વેજીટેબલ કટલેસ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કટલેસ માટે બધી સામગ્રી ભેગી કરી લો. એક બાઉલમાં બટાકાનો માવો, શાકભાજી તેમજ બધા મસાલા ઉમેરો. હળવા હાથે ધીમે ધીમે મિક્સ કરી લો. હવે તમને મનપસંદ હોય એ કટર વડે કટ કરી આકારમાં તૈયાર કરી લો. કોર્ન ફ્લોર સ્લરીમા ડીપ કરી રવા વડે કોટીંગ કરી લો અને નોનસ્ટિક પેનમાં ૨ થી ૩ ચમચી તેલ મૂકી બંને બાજુ શેકી લો.
- 2
કટલેસ તૈયાર થઈ જાય એટલે સોસ સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વેજીટેબલ સેઝવાન કટલેસ
#એનિવર્સરી#week2#સ્ટાટૅસૅ આ કટલેસ માં વેજીટેબલ હોવાથી ખુબ જ ટેસ્ટી અને હેલ્ધી છે.અને બધી જ વસ્તુઓ સહેલાઈથી મળી જાય છે એટલે ફટાફટ બની જશે. Kala Ramoliya -
ખીચડી કબાબ
#goldenapron3 week_૧૪ #પઝલ_વર્ડ #ખીચડી# વધેલી ખીચડીમાં સમારેલા શાકભાજી અને મસાલા ઉમેરી બનાવેલ કબાબ જે એકદમ ઓછા તેલમાં સાંતળી લીધાં છે. Urmi Desai -
વેજીટેબલ કટલેસ
#goldenapronવેજીટેબલ કટલેસ બટેટા,ગાજર,વટાણા,બીટ માંથી બનાવવામાં આવે છે.બાળકો અને મોટા લોકોને પણ ખૂબ ફેવરીટ હોય છે. Chhaya Panchal -
બીટ કટલેસ
#ડિનર#સ્ટારઆપણે બટાકા ની કટલેસ બધા એ ખાધેલી જ હોય છે. અહીંયા મે થોડો અલગ ટેસ્ટ આપવા તેમાં બીટ નો ઉપયોગ કર્યો. ખુબ જ સ્વાદિષ્ટ અને હેલ્ધી વાનગી છે Disha Prashant Chavda -
પૌવા ઓટ્સ કટલેસ(pauva oats cutlet recipe in gujarati)
#ફટાફટ આ કટલેસ બીજી બધી કટલેસ કરતાં ફટાફટ બની જાય છે અને સ્વાદમાં પણ લાજવાબ લાગે છે Tasty Food With Bhavisha -
ચીઝ કોર્ન બુલેટસ (Cheese Corn Bullets Recipe In Gujarati)
અત્યારે ચોમાસામાં વરસાદ ની ઋતુમાં મકાઈ/ કોર્ન અને એના વડે બનતી વાનગીઓ ખાવાની મજા જ કંઈક ઔર હોય છે.તો અહીં મકાઈ/ કોર્ન, બટાકા અને ચીઝ વડે બુલેટસ બનાવ્યા છે જે ગરમા ગરમ ખાવાની મજા પડી જાય. Urmi Desai -
બટેટા પૌવા ની કટલેસ
#ઇબુક૧#૨૩#બટેટા પૌંઆ ની કટલેસ હેલ્ધી નાસ્તો છે વધેલા પૌંઆ માંથી પણ બનાવી શકાય છે mamtabhatt829@gmail.com Bhatt -
વેજીટેબલ કટલેસ (Vegetable Cutlet Recipe In Gujarati)
અત્યારે લગ્ન પ્રસંગ ની સીઝન ચાલે છે, ત્યારે ફરસાણ માં કટલેસ બધા ની પ્રિય વાનગી હોય છે ખરું ને તો ચાલો જોઈએ લગ્ન માં તમે ચાખેલી કટલેસ જેવી જ કટલેસ ની રીત.#LSR soneji banshri -
કાળા મગ ની કટલેસ
#કઠોળલીલા મગ તો આપણે બધા ખાઈએ જ છીએ.કેમ કે તેમાં થી પ્રોટીન મળે છે પરંતુ કાળા મગ સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારા છે. લીલા મગ કરતાં પણ કાળા મગ મા ભરપૂર પ્રમાણમાં પ્રોટીન રહેલું છે. કાળા મગ અને ચોખા ની ખીચડી પણ ખૂબ જ સરસ લાગે છે. તો મે કાળા મગ નો ઉપયોગ કરી તેમા મનપસંદ વેજીટેબલ ઉમેરી સરસ કટલેસ બનાવી છે. Bhumika Parmar -
-
-
બીટરૂટ ટીક્કી
#હેલ્થુફૂડબીટ હેલ્ધી વેજીટેબલ માનું એક છે,જેમાં ભરપૂર માત્રામાં હીમોગ્લોબિન, પાચન માં ફાયદાકારક,લોહી ને શુદ્ધ કરવાના ગુણ રહેલા છે. સાથે જ મેં હેલ્ધી ડ્રેગન ફ્રૂટ નો ઉપયોગ કર્યો છે,જે હાર્ટ માટે ખૂબ જ ફાયદાકારક છે.Heen
-
વેજ કટલેસ
#goldenapron3#week 1 આજે મેં golden apron ગાજર નો ,વટાણા,અને બટાકા નો ઉપયોગ કરી ને કટલેસ બનાવી છે. Krishna Kholiya -
કટલેટ(Cutlet Recipe in Gujarati)
ક્રિસ્પી અને પૌષ્ટિક બટાકા કટલેટ જેમાં વેજીટેબલ નો પણ સાથ છે અને બાળકો ને ખુબ પસંદ છે.#GA4#Week1 dhruti bateriwala -
