ત્રિવેણી મીની ચીલા (Mini Chila Recipe in Gujarati)

Daksha pala
Daksha pala @cook_26389734
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
3 સર્વિંગ્સ
  1. 2વાટકા ચણા નો લોટ
  2. 1વાટકો રવો
  3. 1વાટકો રાંધેલા ભાત
  4. 1નાનું બાફેલું બટાકુ
  5. 1ડુંગળી
  6. 1ટમેટું
  7. 3લિલી તીખી મરચી
  8. 2 ચમચીસમારેલી ધાણાભાજી
  9. 1નાનો કટકો આદું
  10. 1/2 ચમચીલસણ પેસ્ટ
  11. 1/2વાટકો દહીં
  12. 1નાનું ગાજર
  13. મીઠું સ્વાદ અનુસાર
  14. જરૂર મુજબ પાણી /તેલ
  15. 2 ચમચીજીણા ડુંગળી ના સમારેલા પાન

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ રાંધેલા ભાત ને આ રીતે પીસી લ્યો

  2. 2

    હવે એક વાસણ માં આ પેસ્ટ, ચણા નો લોટ, રવો, દહીં, અને મીઠું નાખી બધું મિક્સ કરી 10 મિનિટ રેસ્ટ આપો

  3. 3

    હવે ગાજર અને ડુંગળી જિણું ખમણી લો અને ટામેટાં ઝીણા ચોપ કરી લ્યો અને બટાકા નો માવો કરી લ્યો અને બધું મિક્સ કરો મારી પાઉડર પણ ઉમેરો સાથે

  4. 4

    હવે હલાવી લો

  5. 5

    હવે આરીતે મીની ચીલા એક પૅમાં બનાવો બને બાજુ તેલ થઈ સેલો ફ્રાઈ કરી લો

  6. 6

    તો તૈયાર છે આપણાં ત્રિવેણી મીની ચીલા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Daksha pala
Daksha pala @cook_26389734
પર

Similar Recipes