ગુજરાતી દાળનો મસાલો (Gujarati Da lno Masalo Recipe in Gujarati)

ગુજરાતી દાળનો મસાલો બનાવી 6 મહિના સુધી બહાર રાખી શકાય છે. અને આટલો મસાલો અઠવાડિયામાં 3 વખત દાળ બનાવતા હોય તો 6 મહિના સુધી ચાલે છે.
1 કપ તુવેર દાળ માટે એક મોટી ચમચી મસાલો ઉમેરી લીલાં મરચાં-આદુની પેસ્ટ,ગોળ- લીંબુનો રસ ઉમેરી દાળ બનાવી શકાય છે.
આટલી સામગ્રી વડે 1.250 કિ.ગ્રા. જેટલો મસાલો બને છે.
ગુજરાતી દાળનો મસાલો (Gujarati Da lno Masalo Recipe in Gujarati)
ગુજરાતી દાળનો મસાલો બનાવી 6 મહિના સુધી બહાર રાખી શકાય છે. અને આટલો મસાલો અઠવાડિયામાં 3 વખત દાળ બનાવતા હોય તો 6 મહિના સુધી ચાલે છે.
1 કપ તુવેર દાળ માટે એક મોટી ચમચી મસાલો ઉમેરી લીલાં મરચાં-આદુની પેસ્ટ,ગોળ- લીંબુનો રસ ઉમેરી દાળ બનાવી શકાય છે.
આટલી સામગ્રી વડે 1.250 કિ.ગ્રા. જેટલો મસાલો બને છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ શીંગદાણા, મેથી અને ધાણીને અલગ અલગ ધીમા તાપે 5 થી 7 મિનિટ સુધી શેકી લો. ઠંડુ થાય એટલે મિક્સર જારમાં અલગ અલગ પાઉડર કરી લો ખારેકને તડકામાં તપાવી બી કાઢી મિક્સર જારમાં પાઉડર કરી લો.
- 2
હવે બધી વસ્તુઓ એક મોટા વાસણમાં કાઢી લો. બધી સામગ્રી મિક્સ કરી લો.
- 3
હવે તેલ ઉમેરી મોઈ લો. હવે એરટાઈટ ડબ્બામાં ભરી લો. આ મસાલો 6 મહિના સુધી બહાર રાખી શકાય છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ગુજરાતી કઢીનો મસાલો (Gujarati kadhino Masalo Recipe in Gujarati)
#GA4#week4#Gujarati # કઢીગુજરાતી કઢી ખાટી મીઠી હોય છે.આ મસાલામાં આંબા અને લીલી હળદર, લીલી તુવેરના દાણા નાખી વાટવામા આવે છે. જેથી કઢીનો સ્વાદ ખૂબ સરસ લાગે છે.આ મસાલો વાટી ફ્રીઝરમા લાંબા સમય સુધી રાખી શકાય છે. Urmi Desai -
ચા/દૂધ નો મસાલો(Chaa / Dudh No Masalo Recipe In Gujarati)
આ મસાલો ચા અને દૂધ બન્ને માં ઉપયોગ મા લેવાય છે.એક મહિના માટે બનાવી દીધો છે.** ફીઝ મા મૂકવો Mrs Viraj Prashant Vasavada -
સૂકો મસાલો ભરવાં શાક માટે(Suko Masalo For Bharva Shak Recipe In
#GA4#Week12#Besanભરવા શાક બધા ના favourite પણ જ્યારે ભરવા શાક બનાવવા હોય ત્યારે મસાલો બનાવતા સમય લાગે છે..તો પહેલાથી સૂકો મસાલો બનાવીને રાખીએ તો સમય નો બચાવ થાય છે. અને જયારે શાક બનાવીએ ત્યારે જલ્દી બનાવી લેવાય.. આને ભરવા શાક માટે નું પ્રિ - મીક્સ પણ કહી શકાય.. Kshama Himesh Upadhyay -
આચાર મસાલો (Aachar Masala Recipe In Gujarati)
#EB week4 આ મસાલો બાર મહિના કામ લાગે છે.કન્ટેનર એર ટાઈટ બરણી માં ભરીને રાખવામાં આવે છે. આ મસાલો અથાણામાં બનાવવામાં માં વાપરવામાં આવે છે. Varsha Monani -
અચાર મસાલો (Aachar Masalo Recipe In Gujarati)
