મગદાળ ચિલ્લા

Urmi Desai @Urmi_Desai
લોકડાઉન સમયમાં શાકભાજી ઓછા મળે ત્યારે આ વાનગી સરળતાથી બનાવી શકાય છે.
મગદાળ ચિલ્લા
લોકડાઉન સમયમાં શાકભાજી ઓછા મળે ત્યારે આ વાનગી સરળતાથી બનાવી શકાય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
મગદાળ ૩ થી૪ કલાક માટે પલાળી રાખો. હવે બરાબર ધોઈ પાણી નિતારી લો અને મિક્સરમાં ક્રશ કરી લો. તેમાં આદું,મરચા, મીઠું, હળદર પાવડર નાખીને મિક્સ કરી લો.ખીરૂ ચમચાથી રેડી શકાય એવું રાખવું.
- 2
હવે ખીરામાં ૨ ચિલ્લા બનાવી શકાય એટલા ૧-૧ ચમચી મકાઈના દાણા, કેપ્સીકમ, ડુંગળી ઉમેરો. ચપટી ઈનો ઉમેરો બરાબર હલાવી પેનમાં બટર/તેલ ગરમ થાય એટલે તેમાં ખીરુ રેડી દો.એકબાજુ થાય એટલે પલટાવી ઉપર ગાજર,બીટ, કોથમીર નાખી થવા દો.તમે વેરિએશન માટે ચીઝ અને પનીર નાખી શકો છો.
- 3
હવે સોસ અથવા ચટણી સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
રોટી ચિલ્લા
#લોકડાઉન#goldenapron3#week-10#leftover#વધેલી રોટલીમાંથી બનાવેલી ખૂબ જ ટેસ્ટી ડીશ. જે ખૂબ જ ઝડપથી બનાવી શકાય. બાળકોને ટીફીનમાં પણ આપી શકાય. Dimpal Patel -
ખીચડી કબાબ
#goldenapron3 week_૧૪ #પઝલ_વર્ડ #ખીચડી# વધેલી ખીચડીમાં સમારેલા શાકભાજી અને મસાલા ઉમેરી બનાવેલ કબાબ જે એકદમ ઓછા તેલમાં સાંતળી લીધાં છે. Urmi Desai -
વેજ બિરયાની (Veg Biryani Recipe In Gujarati)
#આ બિરયાની મેં કૂકરમાં બનાવી છે. અત્યારે ઘરે જ છું સમય સારો મળે પણ મને નોકરી સાથે ઓછો સમય મળે એટલે હું કૂકરમાં રસોઈ કરવાનું વધારે પસંદ કરું છું. કૂકરમાં ઓછા સમયમાં રસોઈ થઈ જાય એટલે સાચું કહું મને પણ એ જ ફાવી ગયું છે. Urmi Desai -
આલુ_ચાટ
#goldenapron3 #week_૧૩ #પઝલ_વર્ડ #ચાટએકદમ ઓછા સમયમાં અને ઓછી સામગ્રીથી બનતી ચાટ છે એટલે ગમે ત્યારે આ વાનગી બનાવી શકાય છે. Urmi Desai -
-
રવા બોલ્સ
#નાસ્તોથોડા સમયમાં ને ઓછા તેલમાં ઝટપટ ને હેલ્ધી ને ટેસ્ટી નાસ્તો છે. તે બ્રેકફાસ્ટ ને સ્નેક્સ સમયમાં બનાવી શકાય. Vatsala Desai -
-
સુરતી લોચો (Surti Locho Recipe in Gujrati)
#સુરતની વખણાયેલી વાનગી અને નાસ્તામાં ગરમ ગરમ મળી જાય તો જલસા પડી જાય. આ સિવાય તમે બટર ઉમેરી શકો અને લીલું લસણ ઉમેરો એટલે ચીઝ ગાલીર્ક લોચો તૈયાર થઈ જાય. Urmi Desai -
કોરોના ડિસ્કો વડા
#લોકડાઉન #STAY HOME & STAY SAFE#goldenapron3 #week11 #ataઆ lockdown ના સમયમાં સરળતાથી બની શકે તેવી વસ્તુઓ એટલે ડિસ્કો વડા અમારે અહીંયા ખૂબ જ પ્રખ્યાત છે.... Kala Ramoliya -
કોર્ન બીટ પુલાવ
#ડિનર#સ્ટાર સ્વાદિષ્ટ અને હેલ્ધી વાનગી છે. રેગ્યુલર પુલાવ થી કઈ અલગ ટેસ્ટ ખાવો હોય ત્યારે આ બનાવી શકાય છે. Disha Prashant Chavda -
તુવેર દાણામાં ઢોકળી (Tuvar Dana Dhokli Recipe in Gujarati
#GA4#Week13#Tuvarશિયાળામાં લીલી તુવેર ખૂબ સરસ મળે છે. અને તુવેરના દાણા વડે ઘણી બધી વાનગીઓ બનાવી શકાય છે.એમાંથી એક મારી મનપસંદ વાનગી છે તુવેરના દાણામાં ઢોકળી. જે ડીનર માટે પણ બનાવી શકાય છે. આ વાનગીમાં બધા જ સ્વાદ આવી જાય છે એટલે આ વાનગી મારી પ્રિય છે. Urmi Desai -
