પાલક પૂરી (Palak Poori Recipe In Gujarati)

#Palak
પાલક જેવી પોતે લીલીછમ્મ હોય છે એવી જ રીતે એને ખાવાથી આપડી તબયત પણ લીલીછમ જેવી રહે છે. પાલક નો પોતાનો કઈ અલગ સ્વાદ નથી હોતો પણ એનો રંગ અને ગુણ બહુ જ જોરદાર હોય છે. મેં બનાવી પાલક ની પ્યુરી નાખેલી પૂરી જે સાંજ ના હળવા ડિનર માટે સારો ઓપ્શન છે.

રાંધવાની સૂચનાઓ
- 1
પાલક ને સરખી સાફ કરી ધોઈ એને બ્લાન્ચ કરી લો. બ્લાન્ચ એટલે ગરમ પાણી માં એને ૫ ૭ મિનિટ ઉકળવા દો. પછી એને બરફ વાળા પાણી માં ટ્રાન્સફર કરી દો જેથી એનો લીલો રંગ જળવાય રહે. પછી એની પ્યુરી કરી લો.
- 2
હવે લોટ માં બધા મસાલા નાખી મોણ નાખી પાલક ની પૂરી માટે નો લોટ બાંધી લો. હવે. ૮ ૧૦ મિનિટ રેસ્ટ આપો. પછી એની પૂરી વણી ગરમ તેલ માં તળી લો.
- 3
ગરમ ખાઈ શકાય છે આ પાલક ની પૂરી.
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