રાંધવાની સૂચનાઓ
- 1
એક મોટી થાળી માં સાબુદાણા લો. એમાં બટેટા છીણી ને નાખો. મીઠું, લીલા મરચા, આદુ, સીંગ નો ભૂકો, લીંબુ નો રસ, જીરું અને કોથમીર નાખી બરાબર મિક્સ કરી લો. હવે એક સરખા ગોળા બનાવી ચપટા કરી લો.
- 2
એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે મધ્યમ તાપે ટીક્કી સોનેરી તળી લો. ગરમ ગરમ ટીક્કી નાસ્તા માં સર્વ કરો.
Similar Recipes
-
-
સાબુદાણા વડા (Sabudana Vada Recipe In Gujarati)
#FD- ઓગસ્ટ મહિનાનો પહેલો રવિવાર એટલે ફ્રેન્ડશીપ ડે.. લોકો આ દિવસે પોતાના ફ્રેન્ડ ને ગિફ્ટ આપે, સાથે સમય ગાળે. મારી આ ફ્રેન્ડ છે તેની સાથે રોજ મળવાનું નથી થતું.. પણ અમે જ્યારે અને જેટલું મળીએ છીએ, તે જ સમય ફ્રેન્ડશીપ ડે જેટલો બેસ્ટ બની જાય છે.. કોઈ 1 દિવસ થી આ મિત્રતા ના સંબંધ ને વર્ણવી ન શકાય.. જેની સાથે એક ક્ષણ જ ફ્રેન્ડશીપ ડે બની જાય, એવી મારી ખાસ ફ્રેન્ડ "હિરલ" ની ફેવરિટ ડીશ આજે મે બનાવી અને અમે સાથે જ આ ડીશ નો આનંદ માણ્યો.. Mauli Mankad -
-
પનીર સાગો ટીક્કી(Paneer sago tikki recipe in gujarati)
#Weekend રેસિપી- આજે શનિવાર છે એટલે ઘરમાં ફરાળી વાનગી બને. તો આજે આ રેસિપી ટ્રાય કરી.. બહુ જ ટેસ્ટી ટીક્કી બની હતી. બધા ને બહુ જ ભાવી. Mauli Mankad -
સાબુદાણા વડા (Sabudana Vada recipe in Gujarati)
ઉપવાસ માટે પરફેક્ટ રેસીપી. અહીંયા મેં વડા ને ક્રિસ્પી કરવા તેમાં મોરૈયા નો લોટ વાપર્યો છે. Disha Prashant Chavda -
સાબુદાણા ની ખીચડી (Sabudaba Khichdi Recipe in Gujarati)
મને સાબુદાણા ની ખીચડી બહુ ભાવે છે.બધા ના ઘરે અલગ અલગ રીતે બનતી જ હોય છે હું બનાવું છું એ રેસીપી તમારી સાથે શેર કરી રહી છું. Alpa Pandya -
ફરાળી સાબુદાણા આલુ ટીક્કી (Farali Sabudana Aloo Tikki Recipe In Gujarati)
#EB#Week15 Arpita Kushal Thakkar -
ક્રિસ્પી સાબુદાણા વડા (Crispy Sabudana Vada Recipe In Gujarati)
#માઇઇબુકસાબુદાણા , બટાકા અને શેકેલા સીંગદાણા થી બનતાં આ વડા એમ તો મહારાષ્ટ્રિયન ડિશ છે પણ આપણે ગુજરાતી ઓએ પણ એને પોતાની કરી દીધી છે. Kunti Naik -
-
-
સાબુદાણા વડા (Sabudana Vada Recipe In Gujarati)
#ff2#શ્રાવણ#EB #Week15આ રેસિપી મેં આપણા કુકપેડ ના ઓથર અલ્પા પંડ્યા રેસીપી ને ફોલો કરીને બનાવી છે ખૂબ જ ટેસ્ટી બની હતી થેન્ક્યુ અલ્પા પંડ્યાજી Rita Gajjar -
હરિયાળી સાબુદાણા ની ખીચડી (Hariyali Sabudana Khichdi Recipe In Gujarati)
નવીન, ટેસ્ટી અને આંખ ને ગમી જાય એવી ફરાળી વાનગી. સાદી સાબુદાણા ની ખીચડી તો બહુ ખાધી, આજે કંઇક નવું ટ્રાય કરી જોઈએ, જે તમને ચોકકસ ભાવશે.#ff1 Bina Samir Telivala -
-
-
-
-
સાબુદાણા વડા(Sabudana Vada Recipe in Gujarati)
#ઓક્ટોબરઆ વાનગી તો દરેક ઘર માં બનતી જ હશે.. પણ આ વાનગી મે મારા સાસુ પાસે થી શીખી છે. Kajal Mankad Gandhi -
-
-
-
સાબુદાણા બટેટા ના પરોઢા (Sabudana Bateta Parotha Recipe In Gujarati)
# GA4#Week-1 Ankita Pancholi Kalyani -
-
-
-
-
-
-
સાબુદાણા વડા પોપ્સ તળ્યા વગરના (Sabudana Vada Pops Non Fried Recipe In Gujarati)
#EB#Week#Theme#ff2) શ્રાવણ મહિનામાં અવનવી ફરાળી વાનગી બનાવવાની મજા આવે,કૂકપેડ તરફ થી અવનવી થીમ મળે અને એ થીમ અનુસાર બનાવવાં ની હોંશ થાય.□આ સમય ની થીમ માં સાબુદાણા છે,તો મેં સાબુદાણા ના પોપ્સ કે બોલ કે વડા જે કહો ઈ તળ્યાં વગર અપ્પમ પેન માં ચમચી ઘી માં શેકી ને બનાવ્યા છે,તમને લોકો ને મારી આ વાનગી ચોકકસ ગમશે. Krishna Dholakia -
સાબુદાણા બટાકા ના વડા (Sabudana Bataka Vada Recipe In Gujarati)
ફરાળી આ વાનગી બનાવવામાં ખૂબ જ સહેલી છે.ફરાળી આ વડા ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે.#FR Vibha Mahendra Champaneri -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13083735
ટિપ્પણીઓ (14)