કાજુકરી મિક્સ (Kaju Curry Recipe In Gujarati)

કાજુકરી મિક્સ (Kaju Curry Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કથરોટમાં લોટ, મીઠું જીરું અને હિંગ લઈ લો.. પછી તો સરખી રીતે મિક્સ કરી લો.. ત્યારબાદ તેલ અને પાણી ઉમેરી લો....
- 2
રોટલી થી થોડો કઠણ લોટ બાંધી લો..... ત્યારબાદ એક સરખા લૂઆ બનાવી લો,...... અટામણ વાળું એક લૂઓ પાટલી પર લો...
- 3
નાની પૂરી વણી તેના પર એક ચમચી તેલ લગાવો..... ત્યારબાદ થોડું અટામણ છાંટી લો....
- 4
ત્યારબાદ તેનો અડધો કરી લો અને ફરી પાછો 1/2 કરી લો એટલે 🔺 આકાર થશે... ત્યારબાદ નોનસ્ટિક તવા પર તેલ લગાવી ધીમો ગેસ રાખવો બદામી રંગનો બંને બાજુ શેકી લો
- 5
ધીમા ગેસ પર શેકી લો...
- 6
તેલ લગાવી બન્ને બાજુ બદામી રંગનો શેકી લો...
- 7
સબ્જી બનાવવા માટે ટામેટાં, કાજુ કરી મિક્સ નું પેકેટ અને દૂધ લઈ લો..... પેસ્ટ બનાવવા માટે આપેલ માપ મુજબ દૂધ લઈ તેમાં સુહાના કાજુકરી મિક્સ નુ પેકેટ લાઈ ઉમેરી દો અને મિક્સ કરી લો....
- 8
ટામેટાની ગ્રેવી બનાવવા માટે ટામેટાને ધોઈ ને મિક્સરમાં સુધારી લો.. અને પેસ્ટ બનાવી લો.. ત્યારબાદ વઘાર કરવા માટે બે ચમચી ઘી લઇ...... ત્યારબાદ કાજુ લઈ લો...
- 9
અને તેને ઘીમાં પહેલા તળી લો.. બદામી રંગના થાય એટલે બહાર કાઢી લો... ત્યાર બાદ તૈયાર કરેલી ગ્રેવી ઉમેરો....
- 10
બે મિનીટ ગ્રેવી ચડી જાય અને તેલ છૂટું પડે પછી તેમાં બનાવેલી પેસ્ટ ઉમેરો.... અને તેને પાંચ મિનિટ ચડવા દો અને મિક્સ કરી લો..... ત્યારબાદ થોડા કાજુ અડધા કટ કરેલા, 3 ચમચી પનીરના કટકા ઉમેરી લો.... અને બધું સરખી રીતે મિક્સ કરી લો
- 11
ત્યારબાદ બધું સર્વિંગ પ્લેટ મા લઈ અને તેને કાજુ અને ડુંગળી થી ડેકોરેટ કરી ઉપર કોથમીર મૂકી પરોઠા અને મસાલા છાશ સાથે ગરમાગરમ સર્વ કરો......