ભરેલા ભીંડા(Stuff Bhindi Recipe in Gujrati)
#ગોલ્ડન_એપ્રોન #week_૧૫ #ભીંડીસામાન્ય રીતે ભરેલા શાકનો મસાલો/ સ્ટફિંગ હું ફ્રીઝમાં મૂકી રાખું છું એટલે જ્યારે મન થાય ત્યારે ભરેલા શાક બનાવી શકાય. Urmi Desai -
કાકડી ખમણ
#સલાડમા આપણે કાકડી સ્લાઈસ કે કટકા કરી મીઠું નાખી ખાઈએ છે. આજે હું જે રેસિપી લઈને આવી છું એમાં મસાલા ઉમેરી બનાવેલ કાકડીનું સલાડ છે. જે એકદમ અલગ છે. આને તમે ઓછા કે વધારે પ્રમાણમાં બનાવી શકો છો અને ફ્રીઝમાં પણ રાખી શકાય છે. Urmi Desai -
-
મિક્સ વેજ સબ્જી (Mix Veg Sabji Recipe In Gujarati)
પંજાબી વાનગી બનાવવી હોય તો સમય લાગે છે.અહી મેં કૂકરમા ગ્રેવી તૈયાર કરી છે. જેથી ઓછા સમયમાં આ વાનગી બનાવી શકાય છે. Urmi Desai -
ઊંધિયું (Undhiyu Recipe in Gujarati)
#Winter#Cookpadindia#Cookpadgujaratiઊંધિયું એ એવી વાનગી છે જેનો કઈ પરિચય આપવાની જરૂર નથી હોતી કારણ કે ઊંધિયું અને શિયાળો બંને એકબીજાના પર્યાય બની જાય છે.શિયાળાની ઋતુમાં શાકભાજી પૂરતા પ્રમાણમાં મળી આવે છે એટલે આ ઠંડીની ઋતુમાં ઊંધિયું બનાવીને ખાવાની મજા જ કંઇક અલગ છે અને સાથે જલેબી પછી તો પૂછવું જ શું?આ બે વાનગી મળી જાય એટલે બીજી કોઈ વસ્તુની જરૂર નથી પડતી. અને ઊંધિયું હું ઓછા સમયમાં ઓછા તેલમાં કૂકરમાં બનાવું છું અને ઓવનમા બેક પણ કરું છુંતમારૂં શું કહેવું છે.?શિયાળાની શરૂઆત અને ઊંધિયું બનાવીને ખાવાની મજા પડશે.મહેનત કરવી પડે છે પણ ખાવાની મજા પણ ખૂબજ આવે છે. Urmi Desai -
ઈદડા (Idada Recipe In Gujarati)
#MRCચોખા અને અડદની દાળ ઉમેરીને બનતા આ સફેદ ઈદડા બાળકોને ખૂબ પ્રિય હોય છે અને પચવામાં પણ સરળ છે.જે સવારના સમયે નાસ્તા માટે અથવા સાંજના સમયે નાનકડી ભૂખ લાગે ત્યારે બનાવી શકાય છે. Urmi Desai -
રવા પોહા પેનકેક
#તવા #૨૦૧૯આજે હું બ્રેકફાસ્ટની રેસીપી પોસ્ટ કરું છું. જેમાં તેલનો ઉપયોગ થતો નથી. જે લોકો હેલ્થ કોન્શીયસ છે તેઓ માટે આ રેસીપી ઉત્તમ કહી શકાય. આ વાનગી બનાવવામાં પણ બહુ ઓછો સમય લાગે છે અને ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. તો શરૂ કરીએ આજની રેસીપી. Nigam Thakkar Recipes -
ચણા દાળ ભેળ (Chana Dal Bhel Recipe In Gujarati)
#JWC2#Cookpadgujarati ચટપટી ચણા દાળ ભેળ બધાં ની ફેવરીટ હોય છે. ખૂબ જ ઓછા સમયમાં સરળતાથી બનાવી શકો છો. ઉતરાયણ પર્વ માં પતંગ ચગાવતા ચણા દાળ ભેળ ની મજા લો. Bhavna Desai -
સેવ ખમણી
#ગુજરાતીઓની સવાર ચણાની દાળ માંથી બનતા ગરમ નાસ્તા સાથે જ થાય છે એટલે આજે સવારે નાસ્તામાં સેવ ખમણી બનાવી. Urmi Desai -
પનીર સમોસા (Paneer samosa recipe in Gujarati)
