કેરી ડુંગળી નો ઇન્સ્ટન્ટ છુંદો (Raw mango &onion instant chhundo Recipe In Gujarati)

Kinjal Shah @cook_17759229
કેરી ડુંગળી નો ઇન્સ્ટન્ટ છુંદો (Raw mango &onion instant chhundo Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કેરી અને ડુંગળી ના છાલ નીકાળી છીણી માં છીનો. ત્યાર પછી તેમાં મીઠું,મરચું,ગોળ તથા જીરું પાવડરઉમેરી હલાવો
- 2
કાચી ની બોટલમાં પંદર દિવસ ફીજ માં સ્ટોર કરી શકાય.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કેરી નો ઇન્સ્ટન્ટ છુંદો (Raw Mango Instant Chhundo Recipe In Gujarati)
# કાચી કેરી તો જોઈ ને જ મોમાં પાણી આવી જાય છે. કાચી કેરી ખાવા થી લુ નથી લાગતી . કાચી કેરી ના ફાયદા પણ બહુ છે. ફટાફટ મેં ઇન્સ્ટન્ટ છુંદો બનાવ્યો છે તેને ઢેબરા, પૂરી કે પરાઠા સાથે ખાઈ શકાય છે. Arpita Shah -
કાચી કેરી ડુંગળી નો છુંદો (Raw Mango Onion Chhundo Recipe In Gujarati
#Season summer#cookpadindia#cookpadgujarati Bhumi Parikh -
ઇન્સ્ટન્ટ ગોળ કેરી નો છુંદો (Instant Gol Keri Chhundo Recipe In Gujarati)
#EB#COOKPADINDIA#COOKPADGUJRATIWEEK3 અમારા ઘરે કેરીની ઋતુ શરૂ થાય એટલે તાજો છૂંદો વારંવાર બને છે આ ધંધો સાતમાં ખાટો મીઠો હોય છે અને તેમાં ગોળનો ઉપયોગ થતો હોવાથી સ્વાસ્થ્ય માટે પણ સારો છે આ છુંદો જે દિવસે બનાવીએ તેના તે દિવસે ખાવામાં ઊપયોગમાં લઇ શકાય છે . આ છુંદો બનાવવા માટે કોઈપણ કાચી કેરી લઈ શકાય છે. Shweta Shah -
કેરી ડુંગળીની ચટણી/છુંદો (Mango Onion Chutney Recipe in Gujrati)
#goldenapron3 #week17 #Mango#cookpadindia #સમરઆ મારી 100th પોસ્ટ છે. અને આનંદ છે કે પોતાની વાડીની કેરી ની ચટણીની રેસિપી લઈને આવી છું.આ ચટણી આજે જ ફાર્મ/ વાડીમાંથી તોડેલી તોતાપુરી કેરીની બનાવી છે. ઉનાળામાં લૂ લાગે ત્યારે આ ચટણી ખાવાથી રાહત મળે છે. Urmi Desai -
કાચી કેરી અને ડુંગળી નો છુંદો (Raw Mango Onion Chhundo Recipe In Gujarati)
# ઉનાળા ની શરૂઆત થઈ ગઈ છે અને ઉનાળા માં લૂ પણ લાગતી હોય છે તો તેના માટે કાચી કેરી અને ડુંગળી નો છુંદો સારો રહે છે જે ખાવા થી લૂ નથી લાગતી.અમારા ઘરે અમે કેરી હોળી ના દિવસે હોલિકા માં હોમીએ પછી જ ખાઈ એ છીએ તો મેં આજે બનાવ્યો છે.લગભગ બધા ના ઘરે બનતો હોય છે હું જે રીતે બનાવું છું તેની રેસીપી તમારી સાથે શેર કરી રહી છું. Alpa Pandya -
-
કેરી ડુંગળી નો છૂંદો (Keri Dungli Chhundo Recipe In Gujarati)
ગરમી માં ડુંગળી અને કેરી આપણા શરીર માટે ખૂબ ફાયદાકારક છે સાથે ગોળ પણ હોવાથી એ પણ ગરમી સામે રક્ષણ આપે છે એટલે ઉનાળામાં ડુંગળી અને કેરી અને ગોળ જરૂરથી ખાવા જોઈએ હું રહિ અથાણાની શોખીન તો ભૂમિ ની રેસીપી જોઇએ મેં તરત જ બનાવ્યું બહુ જ મસ્ત બન્યું છે થેંક્યુ Sonal Karia -
-
કેરી અને ડુંગળી ની ચટણી.(Raw Mango Onion Chutney Recipe In Gujarati)