#SRJ આ અચાર મસાલો એ ગુજરાતીઓની ઓળખ છે...અથાણાં સિવાય પણ દરેક ગુજરાતી ઘરમાં બારે માસ આ મસાલો વપરાય છે....ખીચું હોય કે કાચા સલાડ....ખાખરા હોય કે કોઈ પણ ફરસાણ...અચાર મસાલો સૌથી મોખરાના સ્થાને હોય..રસોઈયા લોકો જમણવાર ની ગુજરાતી દાળના વઘારમાં પણ આ મસાલો વાપરે છે. Sudha Banjara Vasani -
કેરી ના અથાણાં નો મસાલો (Athana no masalo recipe in Gujarati)
કોઈપણ જાતના કેરીના અથાણાં બનાવવા માટે આપણને અથાણાં ના મસાલા ની જરૂર પડે છે જે હવે માર્કેટમાં પણ ખૂબ જ સરળતાથી મળી રહે છે. અમુક વસ્તુઓ ને ધ્યાન માં રાખવામાં આવે તો ઘરે પણ બજાર માં મળે એવો જ સરસ મસાલો બનાવી શકાય, જે કિંમત માં પણ સસ્તો પડે છે. આ મસાલા નો ઉપયોગ કરીને અલગ અલગ પ્રકારના અથાણાં બનાવી શકાય છે. આ મસાલો આખું વર્ષ સાચવી શકાય છે.#KR#cookpadindia#cookpad_gu spicequeen -
ભરેલા શાક પ્રિમિકસ મસાલો (Bharela Shak Premix Masala Recipe In Gujarati)
#RB1: ભરેલા શાક પ્રિમિકસ મસાલોઆખા શાક માટે તૈયાર કરેલો મસાલો (પ્રિમિકસ) ૧૫ દિવસ સુધી ફ્રીઝ માં રાખી શકાય છે. તો જયારે પણ શાક બનાવવું હોય તો ફટાફટ બની જાય છે. Sonal Modha -
ચાટ મસાલો (Chaat Masala Recipe In Gujarati)
ચાટ મસાલો એ ખુબ ઉપયોગી મસાલો છે એ દરેક ચાટ, ફ્રૂટ ડીશ માં કે કોઈ પણ ચટપટી વસ્તુ માં નાખી શકાય છે. એને ઘરે બનવવો ખુબ સરળ છે. આને બહાર પણ 6 મહિના સુધી સ્ટોર કરી શકાય છે. Daxita Shah -
ગ્રીન દાળફ્રાય(green dalfry recipe in Gujarati)
#સુપરશેફ4મેં લીલા કલરની દાળ ફ્રાય બનાવી છે જેમાં મે લાલ મરચાંનો ઉપયોગ નથી કર્યો અને ગ્રીન કલરની પેસ્ટ બનાવી છે.તમે લસણ ઉમેરી શકો છો.ફુદીનાની પેસ્ટ કરીને ઉમેરવાથી દાળનો સ્વાદ એકદમ વધી જાય છે.ટિપ્સ..જ્યારે પેસ્ટ બનાવો ત્યારે જ લીંબુનો રસ ઉમેરો જેથી કરીને દાળ ફ્રાય લીલી દેખાઈ આવશે જો તમારે છેલ્લે ઉમેરવું હોય તો ઉમેરી શકો છો લીંબુનો રસ. પણ જ્યારે પેસ્ટ બનાવો ત્યારે તમે જરૂરથી લીંબુનો રસ ઉમેરવો. Pinky Jain -
ગુજરાતી તુવેર દાળ (Gujarati Tuvar Dal Recipe In Gujarati)
થોડી સ્વીટ અને ખટાશ વાળી તુવેર દાળ ખાવાની મજા આવે છે.. Sangita Vyas -
ચા નો મસાલો (Cha Masalo Recipe In Gujarati)
#SQચા નો મસાલો બહુ જ ટેસ્ટી બન્યો છે.બજાર જેવો ઘરનો ચાહ નો મસાલો. ચાહ પીવાની મજા આવે. Richa Shahpatel -
-
ગુજરાતી ખાટી મીઠી દાળ નું પ્રીમિક્સ
#RB20#Week -20દરેક ગુજરાતી નાં ઘર માં દાળ તો દરરોજ બનતી જ હોય છે પણ working women હોય કે student માટે આ પ્રીમિક્સ બહુ સારું પડે છે. ટાઈમ બચી જાય છે.1 કપ પ્રીમિક્સ માંથી 7-8 વ્યક્તિ ની દાળ બને છે. Arpita Shah -
ખાટા અથાણાં નો મસાલો (Khata Athana Masala Recipe In Gujarati)
#EBઅચાર મસાલો (ખાટ્ટા અથાણાં નો મસાલો) Amita Shah -
પેરી પેરી મસાલો (Peri Peri Masalo Recipe In Gujarati)
