કેરી નો મેથિયૉ મુરબ્બો(keri methiyo murabbo recep in gujarati)

#કેરી
તોતાપુરી ની કેરી થી બનતો આ મુર્રબ્બો સ્વાદ મા ખૂબ જ સરસ લાગે છે. થેપલા કે તીખી ભાખરી જોડે ખાવા ની મઝા પડે તેવો આ મેથિયૉ મુરબ્બો બનાવવા નો પણ ખૂબ જ સરળ છે .
કેરી નો મેથિયૉ મુરબ્બો(keri methiyo murabbo recep in gujarati)
#કેરી
તોતાપુરી ની કેરી થી બનતો આ મુર્રબ્બો સ્વાદ મા ખૂબ જ સરસ લાગે છે. થેપલા કે તીખી ભાખરી જોડે ખાવા ની મઝા પડે તેવો આ મેથિયૉ મુરબ્બો બનાવવા નો પણ ખૂબ જ સરળ છે .
રાંધવાની સૂચનાઓ
- 1
તોતપુરી ની કેરી ને તોડી ને લાવી પછી તે ને ૨ થી 3 દિવસ રેવા દેવી એટલે અંદર થી થોડી પીળી થાય. પછી એને મોટી છીણી થી છીણી લેવી.હવે એક તપેલી મા છીણ લેવી. ને એક મોટા તપેલા મા નખાવી. હવે જેટલી છીણ છે તેનાથી દોઢી ખાંડ લેવી.એટલે ક એક તપેલી છીણ હોઇ તો દોઢ તપેલી ખાંડ લેવી. પછી છીણ મા ખાંડ મિક્સ કરી થોડી વાર રેવા દેવી ખાંડ ઓગળી જસે. પછી ગેસ પર જરન કરવા મુકવી
- 2
- 3
મિડિયમ ગેસ રાખવો. હલાવતા રહેવુ. એક આખી તાર ની ચાસણી થવા દેવી. થોડી વાર પછી ડિસ મા થોડી ચાસણી કાઢી ચેક કરવુ જો એક તાર આખો નિકળતો હોઇ તો ગેસ પર થી ઉતારી લેવુ. ઠન્ડું થવા દેવું. એકદમ ઠન્ડું થાઈ પછી તેમા મેથિયૉ મસાલો, જીરુ પાવડર ને મીઠુ નાખી હલાવી બરણી મા ભરી લેવુ. આ મેથિયૉ મુરબ્બો આખુ વરસ સ્ટોર કરી સકાય છે.કચ ની બરણી મા ભરવાથી આખુ વરસ સારો રહે છે. તો તૈયાર છે કેરી નો મેથિયૉ મુરબ્બો....
- 4
Similar Recipes
-
કેરી ની ચટપટી ગોળી (Keri Chatpati Goli Recipe In Gujarati)
#KR#cookpadgujrati કાચી કેરી ની ચટપટી ગોળી ખાવા માં ખૂબ જ સરસ લાગે છે નાના મોટા સૌને ખૂબ જ ગમે છે અને તેને બનાવવી એકદમ સરળ છે Harsha Solanki -
કેરી નો મુરબ્બો (Mango Murabba recipe in Gujarati)
#EB#week4આખા વર્ષ માટે ભરી ને મૂકવા માટે ઉત્તમ કેરી નો મુરબ્બો Shruti Hinsu Chaniyara -
કેરી નો બાફલો (Keri Baflo Recipe In Gujarati)
ઊનાળામાં કાચી કેરી ઓ બહુ જ સરસ આવે છે, બાફલો ખીચડી જોડે ખાવા ની ખુબ જ મઝા આવે છે. ખીચડી જોડે કઢી,દહીં ,છાશ આપણે લેતાં હોય છે પણ આ બાફલા થી ટેસ્ટ બહુ જ સરસ લાગે છે. ખીચડી નહીં ખાતા હોય એ પણ ખાતાં થઈ જશે. શરબત તરીકે તો ઊનાળામાં એકદમ પરફેક્ટ છે. લુ ના લાગે, નસકોરી ના ફુટે. . (આમ પન્ના) કેરી શરબત #cookpadgujarati #cookpadindia #summer #cool #healthy #mango #rawmango #sharbat #કેરી નો બાફલો #aampanna Bela Doshi -
-
રસીલો મુરબ્બો (Rasilo Murabbo Recipe In Gujarati)
