પાસ્તા (Pasta Recipe in Gujarati)

પાસ્તા ઈટાલીયન ડીશ જે બાળકો વ્હાઇટ સોસમા અને મોટાઓ રેડ સોસમા ખાવાનું પંસદ કરે છે.
આજે મેં આ પેને પાસ્તા ગ્રીન સોસ / પેસ્તો સોસ માં બનાવ્યા છે. અને આ પણ એટલા જ સ્વાદિષ્ટ લાગે છે. જેઓ વ્હાઇટ અને રેડ સોસમા પાસ્તા ખાવાનું પંસદ કરતા હશે એમને પેસ્તો પેને પાસ્તા જરૂર પંસદ આવશે.
પાસ્તા (Pasta Recipe in Gujarati)
પાસ્તા ઈટાલીયન ડીશ જે બાળકો વ્હાઇટ સોસમા અને મોટાઓ રેડ સોસમા ખાવાનું પંસદ કરે છે.
આજે મેં આ પેને પાસ્તા ગ્રીન સોસ / પેસ્તો સોસ માં બનાવ્યા છે. અને આ પણ એટલા જ સ્વાદિષ્ટ લાગે છે. જેઓ વ્હાઇટ અને રેડ સોસમા પાસ્તા ખાવાનું પંસદ કરતા હશે એમને પેસ્તો પેને પાસ્તા જરૂર પંસદ આવશે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ગરમ પાણીમાં એક ચમચી તેલ અને 1/2 ચમચી મીઠું ઉમેરીને પાસ્તા બાફી લો.
- 2
હવે એક પેનમાં ઓલિવ ઓઈલ ઉમેરો અને સમારેલા ટામેટા 2 થી 3 મિનિટ સુધી સાંતળી લો. હવે એ જ પેનમાં બાકીનુ ઓઈલ ઉમેરો લસણની પેસ્ટ ઉમેરીને બરાબર સાંતળો પછી તેમાં પેસ્તો સોસ ઉમેરો અને બરાબર મિક્સ કરી લો.
- 3
હવે ફ્રેશ ક્રીમ, ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો ઉમેરો બરાબર મિક્સ કરી પાસ્તા ઉમેરો બરાબર મિકસ કરી લો.
- 4
હવે ટમેટું અને મકાઈના દાણા ઉમેરો 2 થી 3 મિનિટ સુધી થવા દો.
- 5
હવે સર્વીંગ ડીશમા કાઢી લો અને ઉપર છીણેલું ચીઝ મૂકી સર્વં કરો.
Similar Recipes
-
ઈટાલીયન વ્હાઇટ સોસ પાસ્તા (Italian White Sauce Pasta Recipe in Gujarati)
#GA4#Week5પાસ્તા એ એક ઈટાલીયન ડીસ છે પાસ્તા જુદી જુદી રીતે બનાવવામાં આવે છે રેડ સોસ પાસ્તા , વેજીટેબલ પાસ્તા આમ ઘણી રીતે બનાવવામાં આવે છે હુ ઈટાલીયન વ્હાઇટ પાસ્તા ની રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
રેડ ગ્રેવી પાસ્તા (Red Gravy Pasta Recipe In Gujarati)
#MRCપાસ્તા ઈન રેડ ગ્રેવી વિથ ચીઝ.આ પાસ્તા બનાવવા માટે રેડ સોસ ન હોય તો પણ ઝડપથી બની જાય છે. Urmi Desai -
પેસ્તો પાસ્તા (Pesto pasta recipe in Gujarati)
પેસ્તો પાસ્તા એક ફ્લેવર ફુલ ડીશ છે જે મારા બાળકોને ખુબ જ પસંદ છે. મેં બેસીલ અને બદામનો ઉપયોગ કરીને સ્વાદિષ્ટ પેસ્તો સૉસ બનાવ્યો છે. જો પેસ્તો સૉસ અને બાફેલા પાસ્તા તૈયાર હોય તો આ ડિશ બનાવવામાં દસ મિનિટ પણ લાગતી નથી. આ પાસ્તા નાસ્તા તરીકે અથવા તો લંચ કે ડિનરમાં ગાર્લિક બ્રેડ સાથે પીરસી શકાય.#SD#cookpadindia#cookpad_gu spicequeen -
