ડ્રાયફ્રુટ દાલ કચોરી (Dryfruit dal kachori recipe in gujarati)

ડ્રાયફ્રુટ દાલ કચોરી (Dryfruit dal kachori recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ તુવેરની દાળ અને મગદાળ ને થોડીવાર પલાળીને રાખો અને પછી તેને બાફી લો.
- 2
પછી ઘઉં નો લોટ લઈ તેમાં મીઠું મરચું હળદર ધાણાજીરું પાઉડર ઉમેરીને થેપલા જેવો લોટ બાંધો. મેંદા નો લોટ કઠણ કણક બાંધવી.
- 3
મેંદા ના લોટ માં મીઠું, તેલ, ઘી ઉમેરી ને લોટ બાંધી લો.તે માં થી નાની નાની કચોરી બનાવવાની છે.બધુ ડ્રાય ફ્રુટ અધકચરુ પીસી લો તેમાં મલાઈ ઉમેરીને નાના ગોળા વાળી લો.
- 4
મેંદા ના લોટ ની નાની પૂરી વણી તેમાં ડ્રાય ફ્રુટ ગોળા મુકી કચોરી નો સેઇપ આપી તે ને કડાઈમાં તેલ ગરમ કરી તળી લો.
- 5
થેપલા નો લોટ બાંધી લો તેમાં થેપલા વણી નાના ચોરસ ટુકડા કરો.
- 6
કડાઇ માં તેલ ગરમ કરી તેમાં રાઈ,હિંગ,જીરું સાદો વઘાર કરો.દાળ ઉમેરો, પાણી ઉમેરો તેને ઉકળવા મુકો પછી તેમાં ચોરસ ટુકડા અને તળેલી કચોરી ઉમેરીને બરાબર ઉકાળી તેમાં તડકો વઘાર કરો.
- 7
વઘારીયા માં તજ, લવિંગ, તમાલપત્ર, આખું મરચું, ધાણા, લીમડાના પાન થી વઘાર કરો.ગોળ, લીંબુ કોથમીર ભભરાવી દો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
મગની દાળની કચોરી(mag dal kachori recipe in Gujarati)
#Goldenapron3#week25#kachori#magni dal ni kachori Kashmira Mohta -
મગની દાળની કચોરી(magni dal kachori recipe in Gujarati
#વીકમીલ૩#goldenapeon3#week25#kachori Kinjal Shah -
-
સત્તુ ની કચોરી (sattu kachori recipe in Gujarati)
#goldenapron3 #week25 #sattu #kachori Vidhya Halvawala -
શક્કરિયાં ની કટલેટ (shkkriya cutlet recipe in gujarati)
#વીકમિલ3 #ફ્રાયડ #goldenapron3 #week25 #CUTLAT #puzzel word contest #માઇઇબુક #પોસ્ટ_૨૨ Suchita Kamdar -
દાળ કચોરી(dal kachori in Gujarati)
#વીકમિલ૩#goldenapran3#week25#kchori#માઇઇબુક#પોસ્ટ11 Archana Ruparel -
-
ખજુર ડ્રાયફ્રુટ બરફી (Dates Dryfruit Barfi recipe in gujarati)
#CookpadTurn4#Cookpadguj#Cookpadind#DatesDryfruitsBarfi Rashmi Adhvaryu -
-
-
-
-
કચોરી(kachori recipe in Gujarati)
#સુપરશેફ3#મૉન્સૂન સ્પેશ્યલ કોન્ટેસ્ટમેઘરાજા ની સવારી આવી હોય અને તેમાંય ગરમા ગરમ કચોરી બનાવી ને ખાવાની મજા આવે એટલે મેં આજે કચોરી બનાવી. Bhavnaben Adhiya -
પ્યાઝ કચોરી (Pyaz Kachori Recipe In Gujarati)
#GA4 #Week25 #rajasthani #રાજસ્થાની #pyazkachori Nidhi Desai -
હેલ્થી ડ્રાયફ્રુટ જ્યુસ (Healthy Dryfruit Juice Recipe In Gujarati)
#goldenapron3# week20 Vibha Upadhyay -
-
-
-
દાળ કચોરી (Dal Kachori Recipe In Gujarati)
#FamMara papa ne favourite che dal kachori. ❤❤ Hinal Dattani -
ડ્રાયફ્રુટ ડ્રાય કચોરી(Dryfruit Dry Kachori Recipe In Gujarati)
#RJS#cookpad#cookpadindia#cookpadgujarati#tasty#breakfastજામનગરની સ્પેશિયલ કચોરી બનાવ્યા પછી વધુ દિવસ તમે સ્ટોર કરી શકો છો. વડી તેમાં તમામ સૂકા મસાલા નો ટેસ્ટ પણ સરસ આવે છે. અને જ્યારે ઘરે બનાવીએ છીએ ત્યારે તીખાશ પણ મેન્ટેઇન કરી શકીએ છીએ. થોડું ઓછું તીખું બનાવવાથી પરિવારના દરેક સભ્યો આ કચોરીનો આનંદ માણી શકે છે Neeru Thakkar -
કચોરી (Kachori Recipe In Gujarati)
#માઇઇબુક#સ્નેક્સગુજરાતીઓ તો નાસ્તા ખાવા અને બનાવવા માટે પ્રખ્યાત છે .અલગ અલગ હળવા અને હેવી નાસ્તા એ ગુજરાતી ઓ ની આગવી ઓળખ છે .હું આજે લાવી છું કચોરી ની રેસિપી . Keshma Raichura -
ફરાળી કચોરી (faradi kahori in gujarati)
#goldenappron3#week25#kachori#માયઈબુકપોસ્ટ18 Kinjalkeyurshah -
-
કચોરી (Kachori Recipe In Gujarati)
#kachori #MRCમોનસુનની ઋતુમાં ચટપટુ અને તળેલું ખાવાની ખૂબ જ મજા આવે છે આજે મેં કચોરી બનાવેલી છે Madhvi Kotecha -
-
-
દૂધીનો હલવો(dudhi na halvo recipe in Gujarati)
#Goldenapron3 week 23 puzzle word #vrat Upadhyay Kausha -
More Recipes
ટિપ્પણીઓ (7)