#EB#week4#cookpadguj#cookpad#cookpadindiaઉનાળામાં લોકો જેટલું પાકી કેરી ખાવાનું પસંદ કરે છે એટલું કાચી કેરી ખાવાનું પસંદ કરે છે. કાચી કેરીનો ઉપયોગ ફક્ત ભોજનમાં સ્વાદ વધારવા માટે જ નહીં પણ તે ઘણી રીતે સ્વસ્થ રાખે છે. કાચી કેરીમાંથી અનેક વાનગી બને છે .ગોળ કેરી, છૂંદો મુરબ્બો....ઉનાળામાં કાચી કેરીનો મુરબ્બો ખૂબ જ ફાયદાકારક છે. શરીરમાં વધતી ગરમીને ઓછી કરે છે.આના સેવનથી રક્ત વિકાર ઠીક કરી શકાય છેવડી ઉપવાસ હોય, ગૌરી વ્રત હોય ત્યારે આ મુરબ્બા નો ઉપયોગ ભોજન સાથે કરી શકાય છે.મેં આજે મુરબ્બો રસદાર બનાવ્યો છે. ચાસણીમાં જરૂરિયાત કરતા પાણી વધુ નાખવું અને દોઢ તારી ચાસણી બનાવવી જેથી રસીલો મુરબ્બો તૈયાર થાય છે. Neeru Thakkar -
કેરી નો મુરબ્બો (Keri Murabbo Recipe In Gujarati)
#EB#week4મુરબ્બો ત.સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. તેમાં વિટામીન કેલ્શિયમ આયરન ફાઇબર અને મિનરલ હોય છે. મુરબ્બો ખાવાથી રોગપ્રતિકારક શક્તિમાં પણ વધારો થાય છે.મુરબ્બા નું નામ સાંભળતા જ સૌ કોઈના મોઢામાં પાણી આવી જાય છે. મોટેભાગે આબાલવૃદ્ધ સૌકોઈ મુરબ્બાને પસંદ કરે છે.કાચી કેરી માં રહેલું ફીનોલિક નામનું એન્ટિઓક્સિડન્ટ તત્ત્વ શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં સહાયક છે. કાચી કેરી નો મુરબ્બો ભૂખવર્ધક માનવામાં આવે છે. બેક્ટેરિયાથી થતા ઇન્ફેક્શન, કબજિયાત તેમજ આતરડા ને લગતી અન્ય બીમારીમાં કાચી કેરીનો મુરબ્બો રાહત આપે છે.તેમાં રહેલા વિટામિન એ, બીટા કેરોટીન, વિટામિન ઈ તથા સેલેનિયમ હૃદયરોગના જોખમને ઘટાડે છે, આંખોની દ્રષ્ટિ માટે પણ તે ઉપયોગી સાબિત થાય છે. કાચી કેરી માં ભરપૂર માત્રામાં આયરન ઉપલબ્ધ છે જેને કારણે શરીરમાં હિમોગ્લોબીનની માત્રા પણ સંતુલિત રહે છે.કાચી કેરીનો મુરબ્બો એનર્જી બુસ્ટર નું કામ કરે છે. Riddhi Dholakia -
કેરી નો મુરબ્બો (Mango Murabbo Recipe in Gujarati)
#EB#Week-4 કાચી કેરી પેટ ની સમસ્યા ને દુર કરે છે... એનર્જી બૂસ્ટર પણ આપે છે..પણ સુધી ના લઈ સકિયે એટલે આપડે કાચી કેરી ના મુરબ્બા સાથે લઈ સકીએ છીએ... Dhara Jani -
કેરી નો મુરબ્બો (Keri Murabbo Recipe In Gujarati)
#EB#week4મુરબ્બા બનાવાની બે રીત છે એક ઈન્સટેન્ટ વઘારી ને બનાવાય છે અને બીજી રીત મા છાયા તડકા મા બને છે .બન્ને રીત ના મુરબ્બા આખા વર્ષ માટે સ્ટોર કરી શકાય છે.ઉપવાસ,ગૌરીવ્રત મા ખઈ શકાય છે Saroj Shah -
કેરી મુરબ્બો