પાસ્તા અરેબિયાતા (Pasta Arrabbiata Recipe In Gujarati)
#prcઆ એક ઇટાલિયન રેસિપી છે. પાસ્તા અરેબિયાતાને પાસ્તા વિથ રેડ સોસ તરીકે પણ ઓળખાય છે અને આ સોસ સ્વાદમાં ટેંગી હોય છે અને નાના છોકરાઓને આ પાસ્તા ખુબજ પસંદ હોય છે. Vaishakhi Vyas -
ક્રિમી પાસ્તા
#HMપાસ્તા રેડ ,વાઇટ ,ગ્રીન બનતા હોય છે હું આ પાસ્તા માં રેડ સોસ મલાઈ અને દૂધ નાખું છું. Ajay Mandavia -
ચીઝ પાસ્તા (Cheese Pasta Recipe In Gujarati)
પાસ્તા એ ઈટાલીયન ડીશ છે#prcચીઝ પાસ્તા ઈન રેડ ગ્રેવી Cheese 🧀 pasta 🍝 Sonal Modha -
પાસ્તા પેસ્તો (Pasta Pesto Recipe In Gujarati)
#prcમૂળ ઇટાલિયન ડિશ છે રેડ સોસ , વ્હાઇટ સોસ માં તો પાસ્તા બનાવતા જ હોય છે આજે હું બેસિલ લીવ્સ માંથી પેસટો પાસ્તા બનાવવાની છું જે ટેસ્ટ માં બહુ સરસ લાગે છે Dhruti Raval -
ચીઝી પાસ્તા સ્ટીક (Cheesy Pasta Stick Recipe In Gujarati)
#SPR#Pasta_Recipe#cookpadgujarati આપણે પાસ્તા ઘણી બધી અલગ અલગ ફ્લેવર્સ અને અલગ અલગ પદ્ધતિ થી બનાવી સકિયે છીએ. મેં આજે આ પાસ્તા સ્ટીક બનાવી છે જેને જોઈને જ ખાવાનું મન થાય જાય. પાસ્તા સ્ટીક બનાવવી ખૂબ જ સરળ છે. આ પાસ્તા સ્ટીક ઘરમાં રહેલી જ સામગ્રી માંથી ઝડપથી બનાવી સકાય છે. જો પાસ્તા પહેલેથી જ બાફેલા હોય તો આ પાસ્તા સ્ટીક માત્ર 10 જ મિનિટ માં આસાની થી બની જાય છે. Daxa Parmar -
રેડ સોસ પાસ્તા (Red Sauce Pasta Recipe In Gujarati)
આ ઇટાલિ યન રેસિપી છે, આ રેડ અને વ્હાઇટ બન્ને સોસ માં બનતી હોય છે, અહી રેડ સોસ પાસ્તા ની રીત શેર કરું છુ Kinjal Shah -
હોલ વ્હીટ પેને પાસ્તા વીથ વ્હાઇટ સોસ (Whole Wheat Penne Pasta White Sauce Recipe In Gujarati)
ઘઉં માં થી બનેલા પાસ્તા , વ્હાઇટ સોસ અને ઓલિવ ઓઈલ, પછી છોકરાઓને ના પડાય?#AsahiKaseiIndiaહોલ વ્હીટ પેને પાસ્તા વીથ હેલ્થી વયાઈટ સોસ Bina Samir Telivala -
ઇટાલિયન પાસ્તા (Italian Pasta Recipe In Gujarati)
#GA4#Week5 આ ઈટાલિયન વાનગી છે જે વાઇટ સોસ અને spiral પાસ્તા અને ઇટાલિયન હર્બ્સ ઉ મેરી બનાવવામાં આવે છે બાળકો તેમજ યંગસ્ટર્સ ને ખૂબ જ ભાવે છે Arti Desai -
ટોમેટો બેસીલ પાસ્તા(Tomato basil pasta recipe in Gujarati) (Jain)
