ડબલ પડી રોટલી(Double padi rotli recipe in Gujarati)

Gargi Trivedi @cook_20121012
#રોટીસ
#goldenapron3
week 19 ....ghee
ડબલ પડી રોટલી(Double padi rotli recipe in Gujarati)
#રોટીસ
#goldenapron3
week 19 ....ghee
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ઘઉંનો લોટ ચાળી લો તેમાં બે ચમચી તેલ નાખી મિક્સ કરો પાણી નાખી અને ઢીલો લોટ બાંધવો દસ મિનિટ રેસ્ટ આપો
- 2
ત્યારબાદ બે લોયા લઈ પુરી જેવડી નાની રોટલી વણો તેના પર બરાબર તેલ ચોપડો ત્યારબાદ લોટ ભભરાવો બંને ભેગી કરે એને ફરી વણી લો. બંને સાઈડથી બરાબર શેકી લો અને બરાબર ઘી ચોપડી રેડી કરો કેરીના રસ સાથે આ પડવાળીરોટલી ખવાય છે
- 3
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
બે પડી રોટલી (Be padi Rotli Recipe in Gujarati)
આ રોટલી ને બે પડ હોય છે એટલે એને બે પડી રોટલી કહેવામાં આવે છે અથવા પડીયા રોટલી પણ કહે છે. આ રોટલી ખાસ કરી ને રસ સાથે ખાવા માં આવે છે. Sachi Sanket Naik -
ભાખરી રોટલા રોટલી(bhakhari rotla rotli recipe in gujarati)
#goldenapron3 #week :18#રોટીસ Prafulla Ramoliya -
ડ્રાય ફ્રુટ પરાઠા (Dra fruits paratha recipe in gujarati)
#રોટીસ#goldenapron3Week 19Ghee Tanvi vakharia -
બે પડી રોટલી (Be Padi Rotli Recipe In Gujarati)
#AM4બેપડી રોટલી ખાસ આંબા ના રસ સાથે બવ જ ટેસ્ટી લાગે છે Kinnari Joshi -
બે પડી રોટલી અને કેરી નો રસ (Be Padi Rotli Keri Ras Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati Tulsi Shaherawala -
-
ડબલ પડ ની રોટલી (Double Pad Rotli Recipe In Gujarati)
#GA4#Week25કેરી ની સીઝન મા રસ અને ડબલ પડ ની રોટલી ખાવા ની ખૂબ મઝા આવે છે. Rupal Shah -
બે પડ વાળી રોટલી
#goldanapron3 week 18 #રોટીસગુજરાતી રેસિપી 2 પડની રોટલી રસ સાથે ખુબજ સરસ લાગે છે અને ફટાફટ બની જાય છે. Dharmista Anand -
-
-
-
-
-
-
-
-
-
બે પડી રોટલી (Be Padi Rotli Recipe In Gujarati)
#AM4 કેરીનો રસ હોય તો તેની સાથે બે પેઢી રોટલી સારી લાગે પૂરી સારી લાગે પણ તેમાં હોય વધારે હોવાથી ભારે પચવામાં પડી જાય જ્યારે પડી રોટલી હોય તો રસ પચવામાં સરળતા અને બનાવવામાં પણ સરળતા પડે છે રસોઈ એટલે રોટલી નો ઉપાડ પણ વધે એટલે આ એક સાથે બે રોટલી બની જાય છે એટલે અમારે ત્યાં રસ જોડે બેપડી રોટલી જ બનાવવામાં આવે છે Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
બેપડી રોટલી (Be Padi Rotli Recipe In Gujarati)
#AM4ઉનાળામાં રસ ની સિઝનમાં અમારે ત્યાં આ રોટલી અવારનવાર બને છે Shethjayshree Mahendra -
-
-
-
-
-
-
બે પડી રોટલી (Be Padi Rotli Recipe In Gujarati)
#બેપડી/ બેવડી રોટલી#cookpadindia#cookpadgujaratiઅમારા ઘરે રસ ની સીઝન શરૂ થાય ત્યારથી રસ સાથે આ જ રોટલી બને છે. ખાવામાં ખુબ જ soft લાગે છે... Bhumi Parikh -
બે પડી રોટલી અને કેરી નો રસ (Be Padi Rotli Keri Ras Recipe In Gujarati)
#Cookpadindiaઉનાળા ની સીઝન માં કેરી નો રસ અને બે પડી રોટલી ખાવા ની ખૂબ જ મઝા આવે છે અમારા ઘરે બધા ને બહુજ ભાવે એટલે હું બનાવું જ છું.પેહલા તો બેપડી રોટલી અને રસ ન જમણ થતા હતા. Alpa Pandya -
-
બે પડ વાળી રોટલી (Do Padi Rotli Recipe In Gujarati)
#GA4#Week25બે પડી રોટલી ઊનાળામાં ૨ વસ્તુ મને ખૂબજ ગમે... ૧ રસ..... & બીજી મારી માઁ ના હાથ ની બેપડી રોટલી..... મારી માઁ એ એની Secret Tricks મને આંગળીઓના હાડકા ઉપર વેલણ મારી ને શિખવાડી છે જે હું તમારી સાથે share કરૂં છું..... આ રીતે કરેલી રોટલી એકદમ સોફ્ટ - મોંમાં મૂકતાં ઓગળી જાય એવી થાય છે.... અને લાંબા સમય સુધી Fresh રહે છે... બીજું પાતળી વણશો તો પ્રિન્ટેડ ડીશ ની પ્રીન્ટ રોટલી માં થી દેખાશે... Ketki Dave
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12661259
ટિપ્પણીઓ