મગની દાળના ચીલા (Moong Dal Chila Recipe In Gujarati)

મગની દાળના ચીલા (Moong Dal Chila Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મગની દાળને 4 કલાક પલાળીને તેમાં આદુ મરચાં અને લસણ સાથે બારીક પીસી લેવી.
- 2
ત્યારબાદ તેમાં બારીક સમારેલી કોથમીર,લસણીયુ મરચું,અજમો,મીઠું અને ખાંડ તથા સોડા નાંખી છાશ ઉમેરી ખીરૂ તૈયાર કરવું.ખીરૂ બહુ ઘટ્ટ ન કરવું. જેથી ચિલ્લ ખૂબ પાતળા બને.વધઘટ પાણી ઉમેરી શકાય.
- 3
એ પછી ગેસ ચાલુ કરી નોનસ્ટીક લોઢી ગરમ કરી એક ચમચી તેલ સ્પ્રેડ કરો.પછી ખીરૂ પાથરો અને ફરતા એક ચમચી તેલ રેડો.પછી ઉપરની સપાટી સૂકી થવા લાગે એટલે ઉલ્ટાવી લો.બીજી બાજુ પણ ફરતાં તેલ સ્પ્રેડ કરો અને ચડવા દો.
ઉલ્ટાવી જોઈ લો કે એ બાજુ પણ ચિલ્લો ચડી ગયો છે ને? તો ઉતારી લો.
- 4
ઉલ્ટાવી જોઈ લો કે ચિલ્લો ચડી ગયો છે ને? તો ઉતારો.એ રીતે બધા જ ચીલા બનાવો અને ગરમા ગરમ જ સર્વ કરો.
- 5
આ ચીલા ચા,કોફી,સોસ,સૂપ, કોઈપણ ચટણી કે અથાણાં સાથે સર્વ કરી શકાય છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સ્પાઈસી ભાજી ચીલા / પુડલા (Spicy Bhaji Chila Recipe In Gujarati)
#કૂક વીથ તવા#CWT##MBR1#Week 1*માય બેસ્ટ રેસીપીસ ઓફ 2022 (ઈબુક)*📕📗*સ્ટેપ પિક્ચર્સ વાળી ઈબુક* Smitaben R dave -
મગની દાળના ચીલા (Moong Dal Chila Recipe in Gujarati)
#GA4#week22આ મગની દાળના ચીલા મારા પરિવારને ખૂબ જ ભાવે છે ખાસ કરીને મારા બાળકોને ખુબ જ પસંદ છે જે પૌષ્ટિક પણ છે અને ખૂબ જ ઓછા સમયમાં બની પણ જાય છે. Komal Batavia -
મગની દાળના ચીલા (Moong Dal Chila Recipe In Gujarati)
અહીં મે લીલી ફોતરા વાળી મગની દાળનો ઉપયોગ કરી ને ચીલા બનાવ્યા છે હેલ્ધી પણ છે અને ટેસ્ટી પણ છે#GA4#Week22#POST19#CHILA Devi Amlani -
-
મગની દાળનાં ટોસ્ટ બ્રેડ ચીલા (Moong Dal Toast Bread Chila Recipe In Gujarati)
#GA4#Week22#CHILA (ચીલા)#મગની દાળનાં ટૉસ્ટ બ્રેડ ચીલા#MOONG DAL TOAST BREAD CHILA 😋😋 Vaishali Thaker -
-
પનીર સ્ટફ્ડ મગની દાળ ના ચીલા
#EB#Week12#FD મગની દાળના ચીલા એ ખુબજ હેલ્થી અને ન્યુટ્રીશનથી ભરપુર છે. સાઉથ ઇન્ડિયન ઢોસા કરતા પર વધુ પ્રોટીનયુક્ત એવી આ વાનગી બ્રેકફાસ્ટ માટે સૌથી ઉત્તમ ઉપાય છે Payal Sachanandani (payal's kitchen) -
મગની દાળ ના પનીર ચીલા (Moong Dal Paneer Chila Recipe In Gujarati)
#PC#Paneer#પનીર ચીલાપનીર ખાવા મા લાઈટ છે. અને નાનાથી મોટા દરેકની પસંદગીનું છે. પનીર ની આઈટમ ખૂબ જ બને છે. બધાને પસંદ પણ આવે છે મેં આજે દરેકની પસંદગી ના મગની દાળના પનીર ચીલા બનાવ્યા છે. Jyoti Shah -
-
-
-
-
મગની દાળના ઢોકળા (Moong Dal Dhokla Recipe In Gujarati)
