મિક્સ વેજીટેબલ સૂપ(Mix Vegetable soup recipe in gujarati)

#GA4
#Week10
#Puzzel world is-Soup
આપણો ભારત દેશ કૃષિ પ્રધાન, ખેતી પ્રધાન દેશ છે.. જેમાં ખેડૂતો દ્વારા ઘણા બધા શાકભાજી નો ઉછેર કરવામાં આવે છે.
જે નાના થી મોટા સૌના માટે ખૂબ લાભકારી હોય છે. અને ખેડૂતો દ્વારા ખૂબ બધા શાકભાજી પણ ઉગાડવામાં આવે છે. એનાથી આપણને ઘણી બધી તાકાત ઘણી બધી એનર્જી મળી રહે છે. આપણા શરીરના રક્ષણ માટે ખૂબ જરૂરી છે...
જે બાળકો અમુક શાકભાજી ના ખાતા હોય તેમને આ રીતે મિક્સ વેજીટેબલ સૂપ આપવાથી તે ફટાફટ પી લે છે.જે બાળકોના સ્વાસ્થ્ય માટે અને તંદુરસ્તી માટે ખૂબ સારું છે..
તો ચાલો જોઈએ તેની રેસિપી....
મિક્સ વેજીટેબલ સૂપ(Mix Vegetable soup recipe in gujarati)
#GA4
#Week10
#Puzzel world is-Soup
આપણો ભારત દેશ કૃષિ પ્રધાન, ખેતી પ્રધાન દેશ છે.. જેમાં ખેડૂતો દ્વારા ઘણા બધા શાકભાજી નો ઉછેર કરવામાં આવે છે.
જે નાના થી મોટા સૌના માટે ખૂબ લાભકારી હોય છે. અને ખેડૂતો દ્વારા ખૂબ બધા શાકભાજી પણ ઉગાડવામાં આવે છે. એનાથી આપણને ઘણી બધી તાકાત ઘણી બધી એનર્જી મળી રહે છે. આપણા શરીરના રક્ષણ માટે ખૂબ જરૂરી છે...
જે બાળકો અમુક શાકભાજી ના ખાતા હોય તેમને આ રીતે મિક્સ વેજીટેબલ સૂપ આપવાથી તે ફટાફટ પી લે છે.જે બાળકોના સ્વાસ્થ્ય માટે અને તંદુરસ્તી માટે ખૂબ સારું છે..
તો ચાલો જોઈએ તેની રેસિપી....
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બધા શાકભાજી તૈયાર કરી લો અને દૂધીને ધોઈ,છાલ ઉતારી લો... ત્યારબાદ દૂધીના ઝીણા ઝીણા કટકા કરી લો.... ક્યા બાત હૈ અને કોથમીરને પણ ધોઈ અને સમારી લો... પછી બધુ કૂકરમાં મૂકી દો(ખાના સહિત) અને છ સીટી લઈ લો.....
- 2
ત્યારબાદ કુકર ઠરે પછી ખાનુ બહાર કાઢી લો..... ત્યારબાદ તેને હેન્ડ મિક્સર થી ક્રશ કરી લો.........
- 3
ત્યારબાદ તેને ગરણી થી ગાળી લો..... પછી સર્વિંગ ગ્લાસમાં લઈ સંચળ અને લીંબુનો રસ ઉમેરી બધુ સરખી રીતે મિક્સ કરી અને સર્વ કરો.....,..
