આલુ મટર (Alu mutter Recipe in Gujarati)

આ સબ્જી મોટા ભાગે લીલાં વટાણા લઈ બધા બનાવતા હોય છે. પણ આજે મેં આ સબ્જી સૂકા લીલાં વટાણા લઈ બનાવી છે. કારણકે લીલા વટાણા શિયાળામાં જ સરસ મળે છે પછી તો ફ્રોઝન કરેલા જ મળે છે. જ્યારે સૂકા લીલાં વટાણા તો આપણે ઘરમાં ભરતા જ હોય છે.
આલુ મટર (Alu mutter Recipe in Gujarati)
આ સબ્જી મોટા ભાગે લીલાં વટાણા લઈ બધા બનાવતા હોય છે. પણ આજે મેં આ સબ્જી સૂકા લીલાં વટાણા લઈ બનાવી છે. કારણકે લીલા વટાણા શિયાળામાં જ સરસ મળે છે પછી તો ફ્રોઝન કરેલા જ મળે છે. જ્યારે સૂકા લીલાં વટાણા તો આપણે ઘરમાં ભરતા જ હોય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પલાળેલા સૂકા લીલાં વટાણા અને બટાકા બાફી લો છાલ ઉતારી ટુકડા કરી લો. એક પેનમાં તેલ ગરમ થાય એટલે તેમાં સમારેલા ડુંગળી અને ટામેટાને 5 થી 7 મિનિટ સુધી સાંતળો પછી આદુ,લસણ, કાજુ અને મગજતરી બી ઉમેરો અને 5 થી 7 મિનિટ સુધી થવા દો. ઠંડુ થાય એટલે પેસ્ટ બનાવી લો.
- 2
હવે એક કડાઈમાં 1 ચમચી તેલ મૂકી કેપ્સિકમ સાંતળી અલગ રાખી લો. એ જ કડાઈમાં તેલ મૂકી તેમાં તૈયાર કરેલ પેસ્ટ ઉમેરો અને બરાબર હલાવી લો. 5 મિનિટ બાદ બટર ઉમેરી બરાબર મિકસ કરો. હવે બધા મસાલા ઉમેરો બરાબર મિક્સ કરી 10 મિનિટ સુધી થવા દો.
- 3
હવે સાંતળેલા કેપ્સિકમ, બાફેલા બટાકાના ટુકડા અને બાફેલા વટાણા ઉમેરો અને બરાબર મિક્સ કરી લો. 5 મિનિટ સુધી થવા દો હવે કસૂરી મેથી ઉમેરો બરાબર મિક્સ કરી લો.
- 4
પરાઠા માટે બાંધેલા લોટમાંથી લુઆ કરી વણી લો. ઉપર ઘી લગાવી ચોખાનો લોટ ભભરાવો અને ત્રીકોણ વાળી ફરી વણી અને શેકી લો.
- 5
સર્વીંગ ડીશમા આલુ મટર સબ્જી પરાઠા અને કાકડી સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
લીલાં મગના ઢોસા (Green Moong Dosa Recipe In Gujarati)
#PRપર્યુષણ પર્વ દરમ્યાન લીલાં શાકભાજી નથી ખાઈ શકતા. તો આ એક કઠોળ લીલાં મગ વડે સહેલાઈથી બનતા ઢોસા જે પર્યુષણ તહેવારમાં બનાવી શકાય છે. જે ખાવામાં. એકદમ ક્રિસ્પી અને સ્વાદિષ્ટ લાગે છે. Urmi Desai -
લીલાં મગના જીની ઢોસા (Green Moong Jini Dosa Recipe In Gujarati)
લીલાં મગ વડે સહેલાઈથી અને આથો લાવવા વિના બનતા આ જીની ઢોસા ફક્ત નાળિયેરની ચટણી સાથે સર્વ કરી શકાય છે અને સંભારની પણ જરૂર નથી.લીલાં મગ 4 કલાક સુધી પાણીમાં પલાળી,વાટી ખીરું તૈયાર કરી આ ઢોસા બનાવી શકાય છે. જે એક હેલ્ધી અને ટેસ્ટી વાનગી છે. Urmi Desai -
