Steps
- 1
સૌપ્રથમ ગુવાર બટાકા રીંગણા ગાજર વટાણા કોબીજ તેમજ તમને ભાવતું કોઈ પણ શાકભાજી ઉમેરી શકો છો તેને થોડા મોટા ટુકડા માં સમારી લો ત્યારબાદ ૨ નંગ લીલા મરચાં અને ૧ નંગ ટમેટાને ઝીણા સમારી લો
- 2
સૌપ્રથમ એક કડાઈમાં ૨ ચમચા તેલ મૂકી તેલને ગરમ થવા દેવું તેલ ગરમ થઈ ગયા બાદ તેમાં અડધી ચમચી રાઈ થોડું જીરું નાખવું રાઈ જીરુ આવી ગયા બાદ તેમાં ચપટી હિંગ તેમજ મીઠો લીમડો નાખવો અને ત્યારબાદ તેમાં એક ચમચો ચણાનો લોટ નાખવો ચણાના લોટને તેમાં આછો બદામી રંગ થાય ત્યાં સુધી શેકવો
- 3
લોટ શેકાઈ ગયા બાદ તેમાં બે ગ્લાસ પાણી નાખવું અને બધા શાકભાજી નાખવા અને બધું જ પ્રેશરકુકરમાં કુક થવા માટે નાખી દેવું
- 4
ત્યારબાદ તેમાં ચપટી હળદર એક ચમચી મરચું અડધી ચમચી ધાણાજીરૂ ચપટી ગરમ મસાલો બેથી ત્રણ ચમચી ખાંડ લીલા મરચા અને ટમેટા તેમજ સ્વાદ અનુસાર નમક નાખવું અને ત્રણથી ચાર સીટી વગાડવી
- 5
પ્રેશર કૂક થઇ ગયા બાદ તેમાં ખટાશ માટે લીંબુ નાખવું તમે લોકો લીંબુ ની જગ્યાએ પલાળેલી આંબલીનો પણ ઉપયોગ કરી શકો છો અને હવે તૈયાર છે આપણી આજની સ્પેશિયલ ડિશ વેજ કરી વિથ રાઈસ
Similar Recipes
More Recipes
-

Coconut Makhana Sweet Sip (For Any Fasting Festive celebrations)
Navnita Jaiswal
-

Nana Aliyu
-

Beena Radia
-

Kulsoom Bukhari
-

Easy and Digestible Warm Singhara Rab (Water Chestnut Porridge)
Krishna Dholakia
-

Deepa Rupani
-

🥕✨ Creamy Carrot, Green Chilli & Basil Soup 🌿
Gurpal kaur Ubhi's {Heavenly Jewel Kitchen}
-

Kuttu Atta Phirni (Buckwheat Flour Pudding)
Bethica Das
-

Deepti Johri
-

Danielle Barnes
-

Black eyed Peas/ Lobia Salad - Diet_Healthy
Asma Farheen
-

Peanut Butter Cheerio Breakfast Cups
Leelumae
-

Sameena Barka
-

Priya Malhotra Drishti Panjwani
-

Meme
-

Ashmita Parvadiya -

Sadaf Siddiqui
-

Simran Ahuja
-

Geetha Yarashi
-

shirazi -

Maimuna Zarewa


















Comments (8)