રશિયન સલાડ.(Russian Salad Recipe in Gujarati.)

Manisha Desai
Manisha Desai @manisha12
Surat

#સાઈડ. આ સલાડ ફ્રુટ અને વેજીટેબલ ના કોમ્બિંનેસન થી ખુબજ ટેસ્ટી બને છે.અને ક્રિમી પણ એટલે કોઇ પણ લંચ ડિસ કે ડિનર સાથે અથવા તો ઍખલું સલાડ પણ ખુબજ ટેસ્ટી લાગે છે.અને ઝડપ થી બની જાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1/2 કપસફરજન ના ટૂકડા
  2. 10 નંગ ટૂકડા પપૈયા ના
  3. 1/2 કપગાજર ના ટૂકડા બાફેલા
  4. 2 ચમચીલીલા વટાણા બાફેલા
  5. 1 નંગ નાના બટાકા ના ટૂકડા બાફેલા
  6. 2 ચમચીબાફેલા મકાઈના દાણા
  7. 4 ચમચીબાફેલી મેક્રોનિ
  8. 6-7 નંગ ફુદિના ના પાન ઝીણાં સમારેલા
  9. 1/2 ચમચીમીઠું
  10. 2 ચમચીખાંડ
  11. 1 ચમચીમરી પાઉડર
  12. 2 ચમચીમેયોનિઝ
  13. 3 ચમચીક્રિમ (ઘરની મલાઈ પણ ચાલે)
  14. 3 ચમચીહંગ કર્ડ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બધા ફ્રુટ, વેજીટેબલ અને મેક્રોનિ તય્યાર કરી દો હવે એક બાઊલ માં મેયોનિઝ,ક્રિમ,કર્ડ લઈ મિક્સ કરી એમા મરી પાઉડર,મીઠુ અને ખાંડ ઉમેરી મિક્સ કરી લો.

  2. 2

    હવે મિક્સ કરેલા મિસરણ મા તય્યાર કરેલ બધી વસ્તુ ઉમેરી મિક્સ કરી લઈ સર્વિંગ બાઊલ મા કાઢી સર્વ કરો.ફ્રીઝ માં મુકી થડું કરેલુ આ સલાડ વધુ ટેસ્ટી લાગે છે.

  3. 3
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Manisha Desai
Manisha Desai @manisha12
પર
Surat

Similar Recipes