સમોસા એ ખૂબ જ લોકપ્રિય નાસ્તા નો પ્રકાર છે. સામાન્ય રીતે સમોસા બટાકાનું ફીલિંગ ભરીને બનાવવામાં આવે છે પરંતુ અલગ અલગ ઘણા પ્રકાર ના નોનવેજ કે વેજિટેરિયન ફીલિંગ વાપરીને પણ સમોસા બનાવી શકાય.પનીર સમોસા પનીર, શાકભાજી અને મસાલાનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે જે ખૂબ જ સરળતાથી અને ઝડપથી બની જાય છે. આ એક ખૂબ જ સ્વાદિષ્ટ નાસ્તા નો પ્રકાર છે જે સવારના નાસ્તામાં અથવા તો સાંજના નાસ્તામાં ચા કે કોફી સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#RB4#MDC#cookpadindia#cookpad_gu spicequeen -
ભરેલા શાકનો મસાલો(Stuffing Recipe in Gujrati)
#આ શાકનો મસાલો (સ્ટફિંગ) બનાવીને ૧૦ થી ૧૨ દિવસ સુધી ફ્રીઝમા રાખી શકાય છે અને આ મસાલો ભરેલા રીંગણ,પરવળ, કેપ્સીકમ, ડુંગળી, કેળા, કારેલા, ભીંડા અને બટાકાનું રસાવાળા (ગ્રેવી) કે સૂકું (ડ્રાય) શાક બનાવી શકાય છે. આજે મેં થોડા મસાલા વડે ભરેલા રીંગણનું શાક બનાવ્યું છે. પરવળ અને ભીંડા રાહ જોઈ રહ્યા હોય તેવું લાગે છે Urmi Desai -
વેજ-સ્પ્રાઉટ ઉપમા
#goldenapron3 #week_૧૪ #પઝલ_વર્ડ #સૂજી#આ મારો મનપસંદ નાસ્તો છે. બનાવતા પણ વાર નથી લાગતી ઝટપટ તૈયાર થઈ જાય છે. આમ તો વેજીટેબલ નાખી બનાવી દઉ છું. પણ જ્યારે સ્પ્રાઉટ બનાવું ત્યારે તો અચૂક બનાવી દઉ છું. Urmi Desai -
કોનૅ કેપ્સિકમ મસાલા (Corn Capsicum Masala Recipe In Gujarati)
દરેક ઘરમાં રોજ સાંજે શું બનાવવું એ મોટો પ્રશ્ર્ન હોય છે. મકાઈના દાણા અને કેપ્સિકમનું શાક ઓછા સમયમાં અને સરળતાથી બનાવી શકાય છે. Vibha Mahendra Champaneri -
પાપડી રીંગણ બટાકાનું શાક (Papdi Ringan Batakanu Shak Rec. Guj)
#સુપરશેફ1#શાક/કરીસ#week1#માઇઇબુક #પોસ્ટ૨૬જ્યારે પણ ઉંધિયું ખાવાનું મન થાય ત્યારે ઓછા સમયમાં એકદમ સરળ રીતે બનાવી શકાય એવા શાકની રેસિપી લઈને આવી છું. Urmi Desai -
મિક્સ દાળ વડા (Mix Dal Vada Recipe In Gujarati)
ઉનાળામાં લીલાં શાકભાજી ઓછા મળે છે અને રોજે રોજ કઠોળ શાક ઘરમાં બધા ખાતા નથી.તો એ જ કઠોળનો ઉપયોગ કરીને આ વાનગી બનાવી લો તો બધા જ હોંશે હોંશે ખાય લેશે. Urmi Desai -
મકાઈનો ચેવડો (Makai no chevdo recipe in Gujarati)
મકાઈનો ચેવડો એ એક ખૂબ જ ઝટપટ બની જતી સ્વાદિષ્ટ વાનગી છે. એ નાસ્તામાં બનાવી શકાય અથવા તો લાઈટ લંચ કે ડિનર તરીકે પણ લઈ શકાય. આ ચેવડાની ઉપર સેવ, મમરા અથવા તો સુકો ચેવડો ઉમેરીને ખાવાથી એનો સ્વાદ વધી જાય છે. spicequeen -
કોર્ન હાંડવો
#હેલ્થી #indiaદૂધીવાળો હાંડવો તો આપણાં બધાનાં ઘરે બનતો જ હોય છે. પણ આજે હું કોર્ન હાંડવાની રેસીપી પોસ્ટ કરું છું. જે ઓછા તેલથી ફ્રાયપેનમાં જ બનાવી શકાય છે. જેથી કૂકરમાં બનાવીએ એનાં કરતાં ઘણા ઓછા તેલમાં બની જાય છે. Nigam Thakkar Recipes -
-
ફરાળી રાજગરાનાં પરોઠા
#પરાઠાથેપલાઆજે અગિયારસ નિમિત્તે ફરાળી પરોઠાની રેસીપી પોસ્ટ કરું છું. ઉપવાસ/વ્રત હોય ત્યારે સૂકી ભાજી, મોરૈયો અને સાબુદાણાની ખીચડી ખાઈને કંટાળ્યા હોઈએ ત્યારે આ પ્રકારના ફરાળી પરોઠા બનાવીને દહીં સાથે ખાઈએ તો ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Nigam Thakkar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12033727
ટિપ્પણીઓ