#GA4 #Week16આ આફ્રિકન મસાલો છે, જે કોઈપણ વસ્તુ ઉપર લગાડીને તેને મેગી નેટ કરી ફ્રાય કરીને ખાઇ શકાય છે અથવા તો ગ્રેવિમા પણ ક્યારેક તેનો ઉપયોગ કરવામાં આવે છે.Saloni Chauhan
-
મેથી નો કોરો મસાલો (Methi Dry Masala Recipe In Gujarati)
#સાઇડ. મને મારા દાદી સાસુ એ સીખવાડીયુ.જ્યારે પણ એ અથાણું બનાવતા તો મેથીના કુરિયા ઘરે કરતા અને એમાં પણ જે એકદમ ઝીણો પાઉડર નીકળે એને પણ એ વેસ્ટ ના કરતા એ આ રીતે મેથીનો મસાલો બનાવી રાખતા જે દાળ ભાત સાથે શાક સાથે ખુબ જ સરસ લાગે છે .. 8 થી 10 મહીના સુધી સારું રહે છે. Jayshree Gohel -
ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati)
#FFC1#Week1 દાળ તો બધા ના ઘરે રોજબરોજ બનતી જ હોય છે .કોઈ તીખી દાળ બનાવે કે કોઈ ખટમીઠી દાળ બનાવે .અમે તીખી દાળ બનાવી એ છીએ .મેં પહેલીવાર આ દાળ બનાવી છે આશા છે તમને ગમશે . Rekha Ramchandani -
આચાર મસાલો (Aachar Masala Recipe In Gujarati)
#GB#Week4આચાર મસાલા એટલે જ અથાણાં નો મસાલો. મેં ખાટા અથાણાં નો મસાલો બનાવ્યો છે જેનો ઉપયોગ ચણા મેથી ના અથાણાં માં, ગુંદા ના અથાણાં માં કે શાકભાજી ના અથાણાં માં ઉપયોગ કરી શકો છો. તેને આખું વર્ષ સ્ટોર કરી શકાય છે. આ ઉપરાંત આ મસાલો ખાખરા, ખીચું વગેરે પર પણ છાંટી શકાય છે.ઘણા બધા બહાર થી પણ રેડી લાવે છે પણ મને ઘર નો વધારે ગમે છે. Arpita Shah -
ગુજરાતી તુવેર દાળ (Gujarati Tuver Dal Recipe In Gujarati)
#DR#cookpad_guj#cookpadindiaગુજરાતી રોજિંદા ભોજન માં રોટલી ,શાક, દાળ ભાત મુખ્ય છે. સામાન્ય રીતે તુવેર ની ખાટી મીઠી દાળ વધારે બનતી હોય છે. જે ગુજરાતી સમાજ સિવાય પણ ઘણા ને પસંદ આવે છે. સામાન્ય રીતે બીજી બધી દાળ ની સરખામણી માં તુવેર ની દાળ ને વધારે ઉકાળવા માં આવે છે. જો સરસ રીતે ઉકળે નહીં તો સ્વાદ આવતો નથી. વરા ની દાળ કે જે મોટા જમણવાર માં બનાવાય તેમાં તુવેર ની દાળ જ બને છે જેમાં રોજિંદી તુવેર દાળ કરતા અમુક ઘટક વધારે હોય છે. Deepa Rupani -
આચાર મસાલો (Aachar Masala Recipe In Gujarati)
#EB#week4 આચાર મસાલો બારે માસ વપરાતો હોય છે.. જેમ કે ગુજરાતી દાળ માં, ખિચું, મુઠીયા, ઢોકળાં, અલગ અલગ અથાણાં બનાવવા વગેરે.. આ મસાલા ને તમે કાચ ની બોટલ માં ભરી ને સ્ટોર કરી શકો છો. તો આજે મૈ પણ મારી ઈ બૂક માટે આ મસાલો બનાવિયો છે Suchita Kamdar -
અચાર મસાલો
#SRJ#RB9#week9 કેરી ,ગુંદા નાં અથાણાં માં આચાર મસાલો મુખ્ય હોય છે..તેનાથી અથાણું ટેસ્ટી અને ચટપટું બને છે. Nita Dave -
રસમ મસાલો(rasam masalo in Gujarati)
#goldenapron3#week24#rasamમે રસમ નો મસાલો બનાવ્યો છે .આ મસાલો તમે મહિનાઓ સુધી રાખી શકો છો .મેં જે માપ લખ્યા છે તેની અડધો માપ લઈને પણ તમે બનાવી શકો છો અથવા તો વધારે બનાવવો હોય તો આ માપ ડબલ કરીને પણ બનાવી શકો છો. Pinky Jain -
મેથી મસાલો (Methi Masalo recipe in Gujarati)
