રસગુલ્લા (Rasgulla Recipe In Gujarati)

Bhavna C. Desai
Bhavna C. Desai @bhavnacdesai
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 કલાક
  1. 1લીટર દૂધ
  2. 1 વાટકીખાંડ
  3. કેસર ના તાંતણા
  4. 1/2 ચમચી કોર્નફ્લોર
  5. 1/2 ચમચી વિનેગર અથવા લીંબુ નો રસ
  6. 3 વાટકીપાણી

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    સૌ પ્રથમ દૂધ ને ગરમ કરી તેમાં ધીમે ધીમે વિનેગર અથવા લીંબુ નો રસ નાખી હલાવતા જવું

  2. 2

    ફાટી ગયેલા દૂધ ને ગરણી થી ગાળી ઉપર પાણી રેડવું

  3. 3

    ત્યારબાદ પાણી નિતારી કપડાં માં બાંધી વજન રાખી ને 10 થી 15 મિનિટ રાખી મૂકવું

  4. 4

    પનીર માં 1/2 ચમચી કોર્નફ્લોર નાખી ખૂબ મસળવું ત્યારબાદ નાના ગોળા વાળી રાખવા

  5. 5

    1 વાટકી ખાંડ માં 3 વાટકી પાણી નાખી ઉકાળવું પાણી ઉકળે પછી તેમાં પનીર ના ગોળા ધીમે ધીમે નાખતા જવા 5 મિનિટ ઉકાળવા

  6. 6

    રસગુલ્લા ઠરે પછી સર્વ કરવા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhavna C. Desai
Bhavna C. Desai @bhavnacdesai
પર

Similar Recipes