પાઉં ભાજી (Pav Bhaji Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બટાકા, વટાણા અને ફ્લાવર ને બાફી લો. ડુંગળી ટામેટા ને ઝીણા સમારી લો.
- 2
એક પેનમાં ઘી અને તેલ મૂકી તેમાં ડુંગળી ટામેટા સાંતળો. ઘી તેલ છૂટું પડે એટલે તેમાં બાફેલું શાક ઉમેરી દો. હવે તેમાં મીઠું મરચું હળદર અને પાઉંભાજી નો મસાલો ઉમેરી બરાબર મિક્સ કરી લો.
- 3
હવે તેમાં લીંબુનો રસ અને કોથમીર ઉમેરી દો અને બટર માં શેકેલા પાઉં સાથે સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16140932




ટિપ્પણીઓ (2)