#prc#પાસ્તા#ટોમેટો#basil#ઇટાલિયન#cookpadIndia#COOKPADGUJRATI પાસ્તા એ મૂળ ઈટાલિયન વાનગી છે જે જુદા જુદા આકારમાં મળે છે. એનો પોતાનો કોઇ વિશિષ્ટ સ્વાદ હોતો નથી આથી તેને જુદી જુદી ફ્લેવર સાથે મિક્સ કરીને તેમાંથી જુદી જુદી ફ્લેવરના બનાવી શકાય છે. તે જુદા જુદા પ્રકારના સોસ સાથે તૈયાર કરી શકાય છે. જેમકે, રેડ સોસ્, વ્હાઇટ સોસ, પિંક સોસ, ગ્રીન સોસ વગેરે..... મેં અહીં ટોમેટો અને બેસીલ ફ્લેવરના પાસ્તા તૈયાર કર્યા છે. Shweta Shah -
પાસ્તા પોપ્સ (Pasta Pops Recipe In Gujarati)
#prcપાસ્તા એ આજકાલ બાળકો ને ખૂબ ભાવતી વાનગી છે.,. માર્કેટ માં અનેક પ્રકાર ના પાસ્તા મળે છે...હવે તો મેગી ની જેમ પાસ્તા ખૂબ ઝડપથી બની જાય તેવા રેડી પણ મળે છે .... મે પેને પાસ્તા ને એક અલગ રીતે સર્વ કર્યા છે જે બાળકો ને ખૂબ પસંદ આવશે Hetal Chirag Buch -
મેક્રોની પાસ્તા વિથ વ્હાઇટ ચીઝી સોસ (Pasta with white cheesy sauce)
#PRC#macaroni_Pasta#cheesy#CookpadIndia#COOKPADGUJRATI પાસ્તા વિવિધ પ્રકારના આકારના અને વિવિધ પ્રકારના સોસ સાથે તૈયાર થતાં હોય છે. જેમાં સ્પાઈસી અને સ્વીટ બંને પ્રકારના બનતા હોય છે. આ ઉપરાંત વ્હાઇટ સોસ, ગ્રીન સોસ, pink sauce, રેડ સોસ એમ અલગ અલગ પ્રકારના સાથે અલગ અલગ ફ્લેવર તૈયાર કરી શકાય છે. અહીં મેં બાળકોના અતિપ્રિય એવા સાથે મેક્રોની પાસ્તા વ્હાઇટ ચીઝી સોસ સાથે કરેલ છે. જે મારી દીકરી ની ફેવરીટ ડિશ છે. Shweta Shah -
બેક્ડ ચીઝ મેક્રોની (Baked Cheese Macroni Recipe in Gujarati)
#goldenapron3.#week_12 #Pepper#માઇઇબુક #પોસ્ટ૧૭મેક્રોની એ પણ વ્હાઈટ સોસ સાથે મારા બાળકોને ખૂબ ભાવતી વાનગી છે. આજે મેં બેક કરી બનાવી અને ખૂબ જ સરસ બની છે. Urmi Desai -
સ્પિનચ રિકોટા પાસ્તા (Spinach ricotta pasta recipe in Gujarati)
આ એક ક્રિમી પાસ્તા નો પ્રકાર છે જે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ પાસ્તા નો સૉસ રિકોટા ચીઝ, ફ્રેશ ક્રીમ અને દૂધ નો ઉપયોગ કરી ને બનાવવા માં આવે છે. આ સૉસ માં મેંદા નો બિલકુલ ઉપયોગ કરવામાં આવતો નથી. આ પ્રકારના પાસ્તા બાળકોને ખૂબ જ પસંદ પડે છે. આ પાસ્તા ગાર્લિક બ્રેડ કે બ્રુશેટા સાથે મેઈન કોર્સ તરીકે સર્વ કરી શકાય.#SPR#MBR4#cookpadindia#cookpad_gu spicequeen -
મેક્રોની પાસ્તા (Marconi Pasta Recipe In Gujarati)