# આ કેરી નો મુરબ્બો ગૌરીવ્રત સ્પેશિયલ બનાવ્યો છે જે મીઠા વગર નો સ્વીટ મુરબ્બો છે એમ તેજાના નો સ્વાદ ખૂબ સારો આવે છે જેથી ખૂબ ટેસ્ટી લાગે છેજોઈએ એની રીત. Naina Bhojak -
કેરી નો મુરબ્બો
#અથાણાંઆ વાનગી હું મારા મમ્મી પાસે શીખી છું. આ મુરબ્બો થોડો જુદી રીતે બનાવવામાં આવ્યો છે કારણ કે પાકી કેરી નો ઉપયોગ કર્યો છે. પાકી કેરી ના ટુકડા જેલી જેવા બની જાય છે જે નાના મોટા બધાને ભાવે છે. Sonal Modi -
કેરી નો મુરબ્બો (Keri Murabba Recipe In Gujarati)
ગૃહીણીઓ ને ૩૬૫ દિવસ વકૅ ફ્રોમ હોમ હોય 😜😜 કોઈ રજા નહીં, તદ ઉપરાંત વાર તહેવારની મિઠાઈઓ, નાસ્તા, ઘઉં ચોખા મસાલા ભરવાના, બારેમાસ નાં અથાણા ઉફફફ છતાં પણ આ બધુ જ સરસ રીતે પાર પાડે એ પાક્કી ગુજરાતણ 😎🤩 મેં પણ અથાણા ની સીઝન માં બનાવ્યો કેરી નો મુરબ્બો. Bansi Thaker -
કેરી નો મુરબ્બો (Keri Murabbo Recipe In Gujarati)
#EBઉનાળો આવે અને કરી ની શરુઆત થાય એટલે દરેક ના ઘરે છુંદા ની બધી સામગ્રી ભેગી થવા માંડે.બધા ના ઘર ની થોડી અલગ અલગ રીત થી બનાવાઈ છે.અમારા ઘરે તોતાપુરી કેરી માં થી જ બનાવવા માં આવે છે.એમાં થોડી ખટાસ ઓછી હોઈ છે.મુરબ્બા ને ખાસ આખું વર્ષ ઉપવાસ માં પણ ખાય શકાય તે રીતે બનાવાય છે. Kunti Naik -
-
તડકા છાયા નો કેરી નો છૂંદો (Tadka Chhaya Keri Chhundo Recipe In Gujarati)
#KRકેરી રેસીપી ચેલેન્જPost 3 ઉનાળા ની સીઝન માં જાત જાત ના કાચી કેરી નાં અથાણાં બનાવવા માં આવે છે.ઉનાળા નાં તડકા માં બનાવેલો કુદરતી છૂંદો જો અહી આપેલ પરફેક્ટ માપ સાથે બનાવવા માં આવે તો આખું વર્ષ સારો રહે છે.અને સ્વાદ માં મસ્ત બને છે. Varsha Dave -
કાચી કેરી નું અથાણું (Kachi Keri Athanu Recipe In Gujarati)
ઉનાળા માં શાક ની રામાયણ😒, ના ભાવે તો શું ખાવું બાજુ🤔 માં પણ આઆઆહાહાહા કાચી કેરી આવી ગઈ છે 🥭માર્કેટ માં એટલે હવે બે પેડ વડી રોટલી જોડે છોકરાવ અને મોટા પણ ખાસે આ અથાણું. Bansi Thaker -
કાચી કેરી ડુંગળી નો છુંદો (Raw Mango Onion Chhundo Recipe In Gujarati
#Season summer#cookpadindia#cookpadgujarati Bhumi Parikh -
-
કાચી કેરી નો મેથંબો (Kachi Keri Methambo Recipe In Gujarati)
કાચી કેરી નો મુથમ્મ્બોમુથમ્બો એ સૌરાસ્ટ્ર બાજુ ખવાતું કેરી નું વઘારેલું અથાણું છે બીજી જગ્યાઓ એ કદાચ અલગ નામ થી બનતું હોય. ખટમીઠું આ અથાણું ગુજ્જુ સ્પેશીયલ થેપલા સાથે પરફેક્ટ લાગે છે. Bansi Thaker -
ટોમેટો ચીલી મુરબ્બો (Tomato Chilli Murabbo Recipe In Gujarati)
