સુજી આલુ ગાર્લિક રીંગ (Sooji Alu Garlic Rings Recipe In Gujarati)

સુજી આલુ ગાર્લિક રીંગ (Sooji Alu Garlic Rings Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સહુ પ્રથમ એક વાસણ માં ઘી ને ગરમ કરવા મૂકવું ઘી ગરમ થાય એટલે તેમાં લસણ ની પેસ્ટ ઉમેરવી ને તેને ૨ મિનિટ માટે સાંતળો.
- 2
લસણ સતદાઈ જાય એટલે તેમાં મીઠું,ઓરેગાનો અને પેપ્રીકા ઉમેરવા ને પછી પાણી ઉમેરી ને બધું મિક્સ કરવું મે પાણી ને ઉકાળવું. પાણી માં એક ઉભરો આવે એટલે તેમાં સોજી ઉમેરવી ને બધું મિક્સ કરી ને સોજી ને શેકવી.
- 3
સોજી થોડી સેકાઈ જાય એટલે તેમાં બાફેલું બટેટા ઉમેરવા ને મિક્સ કરવુ પછી તેમાં હળદર અને ધાણા જીરું પાઉડર ઉમેરવા ને પછી તેને એક પ્લેટ માં કાઢી લે વુ. ને પછી તેમાં કોર્ન ફ્લોર અને કોથમીર ઉમેરવા.
- 4
હવે બધું મિક્સ કરી ને લોટ પૂરી જેવો તૈયાર કરવો. પછી લોટ ને થોડું તેલ લઇ ને કુણ વી લેવો. ને તેને ૧૦ મિનિટ માટે સાઇડ પર રાખવું.
- 5
હવે બીજું વાસણ માં તેલ ગરમ કરવા મૂકવું. ને લોટ ને ફરી મસળી ને તેમાં થી લુઓ બનાવી લેવો ને તેને એક મોટી રોટલી વણી લેવી.
- 6
હવે તેમાં થી કૂકી કટર થી ક ટ કરી લેવા ને પછી વચે થી રીંગ થાય એ રીતે કટ કરવું.
- 7
આવી રીતે બધી રીંગ તૈયાર કરવી. ને તેને ગરમ તેલ માં તળી લેવી.
- 8
રીંગ બને સાઇડ થી ગોલ્ડન બ્રાઉન કલર ની થઈ ત્યાં સુધી તળવી.
- 9
પછી આ તૈયાર થયેલ રીંગ ને પ્લેટ માં ગોઠવી ને કેચઅપ સાથે સર્વ કરવી. તો તૈયાર છે સુજી આલુ ગર્લીક રીંગ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
આલુ રીંગ (Alu Ring Recipe in Gujarati)
#આલુ આલુ સામાન્ય રીતે દરેક શાકમાં નખાય છે અને બધા લોકો શક્ય તેટલો તેનો ઉપયોગ કરે છે બાળકોને તો તેના વગર ચાલતું નથી Avani Dave -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
આલુ અંગુરી (Alu Angoori recipe in Gujarati)
#આલુ આલુ વગર આપણા બધાનું ઘર ખાલી લાગવાનું. આપણા બધાના ઘરમાં રોજે આલુનો ઉપયોગ થતો જ હોય છે. કોઈને કોઈ રીતે આલુ વપરાતું જ હોય છે ્્ મારા ઘરમા તો આલુ સિવાય રસોઈ ની શરૂઆત જ ના થાય. અને મને આલું શાક જરા પણ ના ભાવ. એટલે મેં કંઈક અલગ સ્ટાઇલથી આલું શાક બનાવ્યું છે. આલુ અંગુરી જો તમને કોઈને પણ મારી આ રેસીપી ગમે અને બનાવો તો મને કોમેન્ટમાં જરૂરથી કહેશો પ્લીઝ. REKHA KAKKAD -
-
-
-
-
-
હની ગાર્લિક કોલીફલાવર (Honey Garlic Cauliflower Recipe In Gujarati)
#GA4 #week24 #cauliflower #garlicઆ એક ઇંડો ચાઇનીઝ વાનગી છે જે સ્વાદ માં થોડી તીખી અને બધાને બહુ પસંદ આવે એવી હોય છે. Bijal Thaker -
-
-
-
-
કોબીજ સૂજી બોલ્સ (Kobij Sooji Balls Recipe In Gujarati)
કોબીજનું શાક, પરાઠા, ભજિયા બધુ બનાવ્યા પછી તેના બોલ્સ બનાવ્યા. સૂજી અને બાફેલા બટાકાથી સરસ બાંઈન્ડિંગ આવ્યું. ગરમાગરમ કોબીજ નાં બોલ્સ બધાને ખૂબ જ ભાવ્યા. Dr. Pushpa Dixit -
-
More Recipes
ટિપ્પણીઓ (6)