રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બટેટા બાફીને મેશ કરી લો તેમાં મીઠું મરી પાઉડર ચીલી ફ્લેક્સ mix herbs મીઠું બ્રેડ ક્રમ્સ કોર્ન ફ્લોર વગેરે નાખી મિક્સ કરો
- 2
બે ચમચી મેંદો તથા બે ચમચી કોર્નફ્લોર મિક્સ કરો મમ્મી મીઠું તથા મરી પાઉડર નાખી પાણી રેડી મીડીયમ બેટર રેડી કરો એક ડીશમાં બ્રેડ ક્રમ્સ રેડી રાખો
- 3
બટેટાનું છે બેતર બનાવ્યું છે તેમાંથી એક ગોળો લઈ તેમાં રાઉન્ડ કરી ખાડો અને ચીઝ ક્યુબ મૂકી ફરી ગોળ વાળી દો તેને મેંદો તથા કોન ફ્લોર ની સ્લરી માં રગદોળી બ્રેડ ક્રમ્સ થી કોટ કરો ત્યારબાદ મીડીયમ તાપે ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લો ત્યારબાદ ટમેટો કેચપ અથવા દહીં સાથે સર્વ કરો
- 4
પ્રતિક્રિયાઓ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
દ્વારા લખાયેલ
Similar Recipes
-
-
કાજુંન સ્પાઇઝ (Cajun spiced Recipe In Gujarati)
#GA4#Week9#Friedઆ પોટેટો ની જેટલી ખાવામાં ટેસ્ટી લાગે છે અને ખૂબ ઓછા સમય બને છે. અને સાંજે હળવા નાસ્તા તરીકે પણ લઈ શકીએ છીએ. Niral Sindhavad -
-
-
ઈટાલીઅન સ્પિનેચ ક્રોકેટ્સ(Italian Spinach Croquettes Recipe in Gujarati)
#GA4#Week5આ એક ઈટાલીના રેસીપી છે જે સ્ટાર્ટર તરીકે સુપ સાથે સર્વ કરવા માં આવે છે. Bhumika Parmar -
ક્રીમી ચીઝ પાસ્તા (Creamy Cheese Pasta Recipe In Gujarati)
#prc#પાસ્તા રેસિપી ચેલેન્જ Suchita Kamdar -
-
બેક્ડ પોટેટો વેજીસ (Baked Potato wedges Recipe in Gujrati)
#આલુમારાં ઘરમાં દરેકને ભાવતી વાનગી છે આ પોટેટો વેજીસ. એમાં પણ બંને બાળકોને ખૂબ જ ભાવે છે. એટલે જ્યારે પણ મન થાય ત્યારે બનાવી દઉ છું. હું બેક કરેલા પોટેટો વેજીસ જ બનાવી દઉ છું. કારણકે મેરિનેટ કરી ઓવનમા જ મૂકી દો એટલે તળવાની ઝંઝટ નહીં. આને બેક કરો એટલે એકદમ ક્રિસ્પી થાય છે. Urmi Desai -
ચીઝ બોલ(Cheese balls recipe in gujarati)
અહીં મે ચીઝબોલ બનાવ્યા છે વેજીટેબલ નો યુઝ કરીને જે સ્વાદમાં ખૂબ જ ક્રિસ્પી છે#GA4#Week10#post 7Cheese Devi Amlani -
સ્પાઇસી ઓનીયન રીંગ (spicy onion dream recipe in Gujarati)
#વિકમીલ ૧#સ્પાઇસી#માઇઇબુક#પોસ્ટ_૬ Hetal Vithlani -
વધેલી બ્રેડ માંથી ચીઝ બોલ (Vadheli Bread Na Cheese Balls Recipe In Gujarati)
આ વાનગી માં આપણે કહી શકીએ કે આ કહેવાય વધેલી બ્રેડ ની, પણ ફુલ ઓફ પ્રોટીન, અને કાર્બોહીડ્રેટ થી ભરપૂર. અને બાળકો ની ફેવરિટ કહી શકાય Nikita Dave -
ઈન્સ્ટન્ટ ચીઝ ગાર્લિક બ્રેડ (Cheese Garlic Bread Recipe in Gujarati)
#GA4#Week20#garlic bread Shah Prity Shah Prity -
-
-
-
-
-
-
ચીઝ પિઝા મઠરી (Cheese Pizza Mathri Recipe In Gujarati)
#કૂકબુક#દિવાળી સ્પેશ્યિલઆપણે દિવાળી માં ઘણા નાશ્તા ઓ બનાવતા હોઈએ છીએ ચેવડા, ગાંઠિયા, સ્વીટ્સ વગેરે વગેરે..પૂરી પણ બનાવીએ છીએ પણ આ કંઈક નવીન રીત થી મેં પૂરી બનાવી છે. આ બાળકો આ બધા નાસ્તા થી બોર થાય ગયા હોઈ તો આ એકદમ ચીઝી અને ટેસ્ટી નાસ્તો બને છે ને આ મઠરી ને આપણે એર ટાઈટ ડબ્બા માં 10 થી 15 દિવસ માટે સ્ટોર કરી શકીએ. Sweetu Gudhka -
-
-
પોટેટો ચીઝ સિગાર(Potato Cheese Cigar Recipe in Gujarati)
#CCC#COOKPAD INDIA#potato cheez sigar- ક્રિસમસ આવી રહી છે ત્યારે બધા સ્વીટ ડિશ, કેક કે ડેઝર્ટ તો બનાવે જ છે.. પણ ક્રિસમસ સેલિબ્રેશન ની પાર્ટી માં snacks ન હોય તો પાર્ટી અધૂરી લાગે ખરું ને!!? એટલે જ અહીં પ્રસ્તુત છે એક ક્વિક સ્નેક્સ જે કોઈપણ પાર્ટી માં જલ્દી થી બનાવી શકાય છે. Mauli Mankad -
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12756295
ટિપ્પણીઓ (7)