#kids
સીંગદાણા બટેટા નો રગડો
Steps
- 1
સૌપ્રથમ એક વાટકી સીંગદાણાને બે કલાક અગાઉ પલાળી દેવા સીંગદાણા પલડી ગયા બાદ ૩ થી ૪ નંગ બટેટા અને સિંગદાણા ને પ્રેશર કુકર કરી લેવા સીંગદાણા અને બટેટા બફાઈ ગયા બાદ બટેટા ને મેસકરી એક બાઉલમાં કાઢી લેવા અને સિંગદાણા ને પણ બાફેલા પાણી સાથે એક બાઉલમાં કાઢી લેવા
- 2
ગ્રેવી માટે ૨ નંગ ટામેટા ૨ નંગ લીલા મરચાં અને આદુનો ટુકડો મિક્સરમાં ક્રશ કરી તેની ગ્રેવી બનાવી લેવી
- 3
સૌપ્રથમ એક કઢાઈમાં એક ચમચો તેલ મૂકવું તેલ ગરમ થયા બાદ તેમાં અડધી ચમચી જીરૂ નાખવું જીરુ આવી ગયા બાદ તેમાં મીઠા લીમડાના પાન નાખવા ત્યારબાદ તેમાં ટમેટા આદુ અને લીલા મરચા ની ગ્રેવી નાખવી તેને પાંચ મિનિટ થવા દેવી ત્યારબાદ તેમાં બાફેલા સિંગદાણા નાખવા અને એક ગ્લાસ પાણી નાખવું તેને 5 મીનિટ સુધી ફુલ ફ્લેમ પર થવા દેવું ત્યારબાદ તેમાં બટેટાનું મિક્સર નાખવું ત્યારબાદ તેમાં ૧ ચમચી ખાંડ અડધી ચમચી ધાણાજીરૂ ચપટી ગરમ મસાલો અડધી ચમચી મરચા પાવડર થોડો મરી પાઉડર સ્વાદ અનુસાર નમક નાખી થવા દેવું
- 4
ત્યારબાદ તેમાં લીંબુ નાખવું તો તૈયાર છે સીંગદાણા બટેટા નો રગડો જેને તમે બટેટાની પેટીસ સાથે ખાઈ શકો છો અને તેને ફરાળમાં પણ ખાઈ શકો છો
Similar Recipes
More Recipes
-

Maya’s Wine Bar & Kitchen
-

Fresh Coconut 🥥 & Dragon Fruit Burfi
Bina Samir Telivala
-

Swati Sheth
-

Coconut Makhana Sweet Sip (For Any Fasting Festive celebrations)
Navnita Jaiswal
-

Nana Aliyu
-

Beena Radia
-

Kulsoom Bukhari
-

Easy and Digestible Warm Singhara Rab (Water Chestnut Porridge)
Krishna Dholakia
-

Deepa Rupani
-

🥕✨ Creamy Carrot, Green Chilli & Basil Soup 🌿
Gurpal kaur Ubhi's {Heavenly Jewel Kitchen}
-

brooke higgins
-

Chef Bryce
-

Spicy Fried potatoes and sausage
Chef Nena
-

liliana8083
-

Richa Vardhan
-

Divya Agrawal
-

HEALTHY! TASTY! RECIPES (JICA TCP, Himachal)
-

HEALTHY! TASTY! RECIPES (JICA TCP, Himachal)
-

HEALTHY! TASTY! RECIPES (JICA TCP, Himachal)
-

Alka Sachdeva
-

Swati
-

Madhvi Dwivedi
-

Pratima Mohanty











Comments (6)