રવાનો શીરો
આ શીરો સત્યનારાયણ ભગવાન ના પ્રસાદમાં પણ બનાવવામાં આવે છે
Steps
- 1
સૌપ્રથમ રવો ખાંડ અને દૂધ લો અને દૂધને ગરમ કરવા મૂકો ત્યારબાદ એક કડાઈમાં ચારથી પાંચ ચમચી ઘી નાખો ઘી ઓગળે પછી તેમાં રવો નાખો
- 2
મીડીયમ આંચ પર રવાને પાંચથી સાત મિનિટ સુધી શેકો રવો બદામી રંગનો થાય પછી ગરમ થયેલ દૂધ ધીમે ધીમે રવા માં નાખો
- 3
દૂધ ઘટ્ટ થાય ત્યાં સુધી ધીમે ધીમે હલાવો અને ઘટ્ટ થઈ ગયા પછી તેમાં ખાંડ નાખો ત્યારબાદ રવો કઢાઈમાં ન ચોંટે ત્યારે ગેસ બંધ કરી દેવો અને આ રવા ને સર્વિંગ બાઉલમાં કાઢી તેના પર કાજુ બદામ કિસમિસ નાખી ગાર્નીશ કરો જો તમને ઇલાયચી નો ટેસ્ટ ગમતો હોય તો તમે ઈલાયચી પાવડર નાખી શકો છો
- 4
તો તૈયાર છે આપણો મીઠો મધુરો સત્યનારાયણ ભગવાન ના પ્રસાદમાં ધરાતો રવાનો શીરો
Similar Recipes
More Recipes
-

Coconut Makhana Sweet Sip (For Any Fasting Festive celebrations)
Navnita Jaiswal
-

Nana Aliyu
-

Beena Radia
-

Kulsoom Bukhari
-

Easy and Digestible Warm Singhara Rab (Water Chestnut Porridge)
Krishna Dholakia
-

Deepa Rupani
-

🥕✨ Creamy Carrot, Green Chilli & Basil Soup 🌿
Gurpal kaur Ubhi's {Heavenly Jewel Kitchen}
-

Kuttu Atta Phirni (Buckwheat Flour Pudding)
Bethica Das
-

Deepti Johri
-

Japanese cookies - ice box cookies(アイスボックスクッキー)
Cookie monster
-

Felix Cortes
-

Meme
-

Ground Pork Stir Fry With Spinach and Carrot
Wilhelmina Cooks
-

Toffee almond butter chews (beautiful disaster recipe)
Natalie Truscello
-

Neha Dua
-

Ishanee Meghani
-

stella's Kitchen
-

Hina Anwar
-

Priscillah Kim
-

Nardi dina
-

Zahra's Cuisine
-

Heena Shaikh
-

Snehal Nikhil Wagh
-

Heena Shaikh
















Comments