મટર પનીર (Matar paneer Recipe in Gujarati)
શિયાળા માં બહુ સરસ લીલા વટાણા મળે છે તો તેનો ઉપયોગ કરી એ સબ્જી બનાવી છે. મારા ઘર માં બધા ને બહુ ભાવે છે.#KS Arpita Shah -
મટર પુલાવ
#goldenapron3Week2Peasમિત્ર શિયાળામાં લીલા વટાણા ખૂબ મળે છે તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારા હોય છે તો હંમેશા શિયાળામાં લીલા વટાણા માંથી બનતી અવનવી વાનગીઓ બનાવો અને તમારા ફેમિલીને હેલ્ધી રાખો વટાણા માંથી બનતી એક હેલ્ધી અને સરળ રેસિપી હું તમારી સાથે શેર કરું છું Khushi Trivedi -
કાજુ અંજીર શેક (Kaju Anjeer Shake Recipe In Gujarati)
#ff1#post2ઘરે મેહમાન આવ્યા હોય, ગરમી હોય કે ઉપવાસ હોય બધા ઘરે શેક તો બનાવતા જ હોય છે.કાજુમાં વિટામિન એ, બી, સી, ઇ, કે વગેરે જોવા મળે છે. કાજુમાં વિટામિન ઇ વધારે છે. કાજુમાં ફાઈબર પણ વધુ માત્રામાં જોવા મળે છે. કાજુમાં આયર્ન પણ હોય છે. કેલ્શિયમ, મેગ્નેશિયમ, કોપર, જસત જેવા ખનિજો પણ આ ડ્રાયફ્રૂટમાં જોવા મળે છે.અંજીરમાં વિટામિન એ, વિટામિન સી, વિટામિન કે, પોટેશિયમ, મેગ્નેશિયમ, ફાઇબર, કોપર, મેંગેનીઝ અને લોહતત્વ ભરપૂર માત્રામાં રહેલા છે.અંજીર રક્તની શુદ્ધિ કરવામાં ઉપયોગી છે .હાડકાના વિકાસ માટે પણ ઉપયોગી છે કબજિયાતની સમસ્યામાં ફાયદાકારક છે.આ પૌષ્ટિક અને આર્યન થી ભરપૂર કાજુ અંજીર શેક બહુ જ રોયલ લાગશે અને સ્વાદ માં પણ બહુ જ સરસ લાગશે. Urmi Desai -
-
ચીઝ આલુ પૂરી (Cheese Aaloo puri Recipe in Gujarati)
#સપરશેફ3##week3આ સુરતી સ્પેશિયલ વાનગી છે અને મેં આ વાનગી આપણા મેમ્બર મનીષા બેનની રેસિપીમા થોડા ફેરફાર સાથે બનાવી છે. બહું જ સરસ બની છે. મનીષાબેન તમારો આભાર.મેં આ વાનગી ૪ વર્ષ પહેલાં સુરતમાં ખાધી હતી. પણ રેસિપી ખબર ન હતી. પણ મનીષાબેને જ્યારે આ વાનગી બનાવી એટલે મને પણ આ બનાવવાની પ્રેરણા મળી. Urmi Desai -
મટર પનીર (Matar Paneer Recipe In Gujarati)
#વિન્ટર ચેલેન્જ#WK2 શિયાળામાં લીલા વટાણા ખૂબ જ સારા મળે છે અને મીઠા પણ લાગે છે આ વટાણાને આપણે બારે માસ કરીએ પણ રાખીએ છીએ પણ જે મજા તાજા વટાણામાં છે તેમજ આ ભોજન વટાણામાં નથી Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
-
મટર કે છોલે