કેરી નો મુરબ્બો તો આપણે બધા બનાવતા જ હોય પરંતુ ટામેટાં માંથી બનેલ આ મુરબ્બો નો ટેસ્ટ ખૂબ જ સરસ છે અને આપણે આ મુરબ્બો કોઈ પણ સિઝન માં ઇન્સ્ટન્ટ બનાવી શકીએ છીએ .રોટલી,પરાઠા અને ભાખરી સાથે ખૂબ સરસ લાગે છે.સેન્ડવિચ માં પણ ઉપયોગ માં લઇ શકાય છે. Bhavini Kotak -
કેરી નો મુરબ્બો (Mango Murabbo Recipe in Gujarati)
આ અથાણું છોકરાઓનુ પ્રિય હોય છેમારા ઘરમાં બધા છોકરાઓ ને ખુબ ભાવે છે#EB#week4 chef Nidhi Bole -
કેરી નો મુરબ્બો (Keri Murabbo Recipe In Gujarati)
#EB#Week 2ગોળ ચાસણી ખુબજ ટેસ્ટી લાગે છે સ્વાદિષ્ટ યમી મુરબો તમે પણ ટ્રાય કરજો આ એક વરસ સુધી સારો રહે છે Prafulla Ramoliya -
કાચી કેરી નો મુરબ્બો
કાચી કેરી નો મુરબ્બો ખુબજ ટેસ્ટી છે. જેને કેરી ની સીઝન માં બનાવી આવતી સીઝન સુધી સંગ્રહ કરી શકાય છે.આ મુરબ્બો મોરાકત નાં વ્રત માં છોકરીઓ ખૂબ. જ પસંદ કરે છે. કારણકે આ મુરબ્બા માં નમક હોતું નથી.આ મુરબ્બો ફરાળી ઉપયોગ માં પણ લઈ શકાય છે.તેથી લોકો આ મુરબ્બો બનાવવાનું ચૂકતા નથી.નાના બાળકો હોય કે મોટા બધા લોકો ખૂબ. જ આ મુરબ્બા ને પસંદ કરે છે.megha sachdev
-
કેરીનો મુરબ્બો (Mango Murabba Recipe in Gujarati)
#EB#week4આ મુરબ્બો ખૂબ ઝડપી બની જાય છે અને ખૂબ સ્વાદિષ્ટ છે. Sonal Modi -
-
કાચી કેરી નો મૂરંબો (Kachi Keri Murabbo Recipe In Gujarati)
કેરી ફટાફટ બનતું અથાણું એટલે મુરંબો જે બાર માસ નું પણ બની શકે છે mitu madlani -
કેરી નો છૂંદો (Keri Chhundo Recipe In Gujarati)
#EB#Week૩ગુજરાતીઓ ના ઘર માં બહુ પ્રકાર ના અથાણાં હોતા હોય છે, પણ છૂંદો લગભગ બધા ના ઘર માં બનતો જ હસે, કેમ કે એ બાળકો નો પ્રિય હોય છે, જ્યારે કોઈ શાક ના ભાવતું હોય તો જોડે છૂંદો કે અથાણું લેવાની મજા આવે..અહી મારી છુંદા ની રીત શેર કરું છુ Kinjal Shah -
ટ્રેડિશનલ કટકી કેરી નું અથાણું (Traditional Katki Keri Athanu Recipe In Gujarati)
#KRકેરી રેસીપી ચેલેન્જPost 4 કટકી કેરી નું અથાણું સ્વાદ માં ખુબજ ટેસ્ટી અને કેરી નાં છુંદા જેવું લાગે છે. Varsha Dave -
મુરબ્બો
#મેંગોગરમી ની મૌસમ એટલે કેરી ની મૌસમ, અથાણાં-મસાલા ની મૌસમ. અથાણાં માં કેરી નો મુરબ્બો બાળકો માં બહુ પ્રિય હોય છે. Deepa Rupani -
-
કેરી ડુંગળી નો છુન્દો (Keri Dungli Chhundo Recipe In Gujarati)
#MA મારા મમ્મી નાં હાથ ની બધી જ વસ્તુ ખૂબ જ સરસ હોઈ છે.. ઉનાળા માં લગભગ રોજ બપોરે જમવામાં આ છુન્દો કરતા હોઈ છે અને એ મને ખૂબ જ ભાવે છે આજે મેં પણ મારા મમ્મી જેવો જ ઇન્સ્ટન્ટ છુન્દો બનાવ્યો છે જે ખૂબ જ ટેસ્ટી લાગે છે Aanal Avashiya Chhaya
More Recipes
ટિપ્પણીઓ