મગ કેક વીથ આઈસ્ક્રીમ

Urmi Desai
Urmi Desai @Urmi_Desai
નવસારી

૨ મિનિટમાં તૈયાર થઈ જાય એવી મગ/કપ 🍰 આઈસ્ક્રીમ સાથે માઇક્રોવેવમાં બનાવી.

મગ કેક વીથ આઈસ્ક્રીમ

3 કમેન્ટ્સ કરેલ છે

૨ મિનિટમાં તૈયાર થઈ જાય એવી મગ/કપ 🍰 આઈસ્ક્રીમ સાથે માઇક્રોવેવમાં બનાવી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ કપ
  1. ૩ ચમચી મેંદો
  2. ૩ ચમચી ખાંડ પાવડર
  3. ૧+૧/૨ ચમચી કોકો પાવડર
  4. ૩ થી ૪ ચમચી હુંફાળું દૂધ
  5. ૧/૮ ચમચી બેકિંગ પાવડર
  6. ૧/૮ ચમચી ખાવાનો સોડા
  7. ૧ ચમચી તેલ / બટર
  8. ૨ ચમચી અખરોટના ટુકડા
  9. ચોકલેટ સોસ
  10. વેનીલા આઈસ્ક્રીમ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક મગમાં મેંદો, ખાંડ, કોકો પાવડર, બેકીંગ પાઉડર,દૂધ ઉમેરો અને કાટાથી બરાબર હલાવી લો. હવે સોડા નાખી હલાવી લો. જરૂર પડે તો દૂધ ઉમેરો.

  2. 2

    ૧ અખરોટના ટુકડા નાખી હલાવી લો. ગાગંડા રહી ન જાય તે જોવું.

  3. 3

    હવે બાકી રહેલા ૧ ચમચી અખરોટના ટુકડા ઉપર નાખી માઈક્રોવેવ માં ૨ મિનિટ માટે હાઈ પાવર પર ચલાવો.

  4. 4

    બહાર કાઢી વેનીલા આઈસ્ક્રીમ સાથે ચોકલેટ સોસ પાથરી સર્વ કરો.

  5. 5
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Urmi Desai
Urmi Desai @Urmi_Desai
પર
નવસારી
My Blog http://tastebudsfoodlovers.blogspot.com/?m=1.મને રસોઈમાં અખતરાં કરવા ગમે છે અને નવી નવી વાનગીઓ પણ બનાવવામાં ઘણો રસ છે
વધુ વાંચો

Similar Recipes