#GA4#Week5#Italianઇટાલિયન ફૂડ નું નામ આવે અને દિમાગ માં પિત્ઝા આવે ક્યાં તો પાસ્તા આવે. મારા દીકરા ને પૂછી ને જો જમવાનું બનવાનું હોય તો રોજ પાસ્તા જ બને. મેક્રોની એ પાસ્તા નો એક પ્રકાર જ છે, જેનો આકાર હાથ ની કોણી જેવો હોય છે.હું મેક્રોની પાસ્તા ને મિલ્ક અને બટર ના ટ્વીસ્ટ સાથે બનાવુ છું. પેને પાસ્તા માં હું તે ઉમેરતી નથી. પાસ્તા સોસ હું દેલ મોન્ટે, વીબા અને વિંગ્રિન્સ નો ઉપયોગ કરું છું. આજે મૈં દેલ મોન્ટે નો પાસ્તા સોસ ઉપયોગ કર્યો છે. Nilam patel -
પેને અરાબિતા પાસ્તા (Penne Arrabiata Pasta Recipe in Gujarati
#prc#italianpasta#રેડ_સોસ_પાસ્તા#cookpadgujarati પેને અરાબિતા પાસ્તા એ એક લોકપ્રિય ઇટાલિયન રેસીપી છે જેમાં મસાલેદાર સૂકા લાલ મરચાં, લસણ અને ઓલિવ તેલમાં રાંધેલા ટામેટાં વડે ચટણી બનાવવામાં આવે છે.. વાસ્તવમાં, ઇટાલિયનમાં "અરાબિતા" શબ્દનો અર્થ ગુસ્સો થાય છે, જે વાનગીની બોલ્ડ મસાલેદારતાને દર્શાવે છે. . સોસ લેઝિયો પ્રદેશમાંથી અને ખાસ કરીને રોમ શહેરમાંથી ઉદ્દભવે છે. ઇટાલિયન ફૂડ હોવા છતાં બાળકો અને યુવાનોની વચ્ચે ફાસ્ટ ફૂડ તરીકે પાસ્તા ખૂબ જ લોકપ્રિય બન્યા છે. બજારમાં અનેક વેરાયટીમાં પાસ્તા મળે છે. બાળકો માટે પણ નાસ્તા તરીકે પાસ્તા એક સારો વિકલ્પ બની શકે છે. બાળકોમાં પિઝાની જેમ જ પાસ્તા ખુબ જ પ્રિય છે. પાસ્તાના વિવિધ આકાર બાળકોને આકર્ષે છે. અને પાસ્તાનો સોસ બાળકોને ખુબ ભાવતો હોવાથી તેઓ પાસ્તા પણ શોખથી ખાતા હોય છે. કોરોના મહામારીના કારણે બાળકોની શાળા બંધ છે. સાથે જ ઘરથી બહાર ન નિકળવાના કારણે તે બોર થઈ રહ્યા છે તેથી તેને ખુશ કરવા માટે તમે આ ઇટાલિયન રેડ સૉસ પાસ્તા બનાવી શકો છો. આ ખાવામાં ટેસ્ટી હોવાથી બાળક વગર કોઈ બહાના તેને જલ્દીથી ખાઈ જશે. આ વાનગીને ઘરે ખૂબ જ સરળતાથી તૈયાર કરી શકાય છે. Daxa Parmar -
મગ પાસ્તા (Mug Pasta recipe in Gujarati)
#prc#cookpadgujarati#cookpadindia પાસ્તા ઘણા બધા અલગ અલગ શેઈપમાં અને અલગ અલગ ટાઈપ ના મળતા હોય છે. આ પાસ્તાને બનાવવાની રીત પણ થોડી થોડી અલગ હોય છે. Pasta in red sauce, pasta in white sauce, pasta in pink sauce એ રીતે અલગ-અલગ સોસ નો ઉપયોગ કરીને પણ અલગ અલગ સ્વાદના પાસ્તા બનાવી શકાય છે. મેં આજે એલ્બો મેક્રોની પાસ્તા ને રેડ સોસ માં બનાવ્યા છે. આ પાસ્તાને મેં મગમાં ઉમેરી બેક કરી સર્વ કર્યા છે. આ રીતના પાસ્તા ખાવા ની નાના બાળકોને તો ખુબ મજા આવતી હોય છે. તો ચાલો જોઈએ આ પાસ્તા મેં કઈ રીતે બનાવ્યા છે. Asmita Rupani -
