વણેલા ગાંઠીયા(vanela gathiya recipe in gujarati)

Sweety Lalani
Sweety Lalani @cook_21664402
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. વાટકો ચણા નો લોટ
  2. ૧ચમચી અજમો
  3. ૧/૨ ચમચીમરી પાઉડર
  4. મીઠું સ્વાદ મુજબ
  5. ૧/૨ ચમચીધોવા નો સોડા(ટાટા નો સોડા)
  6. પાણી જરૂર મુજબ
  7. તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ ચણાના લોટમાં અજમાં,મરી પાઉડર,મીઠું અને ધોવાનો સોડા ઉમેરો.

  2. 2

    ત્યારબાદ તેલ અને પાણી નાખી લોટ બાંધી લેવો પછી આ લોટને 10 15 મિનિટ માટે ઢાંકી દેવો

  3. 3

    હવે બાંધેલા લોટમાંથી નાના નાના લૂઆ લઇ તેને થોડા તેલવાળા કરી પાટલી ઉપર ગાંઠિયા ને વણી લેવા ત્યારબાદ એક કડાઈમાં તેલ મૂકી ગાંઠીયા તળી લેવા ત્યારબાદ તળેલા ગાંઠિયા ઉપર હિંગ નો છટકાવ કરવો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sweety Lalani
Sweety Lalani @cook_21664402
પર

Similar Recipes