રાંધવાની સૂચનાઓ
- 1
કુકરમાં ટમેટા ગાજર બતેટુ ૨ થી ૩ કળી લસણ અને નાનકડો કટકો bit બધુ સુધારી એક્સીટી વગાડી લો
- 2
મેક્રોની ને પાર બોઈલ કરી લો વટાણા મકાઈબાફી લો
- 3
હવે કડાઈમાં ઘી કે બટર મૂકી ચો પ કરેલું લસણ ડુંગળી અને કેપ્સીકમ નાખો એમાં છોલેલી મકાય ના બી નમક અને ઓરેગાનો તથા chili flakes નાખો
- 4
ત્યારબાદ તેમાં મેક્રોની નાખો
- 5
ટમેટા ગાજર અને બટેટા વાળા મિશ્રણ ને ક્રશ કરી ગાળી વઘારમાં નાખો કોર્નફ્લોર ની મિશ્રણ નાખો નમક ખાંડ નાંખો ઊકળે એટલે થોડા ફુદીનાના પાન નાખો રેડી છે ઇટાલિયન સૂપ જે ઇન્ડિયન ટચ આપેલો છે અને જેમાં ઝાઝા વેજીટેબલ નાખેલા છે જેથી હેલ્ધી પણ ખૂબ જ છે ગરમ ગરમ સર્વ કરો ત્યારે મલાઈ નાખી સર્વ કરો
- 6
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
કોર્ન -કેબેજ રાઈસ સાથે બીટ - ગાજર નું સૂપ
#એનિવર્સરી, વિક-૩#મૈનકુકપેડ ની એનિવર્સરી સબબ પરોઠા અને સબ્જી પછી સાથે પીરસવા માટે આ રાઇસ અને સુપ બનાવ્યા છે. સાથે દહીં અને પાપડ તો ખરા જ. Sonal Karia -
-
-
-
-
-
-
આલમન્ડ બ્રોકલી સ્પિનચ સૂપ
#એનિવર્સરી#વીક ૧#સૂપ્સ અને વેલકમ ડ્રિંક્સ#Post 1#ઇબુક૧#૪૧આંખને ગમે તેવુ _ જીભને ભાવે તેવુ _ અને આપણું શરીર સરળતાથી પચાવી શકે તેવું એનિવર્સરી સ્પેશલ આલમન્ડ બ્રોકલી સ્પિનચ સૂપ તૈયાર છે. Bansi Kotecha -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11592631
ટિપ્પણીઓ