રસ પૂરી

Bhavna Lodhiya @BHAVNA1982
રસ પૂરી
રાંધવાની સૂચનાઓ
- 1
કેરીને ધોઈ અને 4/5 કલાક પાલળવા માટે રાખી મૂકીએ.
- 2
હવે છાલ કાઢી કટકા કરી બ્લેન્ડર વડે રસ બનાવીએ.હવે ફ્રીઝ માં મૂકીને ઠંડો થવા મૂકીએ.હવે બહાર સર્વ કરવા કાઢીએ ત્યારે તેમાં સુંઠ પાઉડર ઉમેરીએ.
- 3
એક બાઉલમાં ઘઉં નો લોટ લઈને તેમાં તેલ નુ મોણ નાખીને લોટ બાંધી લો અને નાના ગોળા બનાવીને પૂરી વણો અને ગરમ તેલમાં પૂરી ને તળી લો. પૂરી બનાવી. અને ગરમાગરમ પૂરી અને ઠંડો કેરીનો રસ સર્વ કરીએ.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16268387




ટિપ્પણીઓ