વેજીટેબલ સૂપ (Vegetable Soup Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ આ બધુ તૈયાર કરો
- 2
પહેલા એક બાઉલમાં તેલ નાખવાનું ત્યાર બાદ,આદુ,લસણ, અને મરચાં નાખો પછી 1/2મીનીટ હલાવો ત્યાર બાદ તેમાં કેપ્સીકમ નાખવા, લીલી ડુંગળી, ગાજર, અને કોબી આ બધુ વેજીટેબલ નખાય જાય પછી એક મીનીટ હલાવો ત્યાર બાદ તેમાં એક ગ્લાસ પાણી નાંખીને એક મીનીટ ઉકાળો.
- 3
પછી તેમાં સોયા સોસ અને ચીલી સોસ નાખો પછી મરી પાઉડર નાંખી હલાવો પછી કોનફલોર નાંખી તેથીસૂપ ઘાટુ થાય અને આસૂપ પીવામાં ખુબજ ટેસ્ટી લાગે છે. અને હેલ્થી પણ છે.......
Keywords
Similar Recipes
More Recipes
- મેથી પાલક થેપલા અને થેપલા ટાકોસ (Methi Palak Thepa & Thepla Tacos Recipe In Gujarati)
- રાગી સેન્ડવીચ ઢોકળા (Ragi sandwich dhokla recipe in Gujarati)
- સુરતી ઊંધિયું (Surti undhiyu recipe in Gujarati)
- ગાજરનો હલવો (Carrot Halwa Recipe In Gujarati)
- મેગી સ્ટફ પીન વ્હીલ સેન્ડવીચ (Maggi Stuffed Pinwheel Sandwich Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14509997









ટિપ્પણીઓ (3)