રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ કપ મેંદો
  2. ૩/૪ કપ પાવડર સુગર આ
  3. ૧ કપ દૂધ
  4. ૧/૨ મિલ્ક પાવડર
  5. ૧/૪ કોકો પાવડર
  6. ૧ ચમચી બેકિંગ પાઉડર
  7. ૧/૨ ચમચી બેકિંગ સોડા
  8. ૧ ચમચી ચોકલેટ એસેન્સસ
  9. ગાર્નીશિંગ
  10. ૧ કપ નોન ડેરી ક્રિમ
  11. ૪ચમચી આઈસિંગ સુગર
  12. ચોકલેટ હાર્ટ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ મેંદો,મિલ્ક પાઉડર,કોકો પાઉડર, બેકિંગ પાઉડર,બેકિંગ સોડા બધું ચાળી ને મિક્સ કરો.

  2. 2

    બટર અને ખાંડ ને મિક્સ કરી ફેટો.

  3. 3

    ત્યારબાદ મિક્સ કરેલ બટર અને ખાંડ વાળાં મિશ્રણમાં મેંદો,બેકિંગ પાઉડર, બેકિંગ સોડા,અને કોકો પાઉડર ઉમેરી જરૂર મુજબ દૂધ ઉમેરો.અને ત્યારબાદ ચોકલેટ એસેન્સ ઉમેરો અને બરાબર ફેંટો.હવે બેટર તૈયાર છે.

  4. 4

    ત્યારબાદ ગ્રીસિંગ કરેલ કેક ટીન માં બેટર ઉમેરી ગેસ પર ૪૫ મિનિટ સુધી બેક કરો.

  5. 5

    તો તૈયાર છે કેકેનો બેઝ.

  6. 6

    વ્હીપ ક્રીમ બનાવવા માટે નોન ડેરી ક્રીમ અને આઈસિગ સુગર ને મિક્સ કરી બિટર વડે ફેંટો.અને વ્હિપ ક્રીમ તૈયાર છે.

  7. 7

    અને પિંક કલર એડ કરી નોઝલ વડે ડીઝાઇન કરી કેક ડેકોરેટ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rekha pabani
Rekha pabani @cook_21252328
પર

ટિપ્પણીઓ

Similar Recipes