- 12
😍😍😍🤩🤩🤩🤩
- 13
🤩🤩🤩🤩🤩🤩🤩
- 14
🤩🤩🤩🤩🤩🤩
- 15
😋😋😋😋😋
- 16
#GA4#Week5
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
જુવાર ઘઉં ના હેલ્ધી ખાખરા (Juvar Wheat Flour Healthy Khakhra Recipe In Gujarati)
#GA4#Week7#puzzel world is #Breakfast આપણા આયુર્વેદ વિજ્ઞાનમાં પણ કહેવામાં આવ્યું છે કે સવારનો નાસ્તો કરવાથી ઘણા બધા ફાયદા છે. કેમકે તેનાથી આખા દિવસની એનર્જી મળી રહે છે.... એટલે કે સવારનો નાસ્તો આપણે રાજાશાહી રીતે કરવો જોઈએ. એટલે કે ફૂલ ભરપેટ... આપણે ગુજરાતીઓ નાસ્તામાં અનેક વિવિધ લેતા થઈ ગયા છીએ.. અને ગુજરાતી અને તો સવારે અને સાંજે બંને ટાઈમ ચા સાથે નાસ્તો કરવાની આદત હોય છે..... પહેલા આપણે જુવાર નો ઉપયોગ માત્ર પક્ષીઓને ચણ નાખવા માટે કરતા હતા .. પણ હવે તેમાંથી પણ અનેક નવી નવી વાનગીઓ બનાવતા થઈ ગયા છીએ.... તો ચાલો જોઈએ હેલ્થ એવા જુવાર અને ઘઉંના ખાખરા બનાવવાની રીત..... મિત્રો તમે પણ બનાવ જો ખુબ સરસ લાગે છે..D Trivedi
-
પુડલા(Pudla Recipe in Gujarati)
#GA4#Week12#Puzzel world is - બેસન, Besan, penuts ચણાના લોટનો ઉપયોગ આપણે ઘણી બધી રીતે કરીએ છીએ. જેમાંથી આપણે ઘણા બધા પ્રકારના ફરસાણ પણ બનાવીએ છીએ. Khyati Joshi Trivedi -
-
આલુ સબ્જી (Aloo Sabji Recipe In Gujarati)
#નોર્થ આ સબ્જી રાજસ્થાન ના મારવાડની ખૂબ પ્રખ્યાત રેસીપી છે. જે ખૂબ જ ટેસ્ટી અને મસાલેદાર બને છે. સાથે ગ્રેવીવાળી હોય એટલે બાળકોને પણ મજા આવે છે.... તે પણ હોશે હોશે ખાઈ લે છે.... અને સાથે સાથે જીરા પરાઠા હોય તો ખાવાની મજા પડી જાય... તો ચાલો જોઈએ તેની રેસિપી..... Khyati Joshi Trivedi -
-
વેજીટેબલ ઉત્તપમ(Vegetable Uttapam Recipe in Gujarati)
#GA4#Week6#puzzel world is paneer ઉત્તપમ નાના બાળકો થી માંડી મોટા લોકોને પણ મનગમતી સાઉથ ઇંડિયન ડીશ છે.. અને તે ઝડપથી થઈ જતી વાનગી છે. જેને તમે એકલો પણ ખાઇ શકો છો અને ચટણી અને સાંભાર સાથે પણ ખાઈ શકો છો... જે ખૂબ yummy લાગે છે..... ઉત્તપમ મેં પણ પહેલીવાર બનાવ્યો, જે ખુબ સરસ બન્યો, અને હા પણ પહેલો ઉત્તપમ તો મારા પતિદેવજી એ બનાવ્યો હતો..,, જે ખુબ સરસ થયો અને એમની પ્રેરણાથી મેં બીજા બનાવ્યા... જે પણ બધા ખુબ સરસ બન્યા.... તો ચાલો હવે આપણે જોઇ લઇએ તેની રેસિપી..... Khyati Joshi Trivedi -
જુવાર, ઘઉં મિક્સ પરાઠા
#રોટીસ જુવાર શરીરને તાકાત, પ્રોટીન, કેલ્શિયમ આપે છે. તો આજે અમે જુવાર અને ઘઉંના મિક્સ પરાઠા બનાવ્યા છે. જે ટેસ્ટ માં પણ ખુબ સરસ લાગે છે. તો ચાલો જોઈએ તેની રેસિપી...... Khyati Joshi Trivedi -
વેજિટેબલ ઉત્તપમ (Vegetable Uttappm Recipe In Gujarati)
