રશિયન સલાડ

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કપમીડીયમ સમારેલા ગાજર
  2. અડધી વાટકી મકાઈ
  3. ૩ ચમચી વટાણા
  4. 1નાનું બટેટુ સમારેલું
  5. 1સમારેલું કેપ્સીકમ
  6. ૩ ચમચી ઝીણી સમારેલી ફણસી
  7. 1 કપદાડમના દાણા
  8. અડધું સફરજનમીડીયમ સમારેલું
  9. અડધુ કેળુ મીડીયમ સમારેલું
  10. 2વાટકી મેયોનીઝ
  11. 1વાટકી ફ્રેશ ક્રીમ
  12. 1 ચમચીબુરૂં પાવડર
  13. 1 ચમચીમરી પાવડર
  14. 1 ચમચીમીઠું

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ગાજર, કેપ્સીકમ,બટેટા,ફણસી,કેળા, સફરજન, વગેરે સમારીને રેડી કરો દાડમ અને વટાણા ફોલીને રેડી કરો

  2. 2

    મેયોનીઝ,ફ્રેશ ક્રીમ,મીઠું બૂરુ પાવડર, મરી પાવડર વગેરે રેડી કરો

  3. 3

    એક બાઉલમાં બે ગ્લાસ પાણી ગેસ પર મૂકી અડધી ચમચી મીઠું નાખી બધા શાકભાજી અધકચરા રહે તેમ બાફી લો સીરીયલ

  4. 4

    અડધા બાફેલા શાકભાજીને ઠંડુ થવા થાળીમાં પાથરી દો

  5. 5

    એક બાઉલમાં મેયોનીઝ ફ્રેશ ક્રીમ મીઠું-મરી અને બૂરુ ખાંડ નાખી મિક્સ કરો

  6. 6

    ઠંડા થયેલા શાકભાજીને મેયોનીઝ વાળા બાઉલમાં મિક્સ કરો

  7. 7

    આમ રશિયન સલાડ બનાવીને ફ્રુટ થી ગાર્નીશ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Gargi Trivedi
Gargi Trivedi @cook_20121012
પર

ટિપ્પણીઓ

Similar Recipes