રગડા પેટીસ (Ragda Petties Recipe in Gujarati)

Urmi Desai @Urmi_Desai
રગડા પેટીસ (Ragda Petties Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ વટાણા અને બટાકા અલગ અલગ બાફી લો. પેટીસ માટે બાફેલા બટાકામાં બધી સામગ્રી ઉમેરી બરાબર મિકસ કરી લો.
- 2
તૈયાર મિશ્રણમાંથી ગોળા વાળી લો અને તેને ગરમ તેલમાં મધ્યમ તાપે સોનેરી રંગના થાય ત્યાં સુધી બંને બાજુ શેકી લો શેકી લો.
- 3
હવે એક કડાઈમાં તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ હિંગ ઉમેરો અને સમારેલું ટમેટું ઉમેરો.5 મિનિટ બાદ મસાલા ઉમેરી બરાબર મિકસ કરી લો.1કપ પાણી ઉમેરી બરાબર મિક્સ કરી બાફેલા વટાણા પાણી સાથે જ ઉમેરી 10 થી 12 મિનિટ સુધી ઉકાળો. તૈયાર છે રગડો.
- 4
હવે સર્વીંગ ડીશમા પેટીસ મૂકો ઉપર રગડો ઉમેરો. લીલી અને મીઠી ચટણી ઉમેરો. ઉપર સેવ, દાડમના દાણા અને કોથમીર ઉમેરો.
- 5
Similar Recipes
-
ચીઝ આલુ પૂરી (Cheese Aaloo puri Recipe in Gujarati)
#સપરશેફ3##week3આ સુરતી સ્પેશિયલ વાનગી છે અને મેં આ વાનગી આપણા મેમ્બર મનીષા બેનની રેસિપીમા થોડા ફેરફાર સાથે બનાવી છે. બહું જ સરસ બની છે. મનીષાબેન તમારો આભાર.મેં આ વાનગી ૪ વર્ષ પહેલાં સુરતમાં ખાધી હતી. પણ રેસિપી ખબર ન હતી. પણ મનીષાબેને જ્યારે આ વાનગી બનાવી એટલે મને પણ આ બનાવવાની પ્રેરણા મળી. Urmi Desai -
-
રગડા પેટીસ (Ragda Patties Recipe in Gujarati)
#trend2પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ અને ચાટ, રગડા પેટીસ ને કોઈ ઓળખાણ કે પ્રસ્તાવના ની જરૂર નથી. મૂળ મહારાષ્ટ્ર અને ગુજરાત નું આ સ્ટ્રીટ ફૂડ ,આ સિવાય પણ પ્રખ્યાત થયું છે અને લોકો ની ચાહના ને લીધે હવે ઘણાં ફાસ્ટ ફૂડ જોઇન્ટ્સ તથા રેસ્ટોરન્ટ માં પણ મળે છે.જેમ બધી ચાટ વાનગી ની જાન વિવિધ ચટણી હોય છે તેમ રગડા માં પણ પેટીસ ની સાથે વિવિધ ચટણીઓ સ્વાદ માં વધારો કરે છે.સામાન્ય રીતે પેટીસ અને સેવ સાથે પીરસાતો રગડો ઘણી વાર પાવ સાથે પણ ખવાય છે. Deepa Rupani -
રગડા પેટીસ (Ragda Pettis recipe for Gujarati)
#trend3#cookpadindiaરગડા પેટીસ એ સ્ટ્રીટ ફૂડ છે. જે બ્રેડના ટુકડા, પેટીસ, ચટણી તથા ડુંગળી, ટામેટાં, નાયલોન સેવ, મસાલા શિંગ કોથમીર વગેરે સાથે સર્વ કરવામાં આવે છે. Jigna Vaghela -
લીલાં મગના જીની ઢોસા (Green Moong Jini Dosa Recipe In Gujarati)
લીલાં મગ વડે સહેલાઈથી અને આથો લાવવા વિના બનતા આ જીની ઢોસા ફક્ત નાળિયેરની ચટણી સાથે સર્વ કરી શકાય છે અને સંભારની પણ જરૂર નથી.લીલાં મગ 4 કલાક સુધી પાણીમાં પલાળી,વાટી ખીરું તૈયાર કરી આ ઢોસા બનાવી શકાય છે. જે એક હેલ્ધી અને ટેસ્ટી વાનગી છે. Urmi Desai -