#GA4#Week6#puzzel world is #paneer ઉત્તપમ નાના બાળકોથી માંડી મોટા લોકોને પણ મનગમતી south indian dish છે.... અને તે ઝડપથી થઈ જતી વાનગી છે જેને તમે એકલો પણ ખાઇ શકો છો અને ચટણી અને સાંભાર સાથે પણ ખાઈ શકો છો.... જે ખૂબ yummy લાગે છે ..... અને હા ઉત્તપમ એ પણ પહેલીવાર બનાવ્યો છે ખુબ સરસ બન્યા... હા પણ પહેલો તમારા પતિદેવ છે બનાવ્યો હતો જે ખુબ જ સરસ થયો અને એમની પ્રેરણા થી તમે બીજા બનાવ્યા જે પણ ખૂબ સરસ બન્યા... તો ચાલો આપણે જોઈ લઈએ તેની રેસિપી.....D Trivedi
-
-
મસાલા પાપડ(masala papad recipe in Gujarati)
#goldenapron3#week23#puzzel word is papad Khyati Joshi Trivedi -
-
-
-
-
શાહી કાજુ મસાલા કરી (Shahi Kaju Masala Curry Recipe In Gujarati)
#EB#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
જૈન પનીર કાજૂ કરી(jain Paneer Kaju Curry Recipe In Gujarati)
#નોર્થ#પંજાબપનીર અને ગ્રેવી આ બંને નું નામ આવે એટલે પંજાબ જ યાદ આવે.એવું નથી કે ડુંગળી અને લસણ ના હોય તો ગ્રેવી વાળૂ શાક સ્વાદિષ્ટ ન બને પણ ડુંગળી અને લસણ વગર પણ શાક બહુ જ સરસ બને છે તેમાં અમુક બીજી વસ્તુ ઉમેરવાથી તેનો સ્વાદ સરસ આવે છે જેમ કે થોડુંક ફુદીનો થોડી કોથમીર લેવી ગ્રેવી કરો ત્યારે સાથે પીસી લેવાની.મેં જૈન પનીર કાજુ કરી બનાવી છે જે ખાવામાં બહુ સ્વાદિષ્ટ લાગે છે અને પછી પનીર હોય તેના ચોરસ ટુકડા કરીને ગાર્નિશ કર્યું છે Pinky Jain -
-
-
-
-
-
-
-
-
-
પીઝા(Pizza Recipe in Gujarati)
#GA4#week5#post2#italianpizza#cookpadindia#cookpadgujrati#આજે આપણે ઇટાલિયન પીઝા બનાવીએ, પીઝા નાના મોટા બધાને ભાવે છે, અને બાળકોને તો ખૂબ જ ભાવે છે, તો બાળકોના ફેવરિટ ઇટાલિયન પીઝા બનાવીએ, 🍕🍕 Bhavi Modi 👩🍳Cooking Is My Hobby 👩🍳❣️ -
ઇદડા(Idada recipe in Gujarati)
#trend#week4 હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું ઈદડા.. મેં પણ આ પહેલીવાર બનાવી, અને હા ખુશીની વાત એ છે કે આજે આ રેસિપી બનાવીને મને મારા પતિદેવજીએ સર્ટિફિકેટ આપી દીધું છે કે ખૂબ સરસ બન્યા છે... જે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ ખૂબ પૌષ્ટિક છે. અને આ વાનગી ખૂબ ઓછી સામગ્રીથી બની જાય છે.... આપણે ઢોકળા ના બીજા સ્વરૂપ તરીકે પણ ઓળખી શકીએ છીએ...... તો ચાલો જોઈએ તેની રેસિપી... Khyati Joshi Trivedi -
મેથી પાપડ કોફતા કરી (Methi Papad Kofta Curry Recipe in Gujarati)
#PR#cookpadgujarati#cookpadindia મેથી એ શરીર માટે એક કડવાણી તરીકેનું કામ કરે છે. કડવાણીને લીધે શરીર સ્વસ્થ રહે છે. મેથી પાપડ કોફતા કરી એક ટેસ્ટી શાક પણ છે અને હેલ્ધી પણ તેટલું જ છે. જૈન લોકો પર્યુષણ પર્વ દરમ્યાન પણ આ શાક વાપરી શકે છે. આ શાક બનાવવા માટે કોઈપણ જાતની લીલોતરી કે કંદમૂળનો ઉપયોગ કરવો પડતો નથી. આ એક પ્યોર જૈન શાક છે. Asmita Rupani
More Recipes
ટિપ્પણીઓ (23)