ચુરમાના લાડુ(churma na ladoo in Gujarati recipe)

Gargi Trivedi
Gargi Trivedi @cook_20121012

#વિકમીલ 2પોસ્ટ 1સ્વીટ
#માઇઇબુક પોસ્ટ 13

વધુ વાંચો
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

  1. 1 કપઘઉંનો કરકરો લોટ
  2. 1 નાની કટોરીગુરુ ખાંડ
  3. 1 ચમચીઇલાયચી પાઉડર
  4. 1 નાની કટોરીકાજુ બદામ પાઉડર
  5. 2 ચમચીકિસમિસ
  6. 1ચોખ્ખુ ઘી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ ઘઉંના કકરા લોટ ને તેમનું મોણ આપો ત્યારબાદ તેને સતપ પાણી થી લોટ બાંધો કઠણ લોટ બાંધો અને તેના મુઠીયા વાળી દો

  2. 2

    મુઠીયા ને ગરમ ઘીમાં બદામી થાય ત્યાં સુધી તળી લો ગેસ ધીમો રાખો મુઠીયા તળાઈ જાય પછી એક બાઉલમાં કાઢી લો તેને એમ જ દસ મિનિટ ચઢવા દેવા ત્યારબાદ તે ઘી માં કિસમિસ તળી લેવી

  3. 3

    આ મુઠીયાને ભાંગીને ભૂકો કરી મોટી ચારણીથી ચાળી લો એ લોટના ભૂકામાં ઇલાયચી ખાંડ પાઉડર કાજુ બદામ પાઉડર તળેલી કિસમિસ મિક્સ કરો

  4. 4

    ત્યારબાદ તેમાં ગરમ ઘી નાખી ખૂબ મસળો અને લાડુ બનાવો કાજુ બદામ થી ગાર્નીશ કરો

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

ટિપ્પણીઓ

દ્વારા લખાયેલ

Gargi Trivedi
Gargi Trivedi @cook_20121012
પર

Similar Recipes