રાંધવાની સૂચનાઓ
- 1
ઘઉં ના લોટમાં મીઠું અને પાણી નાખી લોટ બાંઘવો રોટલી નો.. લોટ ના બે નાના લુવા લઈ ને ધી લગાવો અને અટામણ લગાાવો બંને ને બરાબર મુકી રોટલી વણી લેવી..
- 2
તાવડી મુકી રોટલી સેવો તમે ફોટો મા જોઈ શકો છો પડ સરસ થયા છે ધી લગાવો બંને પર પર.. તૈયાર છે ગરમ બે પડી રોટલી ને હાફુસ કેરી નો રસ🙂.
Similar Recipes
-
-
-
-
-
-
બે પડી રોટલી (Be Padi Rotli Recipe In Gujarati)
#AM4 કેરીનો રસ હોય તો તેની સાથે બે પેઢી રોટલી સારી લાગે પૂરી સારી લાગે પણ તેમાં હોય વધારે હોવાથી ભારે પચવામાં પડી જાય જ્યારે પડી રોટલી હોય તો રસ પચવામાં સરળતા અને બનાવવામાં પણ સરળતા પડે છે રસોઈ એટલે રોટલી નો ઉપાડ પણ વધે એટલે આ એક સાથે બે રોટલી બની જાય છે એટલે અમારે ત્યાં રસ જોડે બેપડી રોટલી જ બનાવવામાં આવે છે Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
-
રસ અને બે પડ વાળી રોટલી
#જોડી # પોસ્ટ 2#આ રોટલી રસ સાથે ખુબ સ્વાદિષ્ટ લાગે છે. ખુબ જ પાતળી અને બનાવવામાં સરળ છે.આજે હું તમને આ રોટલી બનાવવાની સરળ પધ્ધતિ બતાવું છું. Dipika Bhalla -
-
-
-
બે પડી રોટલી અને કેરી નો રસ (Be Padi Rotli Keri Ras Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati Tulsi Shaherawala -
-
ભાખરી રોટલા રોટલી(bhakhari rotla rotli recipe in gujarati)
#goldenapron3 #week :18#રોટીસ Prafulla Ramoliya -
-
પડવાળી રોટલી (padvari rotli recipe in Gujarati)
#રોટીસ #goldenapron3#week 18 #puzzle word roti. Hetal Vithlani -
લચ્છા પરાઠા (lachha paratha recipe in Gujarati)
#રોટીસ#goldenapron3#week18#rotiPost2 Varsha Karia I M Crazy About Cooking -
-
-
ડબલ પડી રોટલી(Double padi rotli recipe in Gujarati)
#રોટીસ#goldenapron3week 19 ....ghee Gargi Trivedi -
-
-
બે પડી રોટલી અને કેરી નો રસ (Be Padi Rotli Keri Ras Recipe In Gujarati)
#Cookpadindiaઉનાળા ની સીઝન માં કેરી નો રસ અને બે પડી રોટલી ખાવા ની ખૂબ જ મઝા આવે છે અમારા ઘરે બધા ને બહુજ ભાવે એટલે હું બનાવું જ છું.પેહલા તો બેપડી રોટલી અને રસ ન જમણ થતા હતા. Alpa Pandya -
-
બે પડી રોટલી (Be padi Rotli Recipe in Gujarati)
આ રોટલી ને બે પડ હોય છે એટલે એને બે પડી રોટલી કહેવામાં આવે છે અથવા પડીયા રોટલી પણ કહે છે. આ રોટલી ખાસ કરી ને રસ સાથે ખાવા માં આવે છે. Sachi Sanket Naik -
-
-
રસ - પોળી (રસ - બે પડ ની રોટલી)
#KRગુજરાતી ઘરોમાં માં ઉનાળા માં બનતું જમણ, સાદુ પણ સર્વે ને મનપસંદ. ઠંડો - ઠંડો રસ અને ગરમ-ગરમ પોળી , આલ્હદક ભોજન કેરી ની સીઝન માં ખાસ માણવા લાયક છે. Bina Samir Telivala -
બે પડ વાળી રોટલી
#goldenapron3#week4#puzzle#gheeઆ બે પળ વાળી રોટલી વધારે પડતું રસ અને ખીર સાથે ખાવામાં આવે છે. અને ચામુંડા મા ના લોટા તેડિયે ત્યારે પણ એમને ખીર સાથે આ રોટલી ધરવામાં આવે છે. Bhavana Ramparia -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12643103
ટિપ્પણીઓ