જે મસાલો આખું વર્ષ સ્ટોર કરી રાખી શકાય છે આ મસાલા આખા વર્ષનું કાચી કેરી ગુંદા નું ગુવાર મરચાનું દરેક તીખા અથાણામાં વાપરી શકાય છે અને દરરોજ ફ્રેશ શાક જેવા કે ટીટોડા કાકડી મરચા વિગેરે સંભારીયા કરી શકો છોહંમેશા ઢોકળા મુઠીયા થેપલા પૂરી ખીચડી ખીચું તથા ખાખરા સાથે વાપરી શકો છો#માઇઇબુક#રેસિપી નં 24.#sv# i love cooking. Jyoti Shah -
ભરેલા શાકનો મસાલો(Stuffing Recipe in Gujrati)
#આ શાકનો મસાલો (સ્ટફિંગ) બનાવીને ૧૦ થી ૧૨ દિવસ સુધી ફ્રીઝમા રાખી શકાય છે અને આ મસાલો ભરેલા રીંગણ,પરવળ, કેપ્સીકમ, ડુંગળી, કેળા, કારેલા, ભીંડા અને બટાકાનું રસાવાળા (ગ્રેવી) કે સૂકું (ડ્રાય) શાક બનાવી શકાય છે. આજે મેં થોડા મસાલા વડે ભરેલા રીંગણનું શાક બનાવ્યું છે. પરવળ અને ભીંડા રાહ જોઈ રહ્યા હોય તેવું લાગે છે Urmi Desai -
મસાલા ધાણી (Masala Dhani Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#જુવારવસંપંચમીના અહી દ્વારકાધીશ મંદિર માં અને ઘરે ઠાકોર જી ને ધાણી ,દાળિયા ભોગ માં સાથે ધરવામાં આવે છે ..છેક હોળી સુધી ભોગ માં જુવાર ની ધાણી ધરીએ છીએ ..મે આ ધાણી ને વઘારી ને મસ્ત મેથિયા મસાલા વાળી બનાવી છે. Keshma Raichura -
પંચમેળ દાળનો હાંડવો
#RB2હાંડવાના અનેક પ્રકાર હોય છે. કોઈ વટાણાના હાંડવો બનાવે તો કોઈ મકાઈનો હાંડવો, તો વડી કોઈ મિક્સ શાકનો અને ખાસ તો મિક્સ દાળનો હાંડવો. મિક્સ શાકભાજી અને મિક્સ દાળનો હાંડવો સૌથી વધારે પૌષ્ટિક હોય છે. ટેસ્ટની સાથે હેલ્થનું પણ ઘ્યાન રાખવું હોય તો તમે અઠવાડિયે એક વખત ઘરે જ મિક્સ દાળનો હાંડવો સરળતાથી બનાવી શકો છો. નાના બાળકોથી લઈને મોટાઓ સુધી દરેક વ્યક્તિ તેને પ્રેમથી ખાય છે. પરંપરાગત વાનગી હોવાની સાથે તેને ગરમાગરમ ખાવાની મજા પણ કંઈક અલગ જ છે.તો ચાલો આજે આપણે જોઈએ પંચમેળ દાળનો હાંડવો બનાવવા માટેની રીત. Riddhi Dholakia -
સાત્વિક ગુજરાતી દાળ (Satvik Gujarati Dal Recipe In Gujarati)
#DR આજે મારા ઘરે શ્રાદ્ધ નિમિતે ભોજન બનાવિયું હતું તેમાં મે સાત્વિક ગુજરાતી દાળ બનાવી ખૂબ જ ટેસ્ટી બને છે આમ તો ગુજરાત માં તો લગભગ બધા ના ઘરે ગુજરાતી દાળ બને જ છે અમારા ઘરે પણ રોજ બને છે પણ મે આજે રેસ્ટોરન્ટ માં બને એવી રીતે ઘરે દાળ બનાવી છે hetal shah -
ઇન્સ્ટન્ટ સંભાર પ્રીમિક્સ
#RB17#Week-17આ સંભાર પ્રીમિક્સ માં 1 કપ પ્રીમિક્સ માં 3 કપ ગરમ પાણી રેડી 5-7 મિનિટ રાખી પછી વઘાર કરી ઉપયોગ માં લેવાય છે અને તેનો ટેસ્ટ રેસ્ટોરન્ટ સ્ટાઇલ સંભાર જેવો લાગે છે. Arpita Shah -
સંભારીયા શાક નો મસાલો (Sambhariya Shak Masalo Recipe In Gujarati)
આ મસાલો ધણા બધા શાક માં વપરાય છે અને બહુ ટેસ્ટી બને છે. Bina Samir Telivala -
આચાર મસાલો (Aachar Masalo Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#achar_masalo Keshma Raichura
More Recipes
ટિપ્પણીઓ (4)