સાત પડી પૂરી (Satpadi Poori Recipe in Gujarati)

Urmi Desai
Urmi Desai @Urmi_Desai
નવસારી

#GA4
#Week9
#Fried
#Maida

દિવાળીના તહેવારો દરમિયાન બનતી આ વાનગી
શ્રીખંડ સાથે એકદમ પરફેક્ટ છે. તેમજ ચ્હા સાથે પણ ખૂબ જ સરસ લાગે છે.

સાત પડી પૂરી (Satpadi Poori Recipe in Gujarati)

#GA4
#Week9
#Fried
#Maida

દિવાળીના તહેવારો દરમિયાન બનતી આ વાનગી
શ્રીખંડ સાથે એકદમ પરફેક્ટ છે. તેમજ ચ્હા સાથે પણ ખૂબ જ સરસ લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
  1. 250 ગ્રામમેંદો
  2. 75 ગ્રામઘી
  3. 1 ચમચીશેકેલું જીરું
  4. 1+1/2 ચમચી અધકચરા વાટેલા મરી
  5. સ્વાદાનુસાર મીઠું
  6. 2 ચમચીઘી
  7. 3 ચમચીચોખાનો લોટ
  8. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક બાઉલમાં લોટ માટેની સામગ્રી ભેગી કરી બરાબર મિક્સ કરી લોટ બાંધી લો. લોટમાંથી એકસરખા માપના 7 લુઆ કરી લો.

  2. 2

    હવે લુઆ માંથી રોટલી વણી લો.

  3. 3

    એક બાઉલમાં ઘી અને ચોખાનો લોટ મિક્સ કરી લો. હવે એક રોટલી ઉપર એક ચમચી ઘી- ચોખાના લોટનું મિશ્રણ લગાડવું અને ઉપર બીજી રોટલી મૂકી મિશ્રણ લગાડવું. ‌

  4. 4

    આ રીતે બધી રોટલી મૂકી ઉપર મિશ્રણ લગાડવું. હવે રોટલીનો રોલ વાળી લો. આને હાથ વડે થોડું થોડું દબાવી લો.

  5. 5

    હવે રોલને કટ કરી લો. હાથ વડે થોડું દબાવી લો.

  6. 6

    હવે હલકા હાથે બે વેલણ લગાવી વણી લો.ગરમ તેલમાં બ્રાઉન રંગના થાય ત્યાં સુધી મધ્યમ તાપે તળી લો.

  7. 7
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Urmi Desai
Urmi Desai @Urmi_Desai
પર
નવસારી
My Blog http://tastebudsfoodlovers.blogspot.com/?m=1.મને રસોઈમાં અખતરાં કરવા ગમે છે અને નવી નવી વાનગીઓ પણ બનાવવામાં ઘણો રસ છે
વધુ વાંચો

Similar Recipes