બીટરુટ મફીન્સ (Beetroot Muffins Recipe In Gujarati)

Harita Mendha @HaritaMendha1476
બીટરુટ મફીન્સ (Beetroot Muffins Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલમાં લોટ, બેકિંગ પાઉડર, બેકિંગ સોડા અને દળેલી ખાંડ ને ચાળી લો. બીજા બાઉલમાં ગરમ પાણી માં કોફી પાઉડર ઉમેરીને બરાબર મિક્સ કરી લો પછી તેમાં કોકો પાઉડર ઉમેરીને બરાબર મિક્સ કરી સાઈડમાં રાખો.
- 2
લોટ વાળા મિશ્રણ માં છીણેલું બીટ, કોફી વાળું મિશ્રણ, પાણી, ઓઈલ,તજનો પાઉડર જાયફળ, અને વેનિલા એસેન્સ ઉમેરી બરાબર મિક્સ કરી લો.
- 3
ઓવન ને 180° પર પ્રીહીટ કરી લો. મફીન મોલ્ડ માં પેપર કપ મુકી તૈયાર મિશ્રણ ભરી ઉપર વ્હાઇટ ચોકલેટ ચિપ્સ ભભરાવી 20-25 મિનિટ બેક કરી લો.
- 4
તૈયાર મફીન્સ ને વાયર રેક પર ઠંડા થવા દો. પછી સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16630054










ટિપ્પણીઓ (4)