- 4
😍😍😍😍😍😍
- 5
🤩🤩🤩🤩
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મિક્સ વેજીટેબલ સૂપ (Mix Vegetable Soup Recipe In Gujarati)
#GA4#Week10 અત્યારની આ સિઝનમાં દુધી ખુબ સરસ આવે છે. તો બાળકોને પણ ઘણીવાર દૂધીનું શાક ભાવતું નથી હોતું તે તેને. દુધી ની સાથે કોથમીર ને બીજા items નાખી ને બાળકો આપી શકે છે...D Trivedi
-
કોબી બટેટા નું શાક(Cabbage Potato Sabji Recipe In Gujarati)
#ફટાફટ કોબી બારે માસ મળતું શાકભાજી માંનો એક છે.. જેનો ઉપયોગ આપણે ઘણી બધી વાનગીમાં કરીએ છીએ. તો ચાલો જોઈએ તેની રેસિપી.... Khyati Joshi Trivedi -
વેજીટેબલ સૂપ (Vegetable soup recipe in Gujarati)
વેજીટેબલ સૂપ એ ઘણા બધા શાકભાજીને ભેગા કરીને એમાંથી બનાવાતું એક ખૂબ જ સ્વાદિષ્ટ અને હેલ્ધી સૂપ છે. આ સૂપ બનાવવામાં પોતાની પસંદગી મુજબના કોઈ પણ શાકભાજી ઉમેરી શકાય. શાકભાજી ની મદદથી જ આ સૂપ જાડુ બને છે, એમાં કોઈ પણ પ્રકારના લોટ ઉમેરવામાં આવતાં નથી જેથી એ ખૂબ જ હેલ્ધી હોય છે.#સુપરશેફ3#પોસ્ટ2 spicequeen -
નુડલ્સ સૂપ (Noodles Soup Recipe In Gujarati)
ઠંડીની સીઝનમાં ગરમ-ગરમ નુડલ્સ સૂપ પીવાની મજા આવી જાય છે આ નુડલ્સ ખૂબ જ ટેસ્ટી અને સ્પાઈસી બને છે જરૂરથી ટ્રાય કરજો બધા 🍲😋કોરિયન નુડલ્સ સૂપ Falguni Shah -
પપૈયા નો કાચો સંભારો (Papaya Kacho Samabharo Recipe In Gujarati)
ખાસ કરીને ગાંઠીયા સાથે આ સંભારો પીરસવામાં આવે છે Sonal Karia -
પાવભાજી(pav bhaji Recipe in Gujarati)
#trend પાવભાજી એવી વસ્તુ છે જે નાના બાળકોથી લઇ મોટા દરેકને ભાવતી વસ્તુ છે. અને જેને ઘરે પણ આસાનીથી બનાવી શકાય છે. જ્યારે કોઈ મહેમાન આવ્યા હોય ત્યારે સાંજે આ ઝડપથી બની શકતી વાનગી છે. તો ચાલો જાણીએ તેની રેસિપી.... Khyati Joshi Trivedi -
પુડલા(Pudla Recipe in Gujarati)
#GA4#Week12#Puzzel world is - બેસન, Besan, penuts ચણાના લોટનો ઉપયોગ આપણે ઘણી બધી રીતે કરીએ છીએ. જેમાંથી આપણે ઘણા બધા પ્રકારના ફરસાણ પણ બનાવીએ છીએ. Khyati Joshi Trivedi -
વેજીટેબલ ક્લીયર સૂપ (Vegetable Clear Soup Recipe In Gujarati)
સૂૂપ / જ્યુસ રેસીપી#SJC વેજીટેબલ ક્લીયર સૂપશિયાળા ની ઠંડી મા ગરમ ગરમ સૂપ પીવાની મજા આવે . અને શાકભાજી પણ તાજા અને સરસ આવતા હોય છે . તો આજે મે વેજીટેબલ ક્લીયર સૂપ બનાવ્યુ. Sonal Modha -
મીક્સ ફ્રુટ સાલસા વીથ સાલસા સેન્ડવીચ (Mix fruit Salsa with salsa sandwich recipe in Gujarati)
#CookpadTurns4 ફ્રુટ એ શરીર માટે ખૂબ ફાયદાકારક છે ફ્રુટ માંથી જરુરી બધા વિટામિન હોય છે ફુટ માંથી ઘણી બધી વાનગીઓ બનાવવા માં આવે છે તો હુ મીક્સ ફ્રુટ સાલસા વીથ સાલસા સેન્ડવીચ બનાવવા ની રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
કાજુકરી મિક્સ (Kaju Curry Recipe In Gujarati)
#GA4#Week5#puzzel world is #Ceshav Khyati Joshi Trivedi -
મિક્સ વેજીટેબલ સૂપ (Mix Vegetable Soup Recipe in Gujarati)
#GA4#Week20#Soupશિયાળામાં શાકભાજી ભરપૂર મળે છેતો ચાલો... એકલા એકલા..... ના ચા લિયે......સૌનો સાથ અને સૌનો સહકાર લઈને.. સુપ બનાવી😊😊 Prerita Shah -