#RC1#Weekendઈન્સ્ટન્ટ બની જતા મગની દાળના ઢોકળા ટેસ્ટી તો છે જ સાથે હેલ્ધી પણ તો તમે પણ જરુંર ટ્રાય કરો Bhavna Odedra -
સ્ટફ્ડ મીની ચીલા (Stuffed Mini Chila Recipe In Gujarati)
#LSR#cookpadgujarati#cookpad આપણા ઘરે લગ્ન પ્રસંગ હોય કે પછી બહાર કોઈ પ્રસંગમાં જતા હોઈએ ત્યારે બાઈટીંગમાં કે પછી જમવામાં કઈક નવી વાનગી અચૂક જોવા મળતી હોય છે. મેં એક જગ્યાએ પ્રસંગમાં મીની ચીલા ટેસ્ટ કર્યા હતા એ ચીલામાં થોડો ફેરફાર કરી મેં આજે સ્ટફ્ડ મીની ચીલા બનાવ્યા છે. આ ચીલાને થોડા વધુ પૌષ્ટિક બનાવવા માટે મગની દાળ અને તેની સાથે પાલકનો પણ ઉપયોગ કર્યો છે. પ્રસંગ વખતે આ મીની ચીલાને બાઈટીંગમાં, સ્ટાર્ટરમાં કે પછી ફરસાણ તરીકે પણ સર્વ કરી શકાય છે. Asmita Rupani -
-
મગ દાલ ચીલા (Moong Dal CHila Recipe in Gujarati)
સરળ અને પચવામાં હલકા એવા મગની દાળના ચીલ્લા તમે સવારના નાસ્તામાં સાંજના નાસ્તામાં લઈ શકો છો.#GA4#WEEK22 Chandni Kevin Bhavsar -
-
-
-
-
પનીર ચીલા જૈન (Paneer Chila Jain Recipe In Gujarati)
#GA4#Week22#Chila#cookpadgujarati ચીલા અલગ અલગ ઘણી બધી જાત ના બનાવવામાં આવે છે. કોઈ પણ જાતના ચીલા બનાવીએ તેમાં દાળ નો ઉપયોગ તો કરવામાં જ આવે છે મગની દાળ, મગની ફોતરાવાળી દાળ, ચણાની દાળ વગેરે માંથી ચીલા બનાવી શકાય. મેં આજે પનીરના સ્ટફિંગ વાળા પનીર ચીલા બનાવ્યા છે. Asmita Rupani -
-
મગ ચીલા (Moong Chila Recipe In Gujarati)
#GA4 #Week22#post 1નામ પર થી કંઇક નવું છે એવું લાગેમગ અને કણકી ના ચીલા નો ટેસ્ટ બહુ જ સુપર લાગે છે Smruti Shah -
-
પનીર ચીલા (Paneer Chila Recipe in Gujarati)
ચણાના લોટ માંથી તો ચીલા બનાવું પણ આજે innovation કર્યું. મગ દાળ અને ચણા દાળ માંથી હેલ્ધી ચીલા બનાવ્યા છે. પનીર, કેપ્સીકમ અને ડુંગળી અંદર મૂકીને.. ખૂબ જ ટેસ્ટી બન્યા છે. Dr. Pushpa Dixit -
મગની દાળના વડા (Moong Dal Vada Recipe in Gujarati)
#સ્નેકસઉનાળામાં કેરીની સીઝનમાં રસ હોય એટલે શાક-રોટલી બનાવવા એના કરતાં કોઈ એક વાનગી બનાવીને ખાઈ શકાય છે. સ્વાદમાં ટેસ્ટી છે સાથે સાથે હેલ્ધી પણ છે. Urmi Desai -
-
મગની દાળ (Moong Dal Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujaratiઅનેકવિધ જાતની દાળ બનતી હોય છે. દરેક પ્રકારની અલગ અલગ દાળની રેસિપી નો આપણે આપણા રસોડામાં સમાવેશ કરવો જ જોઈએ. એમાં સૌથી શ્રેષ્ઠ અને હેલ્ધી એ મગની દાળ છે .મગની દાળને પણ બીજી બધી દાળની જેમ જ બનાવતી હોય છે. Neeru Thakkar -
-
મગ ની દાલ ના ગ્રીન ચીલા (Moong Dal Green Chila Recipe In Gujarati)
#RC4#week4મગ ની ફોતરાં વાલી દાલ ના ગ્રીન ચીલા Nehal Bhatt
More Recipes
ટિપ્પણીઓ (4)