#કઠોળઆપણે રસોઈમાં લીલા વટાણાનો ઉપયોગ શાક, પુલાવ, પાઉંભાજી જેવી વાનગી બનાવવા માટે કરતા હોઈએ છીએ. તેમાં ફોસ્ફરસ, આર્યન, મેગ્નેશિયમ, પ્રોટીન તથા વિટામિન્સ જેવા પોષકતત્ત્વો સારા પ્રમાણમાં રહેલા હોય છે. પણ ઘણીવાર સિઝન વગર લીલા વટાણા સારા મળતા નથી અથવા મોંઘા મળે છે તો આપણે ફ્રોઝન કરેલા વટાણા કે કઠોળનાં સૂકા વટાણાનો ઉપયોગ કરીને વાનગી બનાવીએ છીએ. કઠોળમાં સૂકા વટાણા પણ બે પ્રકારના મળે છે લીલા અને સફેદ. સફેદ સૂકા વટાણા આગ્રા અને દિલ્લીમાં આલુ ટીક્કી સાથે રગડો બનાવે તેમાં અને અમદાવાદમાં ગરમ રગડામાં પકોડી મળે છે તેમાં ઉપયોગ કરવામાં આવે છે. તો આજે આપણે સૂકા સફેદ વટાણામાંથી બનતું સ્વાદિષ્ટ શાક બનાવીશું. Nigam Thakkar Recipes -
રગડા પેટીસ (Ragda Petties Recipe in Gujarati)
#સુપરશેફ૩#week3સ્ટ્રીટ ફુડ તરીકે પ્રખ્યાત આ વાનગી સાંજના સમયે એ પણ મોન્સુન સ્પેશિયલ માટે એકદમ પરફેક્ટ છે. Urmi Desai -
કાજુ પનીર મસાલા (Kaju Paneer Masala Recipe in Gujarati)
#MW2કાજુ અને પનીર એ બંને વસ્તુ દરેકને ભાવતી હોય છે. પનીર વડે પંજાબી સબ્જી મોટા ભાગે મારા ઘરે બનતી હોય છે. આજે કાજુ ઉમેરી #કાજુ_પનીર_મસાલા સબ્જી જે ગાર્લિક વ્હીટ લછ્છા પરાઠા પાપડ અને સલાડ સાથે સર્વ કરી છે. Urmi Desai -
આલુ મટર પરાઠા (Aloo Matar Paratha Recipe In Gujarati)
હાલ શિયાળામાં લીલા વટાણા ખૂબ સરસ મળે છે. રસોઈ માં વટાણાનો ઉપયોગ ઘણી રીતે કરીએ છીએ. આજે વટાણા અને બટાકા વડે નાસ્તા માટે અથવા સાંજના સમયે હળવુ ખાવા માટે સરળતાથી બનાવી શકાય એવા આલુ મટર પરાઠા બનાવ્યા છે. Urmi Desai -
મટર પનીર સબ્જી (Mutter Paneer Sabji Recipe In Gujarati)
#KSપંજાબી સબ્જી વધુ પડતી સ્પાઈસી હોય છે. જો તેમાં પનીર અને ચીઝ ઉમેરવામાં આવે તો તેનો ટેસ્ટ અલગ જ આવે છે. હાલ શિયાળામાં લીલાં વટાણા ખૂબ જ મળતા હોય મેં તેનો ઉપયોગ કરી, મટર પનીર બનાવ્યુ છે અને તેમાં મેં બટેકાનો પણ ઉપયોગ કર્યો છે. Kashmira Bhuva -
ખોયા-મટર સબ્જી (Khoya mutter sabji recipe in gujarati)
#GA4#Week10#frozen ..,વટાણા (મટર)ખોયા મટર ની સબ્જી પંજાબી કયુઝીનની સબ્જી છે જેમાં ફ્રોઝન વટાણા (મટર)નો યૂઝ કર્યો છે. એકરમ રીચ,ક્રીમી, શાહી,રજવાડી સબ્જી છે જે લછ્છા પરાઠા,નાન, રોટલી સાથે સર્વ થાય છે. Saroj Shah -
મટર ગાર્લિક સ્ટફડ પરાઠા (Matar Garlic Stuffed Paratha Recipe In Gujarati)
#GA4#Week10શિયાળામાં લીલા શાકભાજી વધુ પ્રમાણમાં મળે છે. અને સ્વાદમાં પણ સારા લાગે છે. સ્ટફ્ડ પરાઠા માં લીલા વટાણા નું સ્ટફિંગ ટેસ્ટી લાગે છે અને તેમાં ચીઝ એડ કરો તો વધુ ટેસ્ટી લાગે છે. તેથી અહીં મે મટર ગાર્લિક સ્ટફડ પરાઠા બનાવ્યા છે. Parul Patel -