રગડા પેટીસ(Ragda patties Recipe in Gujarati)
#trend3#cookpadgujrati#cookpadindia રગડા પેટીસ એ મહારાષ્ટ્ર અને ગુજરાત નું ખૂબ જ પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે . ઉત્તર ભારત માં છોલે ટિક્કી ચાટ તરીકે પહેલેથી આ જોવા મળે છે.જ્યારે ગુજરાત અને મહારાષ્ટ્રમાં સફેદ વટાણા ના રગડા સાથે બટેટા ની ટિક્કી મૂકી રગડા પેટિસ તૈયાર કરવાના આવે છે.આ વાનગી માં બહુ તેલ નો ઉપયોગ થતો નથી માટે healthy chhe . Bansi Chotaliya Chavda -
રગડા પેટીસ (Ragda Patties Recipe In Gujarati)
#Trend #Week3રગડા પેટીસ એ સ્ટ્રીટ ફુડ છે. ફ્રેન્ડસ જોડે ખાવા નીકળ્યા હોય એ અને રગડા પેટીસ ન ખાઈએ તે બને જ નહી.રગડો બનાવીએ ઘરે એટલે સાથે પેટીસ તો બનાવવી જ પડે.સાથે ચટપટી ચટણી ઓ પણ. રગડા પેટીસ વટાણા અને બટેટા માથી બનતી એક વાનગી છે. RITA -
રગડા પેટીસ(ragda patties recipe in gujarati)
#વેસ્ટ#વીક ૨રાગડા પેટીસ એ મુંબઇનો સ્વાદિષ્ટ અને લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ છે, જેમાં બે ભાગોનો સમાવેશ થાય છે: રાગડા, જે સૂકા પીળો વટાણા છે, અને પેટીસ તળેલી છૂંદેલા બટાકા માંથી બનાવવામાં આવે છે...રાગડા પેટીસ એ ભારતના મહારાષ્ટ્ર અને ગુજરાત રાજ્યમાં સ્ટ્રીટ ફૂડ તરીકે ઓળખાય છે. તે ઉત્તર ભારતમાં વધુ લોકપ્રિય છોલે ટિકી જેવું જ કોમ્બિનેશન છે... Twinkal Kalpesh Kabrawala -
જૈન રગડા પેટીસ (Jain Ragda Patties Recipe In Gujarati)
રગડા પેટીસ એ ઇન્ડિયન સ્ટ્રીટ ફુડ રેસીપી છે જે ખાવામાં ખૂબ જ સરસ લાગે છે.આ એક સ્પાઈસી રેસીપી છે જેની સાથે ચટણી અને કાચા કેળાની પેટીસની કોમ્બિનેશન કરેલું હોય છે જે ટેસ્ટ માં ખુબ જ ટેસ્ટી લાગે છે#GA4#Week2 Nidhi Sanghvi -
રગડા પેટીસ (Ragda Pattice Recipe In Gujarati)
સ્ટ્રીટ ફૂડ તરીકે ખૂબ જ પ્રખ્યાત થયેલી રગડા પેટીસ ઘરે બનાવવી ખૂબ જ સરળ છે.તો આજે જોઈએ લારી પર મળે તેવી ખૂબ જ ટેસ્ટી એવી રગડા પેટીસ ની રીત..#SF Vibha Mahendra Champaneri -
વાલનુ શાક (Val Shak Recipe In Gujarati)
સાતમ સ્પેશિયલ વાલનુ શાકછઠના દિવસે બનતું આ વાલનુ શાક સાતમના દિવસે ઠંડુ ખાવાનું એ પણ લાડવા અને પુરી સાથે ખૂબ સરસ લાગે છે. Urmi Desai -
ભગત મુઠીયા (Bhagat Muthiya Recipe In Gujarati)
