કાચી કેરીની ચટણી (Raw Mango Chutney Recipe In GujaratI)

Jasmin Motta _ #BeingMotta
Jasmin Motta _ #BeingMotta @cook_12567865
શેર કરો

ઘટકો

  1. ૧/૨ કપકાચી કેરી ના ટુકડા
  2. ૧ (૧/૨ ટેબલ સ્પૂન)સમારેલું ગોળ
  3. ૧/૨ ટી સ્પૂનલાલ મરચું પાવડર
  4. ૧/૨ ટી સ્પૂનજીરું
  5. મીઠું સ્વાદ અનુસાર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    કેરી ના ટુકડા(છોલ ઉતારી ને), ગોળ, લાલ મરચું પાવડર, જીરું અને મીઠું, મિક્ષ્ચર જાર માં નાખી ને બારીક પીસી લો. ચટણી માં પાણી નાખવાની જરૂર નથી. આ ચટણી ઘટ્ટ બનશે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jasmin Motta _ #BeingMotta
પર

Similar Recipes