દૂધીના થેપલા (Multigrain Doodhi Thepla Recipe in Gujrati)
#આ થેપલાં પાંચ પ્રકારના લોટ અને મસાલા ઉમેરી બનાવેલ છે જે હેલ્ધી છે.આ થેપલાં ચા અથાણાં અને જામ સાથે ખૂબ સરસ લાગે છે. Urmi Desai -
આલુ ચીઝ ટોસ્ટ (Aalu Cheese Toast recipe in Gujarati)
#આલુબટાકા એ એવી સામગ્રી છે જેના વગર ઘણી વાનગી અધુરી છે. તો આજે હું બટાકાની સેન્ડવીચ રેસીપી લઈને આવી છું જે ગ્રીલ કે ટોસ્ટ બંને રીતે બનાવી શકાય છે. Urmi Desai -
વેજ કટલેસ (Veg Cutlets Recipe In Gujarati)
#SN1#Vasantmasala#aaynacookeryclub#KK#cookpad_gujarati#cookpadindiaકટલેસ એ બહુ જાણીતું ,તળેલું ફરસાણ છે જેનું મુખ્ય ઘટક સામાન્ય રીતે બટાકા હોય છે. કટલેસ ને સ્ટાર્ટર તરીકે, જમણવાર માં ફરસાણ તરીકે પીરસી શકાય છે. સામાન્ય રીતે તળી ને બનાવતી કટલેસ ને હવે સ્વાસ્થ્યપ્રદ બનાવા બેક કરીને અથવા એર ફ્રાય કરી ને પણ બનાવાય છે. બટાકા સાથે તેમાં વિવિધ શાક પણ ઉમેરી શકાય છે. બહાર થી ક્રિસ્પી અને અંદર થી નરમ એવી કટલેસ સૌને પસંદ આવે છે. Deepa Rupani -
લસણનું કાચું (Lasnanu kachu Recipe in Gujarati)
#Winter_Specialલસણનું કાચું ફક્ત નામ જ સાંભળ્યું હતું પણ આજે બનાવ્યું અને ખરેખર ખૂબ જ ઓછાં સમયમાં બની જાય છે અને ખાવામાં પણ ખૂબ સરસ લાગે છે. જે રોટલા અને ભાખરી સાથે ખાઈ શકાય છે. Urmi Desai -
મટર પનીર કટલેસ
#goldenapron3#Week 2ની પઝલ નાં ધટકોમાં મેં મટર અને પનીર નો ઉપયોગ કરીને મટર પનીર કટલેસ બનાવી છે. જે ખુબ જ હેલ્ધી, ટેસ્ટી અને પ્રોટીન થી ભરપૂર છે. પ્રોટીન થી ભરપૂર કટલેસ બનાવવા માટે મેં અહિયાં રાજમા નો પણ ઉપયોગ કર્યો છે. Dipmala Mehta -
આલુ મેથી થેપલા (Aloo Methu Thepla recipe in Gujarati)
થેપલા ગુજરાતીઓની સૌથી પ્રિય વાનગી છે. એમાં પણ મેથી થેપલા એ કદાચ દરેક વ્યક્તિને ભાવતી વાનગી છે.જ્યારે નાસ્તા માટે કોઈ તૈયારી ન હોય અથવા તો ઝડપથી બની જાય એવું કંઈક બનાવવું હોય તો થેપલા જ યાદ આવે છે.મેં અહીં બટાકા અને કસૂરી મેથી જે ઘરમાં હોય જ તો એનો ઉપયોગ કરીને ઝડપથી બની જાય એવો નાસ્તો આલુ મેથી થેપલા. Urmi Desai -
કટલેસ(વધેલી રોટલીમાંથી)
#લોકડાઉન#એપ્રિલ lockdown ને લીધે ઘરના સભ્યો ઘરમાં હોય અને બીજું કઈ પ્રવૃત્તિ પણ ના હોય એટલે બે ત્રણ કલાકે ફરીથી ભૂખ લાગે છે તો એના માટે આ વધેલી રોટલી ની કટલેસ ખૂબ સારો ઓપ્શન છે. અને ઝડપથી બની જાય છે. અને મસ્ત મસ્ત યમી લાગે છે. અને બહાર જેવું જ ટેસ્ટ આવે છે સાથે ટેસ્ટી છે. તો ચાલો જોઈએ તેની રેસિપી.... Khyati Joshi Trivedi -
-
-
ક્રિસ્પી સેઝવાન ઓનીયન રિંગ્સ
#સ્ટાર્ટ આ ઓનીયન રિંગ્સ ખાવામાં ખુબ જ ટેસ્ટી અને ક્રિસ્પી લાગે છે અને સેઝવાન ચટણી ઉમેરવાથી વધુ સ્વાદિષ્ટ લાગે છે.... Kala Ramoliya -
-
સ્ટફ્ડ આલુ ગોભી પરોઠા
#સ્ટફ્ડઆજે આપણે બટાકા અને ફ્લાવરમાંથી બનતા સ્વાદિષ્ટ સ્ટફ્ડ પરોઠા બનાવીશું. Nigam Thakkar Recipes -
-
-
-
વેજ ચીઝ કબાબ (Veg cheese kabab recipe in Gujarati)
#આલુબટાકા જ એક એવું કંદમૂળ છે જે સવ કોઈ ને ભાવે છે નાના હોય કે મોટા તો આવી જ એક બટાકા ને લઈ ને મે એક વાનગી બનાવી છે જેનું નામ છે કબાબ અને એ પણ સેન્ડવીચ ગ્રિલ માં. Aneri H.Desai
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12062925
ટિપ્પણીઓ