#MAમાં એટલે મા ...જેની પાસે જીવનમાં આપણે જાણી-અજાણી બધી જ વાતો શીખતા હોય છે તેમજ તેના થકી વારસામાં પણ અમુક આવડત મળતી હોય છે. મને પણ મારી મમ્મી પાસે ઘણું શીખવાનું મળ્યું છે અને તેમાં ખાસ કરીને રસોઇમાં ઘણી વાનગીઓ બનાવતા શીખી છુ તેમાં સૌથી ફેવરિટ વાનગી મારી કાચી કેરી અને ડુંગળી નો છુંદો છે. કેરીની સિઝન આવતા જ ફટાફટ બનાવી દે અને શાક ના હોય તો પણ ચલાવી લે... હજી પણ એના બનાવેલા છૂંદા નો સ્વાદ યાદ કરું છું. અને બને તેટલી પ્રયાસ કરું છું કે એના જેવો જ બને. Shital Desai -
-
-
-
-
કેરી નો છુંદો (Keri Chhundo Recipe In Gujarati)
#EB#Week3Chhundoછુંદો તડકા છાયા માં કરીએ તો અઠવાડિયામાં થાય..પણ આ વખતે વાતાવરણમાં પલટો આવ્યો છે એટલે.પુરો તડકો મળે કે નહી એ સમસ્યા.. એટલે ફટાફટ તૈયાર થઈ જાય એવો છુંદો ઉકાળી ને બનાવી લીધો..હાં ખૂબ જ સરસ લાગે છે.. સ્વાદ માં કોઈ જ ફરક ન પડે.. Sunita Vaghela -
-
તડકા છાયા નો છુંદો (Tadka Chhaya Chhundo Recipe In Gujarati)
#NFRકેરીનો છૂંદો ઉનાળામાં બનતી અને તડકામાં બનતી રેસીપી છે જેના માટે આપણને ગેસ ની જરૂર હોતી નથી Kalpana Mavani -
-
ઇન્સ્ટન્ટ ગોળનો છુંદો (Instant Jaggery Chhundo Recipe In Gujarati)
#EB#week3#cookpadguj#cookpad#cookpadindiaસામાન્ય રીતે આપણે ખાંડ નો છુંદો બનાવીએ છીએ પણ આજે મેં ગોળ નો છુંદો બનાવેલ છે જે ટેસ્ટી તો છે જ પણ સાથે હેલ્ધી પણ છે. ઘટ્ટ રસાદાર બનેલ તેમજ કલર જોઈને ખાવાનું જ મન થઈ જાય.અને ખૂબ જ થોડા સમયમાં જ બની જાય એવો છે. Neeru Thakkar -
-
કાચી કેરી ડુંગળી નું કચુંબર (Raw Mango Onion Kachumber Recipe In Gujarati)
ધોમધખતી ગરમી મા કાચી કેરી અને ડુંગળી નું સેવન કરવાથી લૂ નથી લાગતી.... તો ...... લો કેરી ડુંગળી નું આ કચુંબર લંચ હોય કે ડિનર હોય રસોઈ માં ચાર ચાંદ લાવી દે છે Ketki Dave -
-
-
ઇન્સ્ટન્ટ છુંદો (Instant Chhundo Recipe In Gujarati)
#APRફ્રેન્ડસ,ઉનાળામાં બનતાં અવનવા ચટપટા અથાણાં માં છુંદો લગભગ દરેક ગુજરાતી ઘરોમાં બનતો જ હોય છે પણ અત્યાર ના ફાસ્ટ યુગમાં વર્કિંગ વુમન માટે તેમજ ઠંડા પ્રદેશમાં રહેતા ગુજરાતીઓ માટે તો આ રેસીપી ખુબ જ ઉપયોગી રહેશે . પરફેક્ટ ચાસણી બનાવી ને બારમાસ માટે આ છુંદો સ્ટોર કરી શકો છો.મેં અહીં મીઠા/મીઠું નો ઉપયોગ કર્યા વગર જ આ રેસીપી બનાવી છે જેથી વ્રત/ઉપવાસ માં પણ લઇ શકાય.આ રેસીપી નો વિડીયો તમે You Tube પર મારી ચેનલ "Dev Cuisine " માં પણ જોઇ શકો છો. asharamparia -
-
-
ગોળ કેરી નો છુંદો
#goldenapron3#week17#mango#સમર હેલો મિત્રો આજે હું તમને ગોળ કેરી નો છુંદો ની રેસીપી કહીશ.જે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.અને જલ્દી બની જાય છે.તમે છુદા ને થેપલા સાથે કે પરોઠા સાથે ખાઈ એતો સરસ લાગે છે.તો તમે આ રેસિપી જરૂર ટ્રાય કરજો. Vaishali Nagadiya -
કાંદા કેરી ની ચટણી (Onion Mango Chutney Recipe In Gujarati)
#સાઈડ#પોસ્ટ4 આ છે કે કાચી કેરી માંથી બનાવવામાં આવે છે ખાસ કરી કેરીની સિઝનમાં આ ચટણી બનાવી ખવાય છે ગુજરાતીઓના ભાણામાં આ ચટણી સાઈડે ડીશ તરીકે હોય છે #સાઈડ Arti Desai -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12712045
ટિપ્પણીઓ