ચણાની દાળની અંદર ઝીંક,કેલ્શિયમ,પ્રોટીન,જેવાં તત્વો પણ ભરપૂર માત્રામાં જોવા મળે છે.આ બધા તત્વો શરીરને ઉર્જા આપવાનું કામ કરે છે.એટલા માટે તમે અઠવાડીયામાં ઓછામાં ઓછું બે વાર ચણાની દાળ ને ખાવી જોઈએ.ચણાની દાળ પલાળી મસાલો ઉમેરી પીસીને મુઠીયા તળી ડુંગળી- બટાકા ની ગ્રેવી બનાવી બનતું આ શાક ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. મેં પણ પ્રથમ વખત જ બનાવ્યું છે.સાંજના સમયે જમવામાં બનાવી શકાય એવી આ વાનગી એક વખત ટ્રાય કરવા જેવી છે. Urmi Desai -
રગડા પેટીસ (Ragda Patties Recipe in Gujarati)
#trend3#Week3#Ragda pattiesરગડા પેટીસ સૌથી વધારે ભારતમાં ગુજરાત અને મહારાષ્ટ્રમાં બનાવવામાં અને ખાવામાં આવે છે. રગડા પેટીસ માં કઠોળના વટાણા અને બટેટાનો ઉપયોગ કરવામાં આવે છે. સૌથી વધારે તેમાથી વટાણા નું પ્રોટીન અને બટેટાનો કાર્બોહાઇડ્રેટ્સ મળે છે. રગડા પેટીસ ને એક સ્ટ્રીટ ફૂડ તરીકે પણ ગણવામાં આવે છે. Asmita Rupani -
-
સ્પ્રાઉટસ પુલાવ (Sprouts Pulav Recipe in Gujarati)
#સુપરશેફ4#week4#રાઈસઆપણે સ્પ્રાઉટસનુ શાક અને સલાડ બનાવતાં જ હોય છે. એ જ રીતે સ્પ્રાઉટસ વડે પુલાવ પણ એટલો જ સરસ લાગે છે. તેમજ હેલ્ધી વાનગી છે. Urmi Desai -
રગડા પેટીસ(જૈન) (Ragda Patties Recipe In Gujarati)
#Trend#Week2#રગડા પેટીસ રગડા પેટીસ એ એક જાણીતું સ્ટ્રીટ ફૂડ છે. બરોડા નું સેવ ઉસળ અને મહારાષ્ટ્ર નાં મિસળ પાવ ને થોડું મળતું આવે છે. રગડા માટે કઠોળ નાં વટાણા અથવા કાબુલી ચણા નો ઉપયોગ કરવામાં આવે છે. પેટીસ માટે જુદા જુદા શાક નો ઉપયોગ કરી શકાય છે. મેં અહીં કાચા કેળા ની પેટીસ બનાવી છે અને વટાણા નો રગડા બનાવ્યા છે. Shweta Shah -
રગડા પેટીસ(Ragda patties recipe in Gujarati)
રગડા પેટીસ મનગમતી વાનગી છે અને વારંવાર બને છે રગડા સાથે પેટીસ અને પાન બંને ખવાય છે ખૂબ ખવાતી અને સ્વાદિષ્ટ વાનગીછે.#trend Rajni Sanghavi -
-
લહસુની પાલક દાલ (Lahsooni Palak Dal Recipe in Gujarati)
પાલક શરીરના દરેક કામમાં મદદગાર બને છે. પાલકની ભાજી ખાવાથી પાચનતંત્રમાં રેસા ઉમેરાય છે એટલે પાચન સરળ થઈ જાય છે. પાચનતંત્રનું કામ સહેલું બનતાં પાચન તંત્ર મજબૂત બને છે. પાલકથી હિમોગ્લોબીન વધે છે, રોગપ્રતિકારશક્તિ વધે છે, આંખોને લાભ થાય છે, ચામડીનું તેજ વધે છે અને વાળ ખરતા હોય તો અટકી જાય છે.ચણાની દાળ તમારા શરીરમાં આર્યનની ઉણપ પૂરી કરે છે. આ સાથે હિમોગ્લોબિનનું સ્તર પણ વધારવામાં મદદ કરે છે. Urmi Desai -
રગડા પેટીસ (Ragda Petties Recipe In Gujarati)
રાગડા પેટીસ એ અમારા ઘર માં ઓલ ટાઇમ ફેવરીટ છે.મારા નાના ભાઈ ને ખૂબ જ ભાવે છે.#trendShruti Sodha