મેથી મટર મલાઈ(Methi mutter Malai sabji recipe in Gujarati)
આ રેસિપી વિન્ટર સ્પેશિયલ રેસીપી છે શિયાળામાં વટાણા અને મેથીની ભાજી ખુબ જ સરસ આવતી હોય છે રેસીપી માં મેં વટાણા અને મેથીની ભાજીનો ઉપયોગ કર્યો છે આ રેસિપીમાં લાલ મરચા પાઉડર નો ઉપયોગ થતો નથી Rita Gajjar -
આલુ મટર સબ્જી (Aloo Matar Sabji Recipe In Gujarati)
#MBR2#Week2Post3#cookpad#cookpadindia#cookpadgujaratiલીલા વટાણા અને બટાકા નું કોમ્બિનેશન હંમેશા બેસ્ટ હોય છે. પછી તે સબ્જી હોય સેન્ડવીચ હોય કે સમોસા હોય. આજે લીલા વટાણા તથા આલુની સબ્જીને બનાવી છે. આ સબ્જીમાં મેં એક ટીસ્પૂન ચણાનો લોટ શેકીને નાખ્યો છે જેનાથી ટેસ્ટ, ફ્લેવર, થીકનેસ આ બધું જ સરસ આવ્યું છે. Neeru Thakkar -
આલુ મટર કરી - મસાલા લચ્છા પરાઠા
આલુ મટર કરી - મસાલા લચ્છા પરાઠા#RB18 #Week18#લચ્છા #પરાઠા #મસાલા #આલુ_મટર#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallengeઆલુ મટર કરી - મસાલા લચ્છા પરાઠા - પંજાબી રેસીપી માં આ એક ફેમસ રેસીપી છે . Manisha Sampat -
આલુ પરાઠા(alu parotha recipe in Gujarati)
વરસાદ ની સિઝનમાં આપણે બનાવીશું ગરમાગરમ આલુ પરાઠા. આ પરાઠા દહીં સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે. આલુ પરાઠા બધા ની મનગમતી વાનગી છે. તો ચાલો આપણે આજની આલુ પરાઠાની રેસિપી શરૂ કરીએ.#માઇઇબુક#સુપરસેફ3 Nayana Pandya -
કાજુ-મેથી મટર મલાઈ(Kaju-Methi mutter malai Recipe in Gujarati)
વિન્ટર માં બધું ગ્રીન વેજીટેબલ આવતા હોય તો તેમનો યુઝ કરી અને સાથે કોરીએન્ડર પરાઠા જે એકદમ પંજાબી ટેસ્ટ આપે છે..... તથા વ્હાઈટ ગ્રેવી સબ્જી જે થોડો સ્વીટ ટેસ્ટ પણ આપે છે ખરેખર યમી બને છે.💚💚💚💚 Gayatri joshi -
-
મટર-પનીર પુલાવ (Matar Paneer Pulav Recipe in Gujarati)
#GA4#Week8#Pulaoચોખા એ દૈનિક આહારમાં કોઈ ને કોઈ સ્વરૂપે દરેક જણ લેતા જ હોય છે. દાળ, સબ્જી, કે કરી સાથે.એમાં પણ પુલાઉ સ્વરૂપે મોટા ભાગના લોકો પસંદ કરે છે. અને પુલાઉમાં પણ અલગ અલગ પ્રાંતમાં વિવિધતા જોવા મળે છે.આજે મેં મટર અને પનીરના સંગમ વડે પુલાઉ બનાવ્યો છે. Urmi Desai -
આલુ સેવ (Alu Sev Recipe in Gujarati)
#EB#Week8આલુ સેવ તો મોટે ભાગે બધા ની પ્રિય હોય છે તો ચાલો હું ઘરે આલુ સેવ કઈ રીતે બનાવું છું તેની રેસિપી શેર કરું છું. Arpita Shah -
આલુ અંગુરી (Alu Angoori recipe in Gujarati)