ઇન્ડિયન મસાલા પાસ્તા (Indian Masala Pasta Recipe In Gujarati)
પાસ્તાએ મૂળ ઇટાલિયન ડીશ છે. તેને મુખ્યત્વે રેડ અથવા વ્હાઇટ સોસ સાથે બનાવવામાં આવે છે તેમજ અલગ અલગ પ્રકારના હબ્સૅ ઉમેરવામાં આવે છે. આજે મેં આ પાસ્તા ઇન્ડિયન મસાલા સાથે બનાવ્યા છે જે ટેસ્ટમાં ખુબ જ સરસ લાગે છે. આ એક one pot મીલ છે તેથી પાસ્તાને અલગથી બાફવાની જરૂર પડતી નથી.#prc#DFT#cookpadindia#cookpadgujarati Unnati Desai -
ટેસ્ટી ફારફેલે પાસ્તા (Testy Farfalle Pasta Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad#pastaપાસ્તા ઇટાલિયન ડીશ છે ઈટાલીમાં બટરફ્લાયને ફારફેલે કહેવાય છે. તેથી આ પાસ્તા નું નામ ફારફેલે farfalla પાસ્તા પડ્યું.એકદમ સુંદર પાસ્તા જોઈને જ ખાવાનું મન થઈ જાય છે. Neeru Thakkar -
વ્હાઈટ સોસ પાસ્તા (White Sauce Pasta Recipe In Gujarati)
White Sauce Pasta આ ઈટાલીયન ક્યુસીન ની ખૂબ લોકપ્રિય વાનગી છે જે બાળકોની અતિપ્રિય પસંદ છે...લસણ...ક્રીમ...ચીઝ...બ્લેક પીપર....ચિલીફલેક્ષ અને ઓરેગાનો ની ટેમ્પટિંગ ફ્લેવર થી એક અદ્ભુત સ્વાદ આપે છે. અમારા ઘરમાં વિક એન્ડ માં ચોક્કસ બને છે....😋👍 Sudha Banjara Vasani -
ફ્યૂઝન પાસ્તા (Fusion Pasta Recipe In Gujarati)
#prc પાસ્તા નોર્મલી આપણે વ્હાઇટ સોસ અને રેડ સોસ બનાવીએ છે પણ આ પાસ્તા મેં મારી રીતે fusion કરી બનાવ્યા છે આ મારી ઇનોવેટિવ ડીશ છે આશા છે તમને બધાને ગમશે ફુસીઓન પાસ્તા (indo westen) Arti Desai -
વેજ. ચીઝી શેલ પાસ્તા (Veg Cheesy Shell Pasta Recipe In Gujarati)
#SPR#MBR4#Week4#cookpadIndia#cookpad_guj.#cookpadઆ પાસ્તા મારા બાળકોને ખૂબ જ ભાવે છે. દૂધ , ચીઝ, મલાઈ અને વેજીટેબલ્સનો ઉપયોગ કરીને બનાવ્યા છે અને શેલ શેપ્ ના પાસ્તા લીધા છે તેનો યુઝ કરીને બનાવ્યા છે. બાળકોને કંઈક નવા શેપ ના પાસ્તા બનાવીએ તેમને ખૂબ જ ગમે છે. Parul Patel -
ચીઝી હરિયાલી પાસ્તા (Cheesy Hariyali Pasta Recipe In Gujarati)
#prc- પાસ્તા અલગ અલગ પ્રકારના બને છે.. રેડ ગ્રેવી, વ્હાઇટ ગ્રેવી, પિંક ગ્રેવી.. અહીં મેં ગ્રીન પાસ્તા ટ્રાય કરેલ છે...સ્વાદ માં એકદમ યુનિક ટેસ્ટ આવે છે.. જરૂર ટ્રાય કરશો.. Mauli Mankad -
મસાલા પેને પાસ્તા (Masala Penne Pasta Recipe In Gujarati)
