આલુ_ચાટ

Urmi Desai
Urmi Desai @Urmi_Desai
નવસારી

#goldenapron3 #week_૧૩ #પઝલ_વર્ડ #ચાટ
એકદમ ઓછા સમયમાં અને ઓછી સામગ્રીથી બનતી ચાટ છે એટલે ગમે ત્યારે આ વાનગી બનાવી શકાય છે.

આલુ_ચાટ

1 કમેન્ટ કરેલ છે

#goldenapron3 #week_૧૩ #પઝલ_વર્ડ #ચાટ
એકદમ ઓછા સમયમાં અને ઓછી સામગ્રીથી બનતી ચાટ છે એટલે ગમે ત્યારે આ વાનગી બનાવી શકાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૫ મિનિટ
૨ વ્યક્તિ
  1. 1મોટો સમારેલો બાફેલો બટાકો
  2. 1સમારેલું ટમેટું
  3. 1સમારેલી ડુંગળી
  4. ૧/૨ ચમચી લાલ મરચું પાવડર
  5. ૧/૪ ચમચી સંચળ પાવડર
  6. ૧/૨ ચમચી ચાટ મસાલો
  7. ૧/૪ ચમચી લીંબુનો રસ
  8. 1 ચમચીસમારેલી કોથમીર
  9. ૧/૪ ચમચી ઝીણા સમારેલાલીલાં મરચાં

રાંધવાની સૂચનાઓ

૫ મિનિટ
  1. 1

    માઈક્રોવેવ સેફ ડીશમા સમારેલા બટાકા, ટમેટું અને ડુંગળી લ‌ઈ બધા મસાલા ઉમેરો અને બરાબર મિક્સ કરી ૧ મિનિટ માટે હાઈ પાવર પર ચલાવો.

  2. 2

    માઇક્રોવેવમાં થી બહાર કાઢી હલાવી લો ફરી એકવાર ૩૦ સેકન્ડ માટે ચલાવી લો અને ગરમ ગરમ સર્વ કરો. આ ચાટ ગરમ ખાવાની મજા લો. સાથે પાપડી કે પાપડ હોય તો ખાવાની મજા જ કંઈક ઔર છે.

  3. 3

    માઈક્રોવેવ ન હોય તો બટાકા બાફો તે પહેલાં બાકીની બધી સામગ્રી ભેગી કરી લો અને બટાકા બાફીને તરત ઉમેરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Urmi Desai
Urmi Desai @Urmi_Desai
પર
નવસારી
My Blog http://tastebudsfoodlovers.blogspot.com/?m=1.મને રસોઈમાં અખતરાં કરવા ગમે છે અને નવી નવી વાનગીઓ પણ બનાવવામાં ઘણો રસ છે
વધુ વાંચો

Similar Recipes