, પજાબી શાક, કરી, કે પછી ઉપર ચાટ મસાલો છાંટી ને ખાઈ શકાય છે. પનીર ની મિઠાઇ પણ લાજવાબ હોય છે.Cooksnap @ hemaxi79 Bina Samir Telivala -
માવા પનીર પેંડા(mava paneer penda recipe in gujarati (
💐Wednesday. 1💐 રેસીપી 58.ઘરે માવો અને પનીર કાઢીને બનાવેલા માવા પનીર પેંડા જે દૂધ જેવા સફેદ અને ખાવામાં ટેસ્ટી છે. Jyoti Shah -
હોમમેડ પીકલ્ડ ચિલીઝ (Homemade pickled chillies recipe in Gujarat
હોમમેડ પીકલ્ડ ચિલીઝ ઘરે બનાવવાના એટલા બધા સરળ છે કે આપણને નવાઈ લાગે. ઘરે બનેલા હોવા છતાં એ એકદમ બહારથી જે આપણે બોટલમાં હેલપીનો ખરીદીએ છીએ એવા જ બને છે. હેલપીનો મરચા ના મળે તો આપણે બજારમાં મળતા અથાણાના મોટા મરચાં પણ વાપરી શકીએ. ઘરે બનાવવાનો એ પણ ફાયદો છે કે આપણે આપણી પસંદગીના તીખા અથવા મીડીયમ તીખા મરચા પસંદ કરી શકીએ અને સાથે સાથે આપણે એમાં લસણ, મરી, મિક્સ હર્બ કે સુવા ભાજી એવી ફ્લેવર પણ આપી શકીએ.#સાઈડ#પોસ્ટ3 spicequeen -
-
-
-
હોમમેડ બ્રેડ(home made bread recipe in gujarati)
#સુપેરશેફ2 #માઇઇબુક #બ્રેડ #બેકિંગઆ એક ટ્રાઇડ એન્ડ ટેસ્ટેડ રેસિપી છે. જો આ રેસિપી ને બરાબર અને પ્રોપર મેસરમેન્ટ સાથે ફોલ્લો કરવા માં આવે તો રિઝલ્ટ બેકરી ની બ્રેડ જેવું જ મળે છે. તમે મેંદા અથવા મેંદા અને ઘઉં એમ બંને લોટ માંથી બ્રેડ બનાવી શકો છો. આમાં આપેલી થોડી ટિપ્સ અને ટ્રીકસ ફોલ્લૉ કરશો તો તમારી બ્રેડ એકદમ પરફેક્ટ બનશે. Kilu Dipen Ardeshna -
હોમ મેડ મસાલા પનીર (Homemade Masala paneer Recipe in Gujrati)
#goldenapron3 #week_17 #Herbs#cookpadindia # Cookpadgujrati#પનીર. એટલે કોટેજ ચીઝ અને ચીઝ બધાને જ પસંદ હોય છે. આજે મેં ઘરે જ હબ્સ અને મસાલા ઉમેરીને પનીર બનાવ્યું છે. સાદું પનીર આપણે તો સહેલાઈથી બનાવી શકાય અને મળી પણ જાય. પણ મસાલા પનીર મળતું નથી એટલે આજે પ્રથમ પ્રયત્ન કર્યો. અને સફળતા નજરે પડે છે. Urmi Desai
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/9998055
ટિપ્પણીઓ