રવા કેક(rava cake in Gujarati)

Neeta Gandhi
Neeta Gandhi @cook_24281979

વિક્મીલ 1 સ્પાઈસી વાનગી

રવા કેક(rava cake in Gujarati)

વિક્મીલ 1 સ્પાઈસી વાનગી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
  1. 250 ગ્રામરવો
  2. 2 કપદહીં
  3. મરચા ની તીખી ચટણી
  4. મીઠુ સ્વાદ મુજબ
  5. 1 નાની ચમચીફ્રૂટ સોલ્ટ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ રવા ને 1 કપ દહીં માં 1/2 કલાક માટે પલાળવું

  2. 2

    બાકી ના 1 કપ દહીં ને મલમલ ના કપડાં માં બાંધી પાણી નીતારી લેવું

  3. 3

    મરચા માં મીઠુ લીંબુ નો રસ કોથમીર ફુદીના ના પાન નાખી મિક્સર માં એકદમ બારીક પીસી લેવું

  4. 4

    પલાળેલા રવા માં મીઠુ અને ફ્રૂટ સોલ્ટ નાખી એકદમ હલાવી તરત જ કેક મોલ્ડ માં નાખી બાફી લેવું

  5. 5

    બરાબર બફાઈ જાય એટલે સ્ટીમર માં થી બહાર લઇ એકદમ ઠંડુ થાય પછી અનમોલ્ડ કરવું

  6. 6

    વચ્ચે થી કટ કરી બે ભાગ કરવા

  7. 7

    એક ભાગ પર તીખી ગ્રીન ચટણી લગાવી એના પર બીજો ભાગ કવર કરી લેવો

  8. 8

    પાણી નીતારેલા દહીં માં થોડી ચટણી મિક્સ કરી એકદમ સરસ ડીપ બનાવી લેવું

  9. 9

    રવા કેક પર દહીં નું ડીપ એકસરખું પાથરી લેવું લેયર પાતળું જ રાખવું

  10. 10

    એના પર દહીં ના ડીપ અને ગ્રીન ચટણી થી ગાર્નિશ કરી સર્વ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Neeta Gandhi
Neeta Gandhi @cook_24281979
પર

ટિપ્પણીઓ

Similar Recipes