ચીઝી બટર બાઇટ્સ

Urmi Desai
Urmi Desai @Urmi_Desai
નવસારી

નાસ્તામાં બનાવી શકાય અને બાળકોને પંસદ આવશે એવી એક નવીન વાનગી.

ચીઝી બટર બાઇટ્સ

1 કમેન્ટ કરેલ છે

નાસ્તામાં બનાવી શકાય અને બાળકોને પંસદ આવશે એવી એક નવીન વાનગી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧/૩ કપ મેંદો
  2. ૨ ચમચા ઘ‌ઉનો લોટ
  3. ૩ ચમચા સફેદ માખણ
  4. ૩ ચમચા છીણેલું ચીઝ
  5. ૧ ચમચો પીઝા સીઝનીગ
  6. ૧/૨ ચમચી ચીલી ફ્લેક્સ
  7. ૧/૨ ચમચી મિક્સ હબ્સ
  8. મીઠું સ્વાદાનુસાર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક બાઉલમાં ઘંઉનો લોટ મેંદો લઈ બધી સામગ્રી નાખી હલાવી બરાબર મિક્સ કરી લો. જરૂર પ્રમાણે પાણી ઉમેરી માપસર લોટ બાંધી લો. ૫ મિનિટ બાદ એક સરખા ભાગે ગોળા બનાવો.

  2. 2

    ત્યાર બાદ એક કાંટા ચમચી વડે ચિત્રમા બતાવ્યા પ્રમાણે ગોળી મૂકી દબાવી લો. આ રીતે બધા જ બનાવી લો.

  3. 3

    હવે ગરમ તેલમાં મધ્યમ તાપે સોનેરી રંગના થાય ત્યાં સુધી તળી લો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Urmi Desai
Urmi Desai @Urmi_Desai
પર
નવસારી
My Blog http://tastebudsfoodlovers.blogspot.com/?m=1.મને રસોઈમાં અખતરાં કરવા ગમે છે અને નવી નવી વાનગીઓ પણ બનાવવામાં ઘણો રસ છે
વધુ વાંચો

Similar Recipes