-
રગડા પેટીસ (Ragda Pattice Recipe In Gujarati)
ચોમાસા ની ઋતુ હોય અને ગરમાગરમ ચટપટી ચાટ મળી જાય તો.... આહા મજા જ પડીજાય ખરૂં ને? રગડા પેટીસ એક એવી ચાટ છે જે ફૂલ મિલ નું કામ કરે છે તો ચાલો આનંદ માણીએ આ ડિશ નો...#સુપરશેફ૩#મોન્સુનસ્પેશિયલ#કુકપેડઈન્ડિયા Rinkal Tanna -
-
રગડા પેટીસ (Ragda Pattice Recipe In Gujarati)
રગડા પેટીસ એ મહારાષ્ટ્ર અને ગુજરાતની સ્ટ્રીટ ફૂડ નાસ્તાની લોકપ્રિય ચટાકેદાર રેસીપી છે ,જે દરેક વયના લોકો માણી શકે છે. સ્વાદિષ્ટ રગડાને પેટીસ સાથે અને પાંઉ રગડા તરીકે પણ માણી શકાય છે.ઉપરાંત આ પેટીસને લાલ લીલી ચટણી સાથે ટી ટાઈમ સ્નેકસ તરીકે પણ ઉપ્યોગ કરી શકાય છે અને પેટીસ ને પાંઉમાં મૂકી ચટાકેદાર ચટણીઓ ઉમેરીને વડાપાઉં જેવો પણ સ્વાદ માણી શકાય છે.આમ એક રગડાની રેસિપીમાંથી અનેક રૂપે વાનગીઓનો સ્વાદ માણી શકાતો હોવાથી આ રગડા પેટીસ ની ડીશ મારી મનપસંદ ડીશમાં સ્થાન ધરાવે છે.#cookpadindia#cookpadgujarati Riddhi Dholakia -
-
રગડા પેટીસ(Ragda Patties Recipe in Gujarati)
#trend3ચાટનુ નામ પડતાં જ બધાં ને ભૂખ લાગી જાય.રગડા પેટીસ પણ તેમાંની એક ચાટ છે જે ખૂબ પ્રખ્યાત અને ટેસ્ટી છે. તો જાણીયે રેસીપી. Chhatbarshweta -
(રગડા પેટીસ)(Ragda patties recipe inGujarati)
કલકતા મા ધુધની નુ નામ સાંભળતાં જ મોઢામાં પાણી આવે. ત્યા નુ સ્ટી્ટ ફુડ છે.#trend2 Bindi Shah -
લીલાં મગના ઢોસા (Green Moong Dosa Recipe In Gujarati)
#PRપર્યુષણ પર્વ દરમ્યાન લીલાં શાકભાજી નથી ખાઈ શકતા. તો આ એક કઠોળ લીલાં મગ વડે સહેલાઈથી બનતા ઢોસા જે પર્યુષણ તહેવારમાં બનાવી શકાય છે. જે ખાવામાં. એકદમ ક્રિસ્પી અને સ્વાદિષ્ટ લાગે છે. Urmi Desai -
-
રગડા પેટીસ પાવ(ragda paetish recipe in Gujarati)
#જુલાઈ #સુપરશેફ3 #મોન્સુનસ્પેશ્યલ #માઇઇબુક #વેસ્ટમુંબઈમાં અનેક જગ્યાએ ફેમસ એવું આ સ્ટ્રીટફુડ તમારે પણ બનાવીને ખાવા જેવું છે... ઝરમર થતો વરસાદ અને ગરમાગરમ રગડા પેટીસ પાવ તમારી મોન્સુન મહેફીલમાં રંગ જમાવી દે તેવું કોમ્બીનેશન છે. Urvi Shethia -
રગડા પેટીસ(Ragda Patties Recipe in Gujarati)
#Trend2#Week 2 આજે હુ એક એવી વાનગી લઈ આવી છું જે લગભગ બધાં નાં ઘરમાં બનતી હશે રગડો પેટીસ એ એવી વાનગી છે જે નાનાં મોટા સૌ ને ભાવે દરેક પોતાના ટેસ્ટ મુજબ પાઉં સેવ કે પેટીસ સાથે રગડો લે છે તો ચાલો..... Hemali Rindani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13236488
ટિપ્પણીઓ (13)