રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મેંદો ચાળી લો બટર તથા ચીઝ ને રૂમ ટેમ્પરેચર પર લાવી દો ત્યારબાદ લોટમાં સ્વાદ અનુસાર મીઠું તથા બટર તથા ચીઝ નાખી મિક્સ કરો ત્યારબાદ રૂમ ટેમ્પરેચર વાળા દૂધ વડે પરોઠા જેવો લોટ બાંધો એકદમ મસળીને 1/2કલાક રેસ્ટ કરવા મૂકી દો
- 2
હવે 30 મિનિટ પછી લોટને એકદમ મસળી લો અને તે લોટમાંથી એક મોટો ગોળો લઈ ક્રેક ના રહે તે રીતે ગોયનું વાળી એકદમ પાતળી મોટી રોટલી વણો ત્યારબાદ તેને નાના નાના ચોરસ અથવા તો આપણને જેવો ગમતો હોય તેવો આકાર આપી કટ કરો ત્યાર બાદ ધીમા ગેસ પર ક્રિસ્પી થાય ત્યાં સુધી તળો
- 3
ક્રિસ્પી થાય એટલે કાઢી લેવા ધીમા ગેસ પર કરવાના છે સર્વ કરવા માટે રેડી છે
પ્રતિક્રિયાઓ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
દ્વારા લખાયેલ
Similar Recipes
-
-
ગાર્લિક બ્રેડ (Garlic Bread Recipe In Gujarati)
#સ્નેકસ#માઇઇબુક #પોસ્ટ 2#વિક્મીલ 1 #સ્પાઈસી milan bhatt -
-
-
-
-
-
ચીઝ મીની કટોરી ચાટ (cheese mini katori chaat recipe in Gujarati)
#વિકમીલ ૧#સ્પાઇસી #માઇઇબુક #પોસ્ટ ૭ Hetal Vithlani -
ચીઝ ચિલી ગાર્લિક સ્ટફ કુલચા (Cheese chilly garlic stuff kulcha recipe in gujarati)
#માઇઇબુક#પોસ્ટ 7 Payal Mehta -
-
-
નમકપારા (Namak Para Recipe In gujarati)
#cookpadindia#cookpad_guj#cookpad#DTRદિવાળીમાં સ્વીટ અને નમકીન નાસ્તો એમ બે અલગ અલગ પ્રકારની વાનગી બને છે. અહીં મેં નમકપારા એટલે નમકીન મેદાની સ્ટીકસ બનાવી છે . જેમાં મુઠ્ઠી પડતું ઘી એડ કરવાથી ખૂબ જ ક્રિસ્પી અને ટેસ્ટી નમકપારા બને છે અને આ મીઠું પારા ને ગેસની સ્લો ફ્લેમ પર જ તળવા જેથી અંદરથી સારી રીતે કુક થાય અને બહારથી ક્રિસ્પી બને . નમકપારા સ્વાદમાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને એમાં પણ જો ગરમા ગરમ મસાલા ચા મળી જાય તો ખૂબ જ મજા આવે છે. Parul Patel -
ચીઝ પીઝા(cheese pizza recipe in Gujarati)
#સુપરસેફ2 #ફ્લોર્સ /લોટ #માઇઇબુક #પોસ્ટ 14#ગોલ્ડેનપ્રોન3 #વીક21 milan bhatt -
-
વેજ ચીઝ ગ્રીલ સેન્ડવીચ (Veg Grilled Sandwich Recipe in Gujarati)
સ્પાઇસી# તીખી # વિકમીલ# પોસ્ટ 1# માઇઇબુક # પોસ્ટ 1 Er Tejal Patel -
-
-
-
-
ચીઝી પોટેટો પેન કેક (Cheese Potato Pancakes Recipe In Gujarati)
પેનકેક એક નવા સ્વરૂપમા #સ્નેકસ #માઇઇબુક#પોસ્ટ ૩ Bansi Chotaliya Chavda -
-
ચીઝ ચિલી પોપર્સ (Cheese Chilli Poppers recipe in Gujarati)
ચીઝ ચિલી પોપર્સ આપણા મરચા ના ભજીયા થી એકદમ અલગ છે. સામાન્ય રીતે બાળકો મરચા ના ભજીયા ખાવાનું પસંદ કરતા નથી પણ આ ચીઝ ચીલી પોપર્સ માં ચીઝ અને પનીર નું સ્ટફિંગ હોવાથી બાળકોને પણ ખુબ મજા આવે છે. હું ભજીયા ની બહુ મોટી ફેન નથી પણ આ ખાવાની ખરેખર મજ્જા આવી ગઈ.#વીકમીલ3#post4#માઇઇબુક#પોસ્ટ13 spicequeen -
આલુ પીઝા સ્ક્વેર (Aalu Pizza Square recipe in Gujarati)
#સ્નેકસ#goldenapron3#post1#માઇઇબુકપોસ્ટ Daxa Parmar -
આલુ ચીઝ ટોસ્ટ
#સ્નેકસ#માઇઇબુક#પોસ્ટ ૨બાળકો ને નાસ્તા મા પણ ભાવશે. સેન્ડવીચ ટોસ્ટ કે ગ્રીલ બંને કરી સકો છો. Bhakti Adhiya -
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12832811
ટિપ્પણીઓ (10)