વેજિટેબલ ઉત્તપમ બનાવવા માટે------, ઉત્તપમ નું એક કિલ્લો તૈયાર ખીરું, ટામેટા, નાની મોટી બેબી ડુંગળી, ઉપર છાટવા મસાલા માટે જોઈશે--, સ્વાદ મુજબ કાશ્મીરી લાલ મરચું પાઉડર, સ્વાદમુજબ મીઠુ, શેકવા માટે તેલ જરૂર મુજબ, અન્ય સામગ્રીમાં---, ટોપરાની ચટણી, સાંભાર, પનીર જોઈએ તેટલું