દૂધીનું લોટવાળું શાક (recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ દૂધીને છીણી લેવી ત્યારબાદ તેમાં ઘઉં,જુવાર અને ચણાનો લોટ નાખો..પછી તેમાં આદુ-મરચા-લસણની પેસ્ટ હળદર મીઠું, ખાંડ નાખી મિક્સ કરી લેવું...
- 2
એક પેનમાં 4-5 ચમચા તેલ લઇ અને હિંગનો વઘાર કરી તૈયાર કરેલું મિશ્રણ નાખી ધીમા તાપે થવા દેવું થોડી વારે હલાવતા રહેવું અને થોડું બ્રાઉન થાય ત્યારે ઉતારી લેવું... દૂધીનું લોટવાળું શાક તૈયાર...
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
રજવાડી ઢોકળી નું શાક(rjvadi dhokdi nu sak Recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ18#વિકમીલ3 Gandhi vaishali -
-
-
કાંદા મેથી ઢોકળા(onion Fenugreek Dhokla Recipe In Gujarati)
#વિકમીલ૩#માઇઇબુક#પોસ્ટ18 Shrijal Baraiya -
-
-
-
-
અળવી ના પાન ના પાત્રા(alvi na paan patra recipe in Gujarati)
#સુપરશેફ#વિક2#પોસ્ટ4#માઇઇબુક#પોસ્ટ18 Aarti Kakkad -
-
-
-
-
-
મલ્ટી ગ્રેન મુઠિયાં બોલ્સ
બાળકો ને જુદી રીતે આપી એ તો બહુ ગમે તેથી દૂધીના મુઠિયાં મલ્ટી ગ્રેન લોટથી બનાવ્યા.બહુ જ ટેસ્ટી લાગે છે.#વિકમિલ૧#માઇઇબુક Rajni Sanghavi -
-
-
-
-
-
આ રીતે બનાવશો તો એક દમ નરમ બનશે દુધી ના થેપલા
થેપલા એ ગુજરાતી ભોજનનું અભિન્ન અંગ છે. મુસાફરી કરવાનું હોય કે, પિકનિક જવાનું હોય તો ગુજરાતીઓના દિમાગમાં પહેલું નામ થેપલાનું જ આવે! છુંદો, દહી કે અથાણા સાથે થેપલા ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. વળી, થેપલા ગરમ ગરમ હોય તો પણ ખાવાની મજા આવે અને ઠંડા થઈ જાય પછી પણ તેનો સ્વાદ અનેકગણો વધી જાય. તમે તેમાં મેથી, દૂધી વગેરે પણ ઉમેરીને થેપલાની વિવિધ પ્રકારના બનાવી શકો છો. થેપલા ખાવાની મજા ત્યારે જ આવે જ્યારે તે સોફ્ટ અને ટેસ્ટી બન્યા હોય. આ રીતે બનાવશો તો એક દમ નરમ બનશે દુધી ના થેપલા #મહારાણી Janki Sorathia -
-
પાલક મેથીભાજીના મુઠીયા(palak methi bhaji na muthiya in Gujarati)
#માઇઇબુક#વિકમીલ3#સ્ટીમ#પોસ્ટ21 Ila Naik -
-
-
-
દાણા મરચાં નુ શાક કોથમીર પૂરી(marcha nu saak in Gujarati)
#માઇઇબુક#વિકમીલ3#સ્ટીમ#ફ્રાઈડ#પોસ્ટ24 Ila Naik -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13236278
ટિપ્પણીઓ (3)