મિક્સ વેજીટેબલ પુડલા(Mix Vegetable pudla recipe in Gujarati)
#trend#Week1 અત્યારે ભાદરવાના તડકા માં સાંજે બહુ શાક ભાવતા નથી. ત્યારે આવા મિક્સ વેજીટેબલ પુડલા બનાવ્યા હોય તો નાનાથી મોટા સૌને ખુબ પસંદ આવે છે અને હોંશે ખાઇ લે છે.. અને આમ પણ એટલામાં વધારે મહેનતની જરૂર પડતી નથી માટે આજે આપની માટે ડુંગળી ટામેટા વાળા વેજીટેબલ પુડલા લઈને આવી છું. તો ચાલો જોઈએ તેની રેસિપી..... Khyati Joshi Trivedi -
વેજ બિરયાની મિક્સ (Veg Biryani Mix Recipe In Gujarati)
#GA4#Week16 અત્યારના આ કોરોના કાળ અને ન્યૂ યરને સેલિબ્રેટ કરવા માટે આપણે સેલિબ્રેટ કરવા માટે હોટેલમાં જઈ શકતા નથી તો તેને બદલે આ રીતે વેજ બિરયાની મિક્સ બનાવીને ઘરના લોકોને ખુશ કરી શકાય છે. અને હા આ બિરયાની એટલી સરસ થાય છે કે હોટેલના સ્વાદ પાસે પણ આ બિરયાની ખૂબ જ સ્વાદિષ્ટ અને મસાલેદાર લાગે છે.. કેમકે મેં આમાં વઘારમાં તેલ ના બદલે ઘી નો ઉપયોગ કર્યો છે જેથી તે સ્વાસ્થ્યની દૃષ્ટિએ અને સ્વાદની દૃષ્ટિએ ખુબજ મજેદાર લાગે છે... તો ચાલો આપણે સૌ જોઈ લઇ તેની રેસિપી...... Khyati Joshi Trivedi -
વેજીટેબલ ઉત્તપમ(Vegetable Uttapam Recipe in Gujarati)
#GA4#Week6#puzzel world is paneer ઉત્તપમ નાના બાળકો થી માંડી મોટા લોકોને પણ મનગમતી સાઉથ ઇંડિયન ડીશ છે.. અને તે ઝડપથી થઈ જતી વાનગી છે. જેને તમે એકલો પણ ખાઇ શકો છો અને ચટણી અને સાંભાર સાથે પણ ખાઈ શકો છો... જે ખૂબ yummy લાગે છે..... ઉત્તપમ મેં પણ પહેલીવાર બનાવ્યો, જે ખુબ સરસ બન્યો, અને હા પણ પહેલો ઉત્તપમ તો મારા પતિદેવજી એ બનાવ્યો હતો..,, જે ખુબ સરસ થયો અને એમની પ્રેરણાથી મેં બીજા બનાવ્યા... જે પણ બધા ખુબ સરસ બન્યા.... તો ચાલો હવે આપણે જોઇ લઇએ તેની રેસિપી..... Khyati Joshi Trivedi -
મિક્સ વેજીટેબલ સંભારો (Mix Vegetable Sambharo Recipe In Gujarati)
#સાઈડ ગુજરાતીઓને ખાસ કરીને બપોરના જમણમાં સંભારા નો ઉપયોગ કરે છે.... જે સંભારો ખાટો મીઠો હોય છે.... અને ઘણા બધા જાતના સંભારા આપણે બનાવીએ છે..... તો આજે આપણે મિક્સ વેજીટેબલ એટલે કે કોબી, ગાજર, ટમેટૂ, લીલા મરચા વગેરેનો ઉપયોગ કરીને બનાવીએ છીએ.... Khyati Joshi Trivedi -
ફરાળી સામાં ખીચડી (Farali Samba Khichdi Recipe In Gujarati)
#MBR9થોડી અલગ રીતે અને અલગ presenting કર્યુ છે...ટેસ્ટ પણ સિમ્પલ અને Healthy છે Sonal Karia -
મિક્સ વેજીટેબલ સૂપ (Mix Vegetable Soup Recipe in Gujarati)
#GA4 #Week 20શિયાળા માં ઠંડી ઉડાડવા માટે નું કોઈ પ્રચલિત પીણું હોય તો તે છે સૂપ.... આજે આપડે મિક્સ વેજીટેબલ સૂપ બનાવીશું... Urvee Sodha -
મિક્સ વેજ. સૂપ(Mix veg. Soup in gujarati recipe)
#GA4#week10#coliflower#soupબધા વિટામિન થી ભરપૂર આ સૂપ શિયાળા માં ખૂબ સ્વાદિષ્ટ લાગે છે...સાથે હેલ્થ માટે પણ ફાયદાકારક છે. KALPA -
જીરા રાઈસ અને વેજીટેબલ સૂપ
# લંચ# લોકડાઉન કોરોનાવાયરસ ના લીધે ઘરમાં શાકભાજી ઓછા હોય તો આ રેસીપી બનાવવામાં સરળતા રહે છે અને ઝડપથી બની જાય છે સાથે-સાથે હેલ્ધી પણ છે અને ટેસ્ટી તો ખરી જ................ 😋😋😋😋😋 Khyati Joshi Trivedi -
વેજીટેબલ સૂપ (Vegetable Soup Recipe In Gujarati)