#આલુ આલુ વગર આપણા બધાનું ઘર ખાલી લાગવાનું. આપણા બધાના ઘરમાં રોજે આલુનો ઉપયોગ થતો જ હોય છે. કોઈને કોઈ રીતે આલુ વપરાતું જ હોય છે ્્ મારા ઘરમા તો આલુ સિવાય રસોઈ ની શરૂઆત જ ના થાય. અને મને આલું શાક જરા પણ ના ભાવ. એટલે મેં કંઈક અલગ સ્ટાઇલથી આલું શાક બનાવ્યું છે. આલુ અંગુરી જો તમને કોઈને પણ મારી આ રેસીપી ગમે અને બનાવો તો મને કોમેન્ટમાં જરૂરથી કહેશો પ્લીઝ. REKHA KAKKAD -
સૂકી તુવેરનુ શાક (Sooki Tuvernu Shak Recipe in Gujarati)
આજે વિદેશી વાનગીની મજા માણવામાં આપણા દેશી ભાણું ને પણ માણી લઈએ. આજે મેં સૂકી તુવેરનુ શાક, મિક્સ લોટના રોટલા સાથે મગની દાળનો શીરો,દૂધીનો ભૂકો બનાવ્યો. Urmi Desai -
આલુ મટર ઇન જૈન ગ્રેવી(Aloo Matar Jain Gravy Recipe In Gujarati)
મારા જેઠ અને મારા મમ્મી લસણ ડુંગળી નથી ખાતા તો બંનેને પંજાબી સબ્જી ખવડાવવા માટે મેં જૈન ગ્રેવી માંથી આલુ મટરની સબ્જી બનાવી છે આલુ મટર છે old is gold. બીજી સબ્જી પણ બનાવી છે તેની રેસિપી હું પછી આપીશ Sonal Karia -
ભગત મુઠીયા (Bhagat Muthiya Recipe In Gujarati)
ચણાની દાળની અંદર ઝીંક,કેલ્શિયમ,પ્રોટીન,જેવાં તત્વો પણ ભરપૂર માત્રામાં જોવા મળે છે.આ બધા તત્વો શરીરને ઉર્જા આપવાનું કામ કરે છે.એટલા માટે તમે અઠવાડીયામાં ઓછામાં ઓછું બે વાર ચણાની દાળ ને ખાવી જોઈએ.ચણાની દાળ પલાળી મસાલો ઉમેરી પીસીને મુઠીયા તળી ડુંગળી- બટાકા ની ગ્રેવી બનાવી બનતું આ શાક ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. મેં પણ પ્રથમ વખત જ બનાવ્યું છે.સાંજના સમયે જમવામાં બનાવી શકાય એવી આ વાનગી એક વખત ટ્રાય કરવા જેવી છે. Urmi Desai -
આલુ ટિક્કી=(alu tikki in Gujarati)
#spમસાલેદાર આલુ ટિક્કી બહારથી ક્રિસ્પી અને અંદરથી નરમ હોય છે. આ સરળ રેસિપીમાં બટાકાં, વટાણા અને મસાલાનો ઉપયોગ કરાયો છે. તેલમાં શેકીને બનાવી હોવાથી એકદમ ક્રિસ્પી પણ છે.Khush22
-
દેશી ચણાનું શાક (Deshi Chana Shak Recipe In Gujarati)
દેશી ચણામાં પ્રોટીન, ફાઈબર અને મિનરલ્સ હોય છે, જે આપણને હેલ્ધી રાખે છે. ચણા શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. જેનાથી વારંવાર થઈ જતી શરદી સામે લડવાની પણ તમારા શરીરને તાકાત મળે છે.ચણામાં આયર્ન ખૂબ જ હોય છે. તે લોહીની કમી દૂર કરે છે અને તેને સાફ પણ રાખે છે.બાફેલા ચણાની ચાટ બનાવી શકાય છે અને શાક પણ બનાવી શકાય છે. Urmi Desai
More Recipes
ટિપ્પણીઓ (10)