#CDY 14 નવેમ્બર એટલે બાળ દિવસની ઉજવણીનું Week... બાળકો ને ભાવતી વાનગીઓ માં પાસ્તા અને નુડલ્સ પ્રથમ સ્થાન પર આવે...ડિનરમાં જો પાસ્તા મળી જાય તો બાળકો અને વડીલો પણ ખુશ ખુશાલ થઈ જાય..અમે મસાલા પાસ્તા બનાવી ને મારી પૌત્રી સાથે બાલ દિન ની ઉજવણી કરી.. Sudha Banjara Vasani -
ચીઝી પાસ્તા પિઝા(Cheesy Pasta Pizza Recipe In Gujarati)
#GA4#Week17અત્યાર ની જનરેશન ને પાસ્તા અને પીઝા બન્ને ભાવતા હોય છે. આજે મેં આ બન્ને નું કમ્બાઈન્ડ કરી ને પાસ્તા પીઝા બનાવ્યા છે. અને તે પણ એકદમ ચીઝી.... આવી ગયું ને મોં માં પાણી?? એકદમ ઈઝી છે અને ટેસ્ટી તો ખરા જ... તો તમે પણ જરૂર બનાવજો... ચીઝી પાસ્તા પીઝા... Jigna Vaghela -
પાસ્તા ઈન પેસ્તો સોસ (Pasta In Pesto Sauce Recipe In Gujarati)
#prcપાસ્તા એ એક ઇટાલિયન ડીશ છે. પાસ્તા એ અલગ અલગ સોસમાં બનાવીને સર્વ કરવામાં આવે છે. આજે મે પાસ્તાને પેસ્તો સોસમાં બનાવવાનો પ્રયાસ કર્યો છે. આ સોસમાં sweet Basil Leaves નો ઉપયોગ કરવામાં આવે છે અને એનો ટેસ્ટ કંઇક અલગ જ હોય છે. Vaishakhi Vyas -
રેડ સોસ પાસ્તા (Red Sauce Pasta recipe in Gujarati)
#RC3#week3#cookpadgujarati#cookpadindia પાસ્તા એક ઈટાલિયન વાનગી છે. પાસ્તાનું નામ પડતાજ નાના બાળકો ફટાફટ ખાવા માટે તૈયાર થઈ જાય છે. પાસ્તા રેડ સોસ અથવા વ્હાઈટ સોસ અથવા તો રેડ એન્ડ વ્હાઈટ સોસ એમ પીંક સોસ માં પણ બનાવવામાં આવે છે. આજે મેં રેડ સોસમાં પાસ્તા બનાવ્યા છે. ટોમેટો પ્યુરી, ડુંગળી, લસણ અને ઇટાલિયન હર્બસ દ્વારા બનાવવામાં આવતા આ પાસ્તા ખુબ જ સરસ લાગે છે. રેડ સોસ પાસ્તા ડિનરમાં, પાર્ટીમાં, સ્નેક્સમાં કે બાળકોને લંચબોક્સમાં આપવા માટે પણ બનાવી શકાય છે. Asmita Rupani -
ઇટાલિયન પાસ્તા ઈન પીંક સોસ (Italian pasta recipe in Gujarati)
#GA4#Week5#Italian pastaપાસ્તા અત્યારના સમયમાં મોટાથી લઈ નાના સૌને ખૂબ જ પસંદ હોય છે. પાસ્તા રેડ સોસ અને વાઇટ સોસ એમ બંને મા બને છે. અને એમાં ઇટાલિયન પાસ્તા એટલે ઇટાલિયન હર્બસ અને ચીઝ થી ખુબ જ સરસ ટેસ્ટ આપે છે. પાસ્તા અલગ-અલગ શેઇપમાં માર્કેટમાં મળે છે. મેં આજે અહીં પેની પાસ્તા બનાવ્યા છે. મેં તેમા રેડ સોસ અને વાઇટ સોસ બંને મિક્સ કરીને પીંક સોસમાં વેજિટેબલ્સ ઉમેરીને ખૂબ જ ટેસ્ટી પાસ્તા બનાવ્યા છે. તો ચાલો પાસ્તા બનાવીએ. Asmita Rupani
More Recipes
ટિપ્પણીઓ (24)