#GA4#Week16આ ઠંડીની સિઝનમાં બધા જ વેજિટેબલ્સ અવેલેબલ હોય છે મેં આજે મિક્સ વેજીટેબલ સૂપ બનાવ્યું છે જે હોટલ જેવું જ બનાવ્યું છે જેમાં બધા જ વિટામિન્સ હોય છે સાથે ટેસ્ટી પણ છે. Komal Batavia -
મિક્સ વેજીટેબલ સલાડ (Mix Vegetable Salad Recipe In Gujarati)
શિયાળાની ઋતુ માં બધા શાકભાજી ખુબજ લીલાછમ અને તાજા હોય વિટામિન a થી ભરપુર સલાડ ખુબજ ટેસ્ટી છે. Valu Pani -
મિક્સ વેજીટેબલ શાક (Mix Vegetable Shak Recipe In Gujarati)
#GA4 #Week24બધા શાકભાજી થોડાંક હોય ત્યારે આ શાકભાજી બનાવી શાકભાજીનો ઉપયોગ કરી શકાય છે. આ શાક માં કારેલા સીવાય બધા શાકસરસ લાગે છે. Pinky bhuptani -
મિક્સ વેજીટેબલ કરી (Mix Vegetable Curry Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#TRO Sneha Patel -
-
વેજીટેબલ સુપ (Vegetable Soup Recipe In Gujarati)
#SJC શિયાળો આવ્યો લીલોતરી શાક પાન લેવા બનાવી ખાવા ની મોજ એટલેજ હેલ્ધી સુપ ની થીમ આપી ને તક ઝડપી શાકભાજીનો મેળો ભરી સવાદીષટ સુપ ની મોજ માણીએ. HEMA OZA -
વેજીટેબલ બિરયાની અને ટમેટા સૂપ
#મોમ#સમર#મે આ ઉનાળાની કાળઝાળ ગરમીમાં સાંજે કંઈક હળવું ખાવાનું મન થાય તો આ વેજીટેબલ બીજાની બેસ્ટ ઓપ્શન છે. તો તમે પણ ટ્રાય કરજો અને મને તેના મંતવ્ય જરૂરથી આપશો Khyati Joshi Trivedi -
-
વેજિટેબલ ઉત્તપમ (Vegetable Uttappm Recipe In Gujarati)
#GA4#Week6#puzzel world is #paneer ઉત્તપમ નાના બાળકોથી માંડી મોટા લોકોને પણ મનગમતી south indian dish છે.... અને તે ઝડપથી થઈ જતી વાનગી છે જેને તમે એકલો પણ ખાઇ શકો છો અને ચટણી અને સાંભાર સાથે પણ ખાઈ શકો છો.... જે ખૂબ yummy લાગે છે ..... અને હા ઉત્તપમ એ પણ પહેલીવાર બનાવ્યો છે ખુબ સરસ બન્યા... હા પણ પહેલો તમારા પતિદેવ છે બનાવ્યો હતો જે ખુબ જ સરસ થયો અને એમની પ્રેરણા થી તમે બીજા બનાવ્યા જે પણ ખૂબ સરસ બન્યા... તો ચાલો આપણે જોઈ લઈએ તેની રેસિપી.....D Trivedi
-
વેજીટેબલ સ્ટોક (Vegetable Stock Recipe In Gujarati)
આમાં મેં બધા શાકભાજી ના ફેકી દેવા ના વેસ્ટ માથી. બનાવેલ છે આનો ઉપયોગ સુપમા,લોટ બાધવામા,દાળ શાક માં થઈ શકે #CWM2 #Hathimasala Kirtida Buch -
મિક્સ વેજીટેબલ સૂપ (Mix Vegetable Soup Recipe In Gujarati)
#SJCઆજે આપણે બનાવવાના છીએ અનેક વિટામિન્સનો ખજાનો એવું વેજીટેબલ સૂપ. આ સૂપ હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. અને વજન ઘટાડવા માટે વેજીટેબલ સૂપ અહેમ ભૂમિકા ભજવે છે સૂપ માંથી આપણને અનેક પ્રકારના nyutriyans, વિટામિન્સ અને મિનરલ્સ મળે છે જેના કારણે આપણી ઇમ્યુનિટી વધે છે. સૂપ એવી વસ્તુ છે જે કોઈ પણ વ્યક્તિ એકદમ સરળતાથી બનાવી શકે છે.સુપ આપણી પાચન ક્રિયાને પણ મજબૂત કરે છે સૂપમાં કેલેરીની માત્રા ઓછી હોય છે અને ખાસ કરીને જેને વજન ઘટાડવો હોય તે લોકો નિયમિત રૂપે આ સૂપનું સેવન કરે તો 100% ફાયદો થાય છે વ્યક્તિઓને કહીએ છીએ કે હેલ્થી અને એકદમ ફિટ અને શરીરને તંદુરસ્ત રાખવા માટે વેજીટેબલ સૂપ પીવું જોઈએ. Dr. Pushpa Dixit
More Recipes
ટિપ્પણીઓ (6)