પેરી પેરી મસાલો (Peri Peri Masalo Recipe In Gujarati)

Saloni Chauhan @Salonipro11
પેરી પેરી મસાલો (Peri Peri Masalo Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ઓરેગાનો, પૅપ્રિકા,ખાંડ અને લીંબુનાં ફૂલને માપ પ્રમાણે અલગ લો.
- 2
હવે તેને ખાયણી માં નાખી અધકચરા વાટી લો.
- 3
હવે માપ પ્રમાણે બીજા બધા મસાલા પણ લો.
- 4
હવે બીજા બધા મસાલા અને અધકચરા વાટેલા મસાલાની સાથે ભેગા કરો.
- 5
લો તૈયાર છે ત્યારે પેરી પરી મસાલો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પેરી પેરી મસાલો(Peri peri Masalo Recipe in Gujarati)
#GA4#Week16આ મસાલો સેન્ડવીચ, ફ્રેન્ચ ફ્રાઈસ, ખાખરા, પરાઠા પર નાખી ને ખાવા મા ખુબ જ ટેસ્ટી લાગે છે. Nisha Shah -
પેરી પેરી મસાલા (peri peri masalaRecipe in Gujarati)(
#GA4#WEEK16#PERRY PARRY#COOKPADGUJRATI#COOKPADINDIA પેરી પેરી મસાલો એ મૂળભૂત રીતે નોનવેજ વાનગીઓ માં ઉપયોગ થતો હતો, પરંતુ હવે વેજિટેરિયન વાનગીઓ ને માં પણ ઉપયોગ થાય છે આ મસાલો સુકી સામગ્રીને ભેગી કરીને તૈયાર કરવામાં આવી છે. જે સ્વાદમાં તીખો અને ચટપટો હોય છે. આ મસાલો એકદમ ફટાફટ બની જાય છે. Shweta Shah -
પેરી પેરી મસાલો (Peri Peri Masala recipe in Gujarati)
#GA4#Week16પેરી-પેરી, જે એક આફ્રિકન ખુબ જ તીખાં લાલ મરચાં હોય છે. આ મરચાં એની તીખાશ માટે ખુબ જ ફેમસ છે. આ મરચાં ને યુઝ કરી ને તીખો મસાલો બનાવવાનાં આવે છે. જે ખુબ જ ટેસ્ટી હોય છે.આમ તો બધા ને ફેન્ચ ફ્રાઇસ ભાવતી હોય છે, જો તમે એ ફ્રાઇસ માં આ પેરી પેરી મસાલો ઉમેરી નો ખાસો તો એની મઝા બમણી થઇ જાય છે.પેરી પેરી મસાલાનો સ્વાદ એકદમ જીભે ચોંટી જાય તેવો હોય છે, મેકડોનાલ્ડમાં આ મસાલો ફ્રાઇસ સાથે આપવામાં આવે છે. જે ખુબ જ સરસ લાગે છે.તમે, બગઁર, પીઝા, નુડ્લ્સ, પનીર, સેન્ડવીચ જેવી બીજી અનેક વાનગી ઓ માં પણ આ પેરી પેરી મસાલો યુઝ કરી શકો છો. આ ટેસ્ટી મસાલો સરળતાથી ઘરે ખુબ જ ઝડપથી બની જશે. તમે એને બનાવી ને કાચ ની બોટલ માં ભરી છ મહિનાં સુધી આરામથી રાખી શકો છો. આ તીખ્ખો તમતમાટ પેરી-પેરી મસાલો તમારી વાનગીને એક નવો જ સ્વાદ આપશે.તમે પણ જરૂરથી આ પેરી પેરી મસાલો બનાવી ને જોજો અને જરુર થી જણાવજો કે કેવો લાગ્યો!#PeriPeri#પેરીપેરીમસાલો#Cookpad#Cookpadgujarati#Cookpadindia Suchi Shah -
પેરી પેરી મસાલો( Peri peri Masalo Recipe in Gujarati
આ નામ તમે બહાર ખાવા માટે જતા હસો કે કોઈ નાસ્તાની ખરીદી કારતા હશો ત્યારે તમે આ નામ સાંભળ્યું હશે આજે આ મસાલો મેં ઘરે જાતે બનાવિયો છે.#GA4#week 16 Tejal Vashi -
પેરી પેરી પનીર હોટડોગ (Peri Peri Paneer Hotdog Recipe In Gujarati)
#GA4#week16#periperi#hotdog#cookpadgujarati#cookpadindia પેરી પેરી મસાલો એ એક સાઉથ આફ્રિકન મસાલો છે. આ મસાલો બજારમાં તૈયાર પણ મળે છે અને આપણે ઘરે પણ બનાવી શકીએ છીએ. આ મસાલામાં લાલ મરચું પાઉડર, આમચુર પાઉડર અને ખાંડ ઉમેરવામાં આવે છે જેથી તેનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે. મેં આજે આ મસાલાનો ઉપયોગ પનીર હોટડોગ બનાવવામાં કર્યો છે. પનીર ની સાથે વેજિટેબલ્સ અને પેરી પેરી મસાલો ઉમેરી આ હોટડોગ બનાવ્યા છે. Asmita Rupani -
-
-
-
પેરી પેરી પોટેટો ફ્રાયીસ (Peri Peri Potato Fries Recipe In Gujarati)
#GA4#week16#FoodPuzzleWord_Periperi પેરી પેરી મસાલો ઘરે બનાવી પોટેટો ફ્રાયિસ ઉપર સ્પ્રિંકલ કરી ને આ રેસિપી બનાવી છે.બધાને ખૂબ જ ભાવશે. Jagruti Jhobalia -
હોમ મેડ પેરી પેરી મસાલા (Homemade Peri Peri Masala Recipe In Gujarati)
#PSઆ મસાલો સલાડ મા કોઈપણ ચાટ મા વાપરવામાં આવે છે. Richa Shahpatel -
પેરી પેરી સૉસ (Peri Peri Sauce Recipe In Gujarati)
પેરી પેરી સૉસ પીરી પીરી અથવા તો પીલી પીલી સૉસ તરીકે પણ ઓળખાય છે. આ એક ટ્રેડિશનલ સાઉથ આફ્રિકન સૉસ છે જે ઓરિજિનલી પોર્ટુગીઝ લોકો દ્વારા બનાવવામાં આવ્યો હતો. આફ્રિકન બર્ડ્સ આઈ ચીલી વાપરીને બનાવવામાં આવતો આ સૉસ એકદમ સ્પાઇસી અને ફ્લેવરફૂલ લાગે છે.આ સૉસ ખાસ કરીને નોનવેજ મેરીનેશન માટે વાપરવામાં આવે છે. પણ આ સૉસ માં મેરીનેટ કરેલા વેજિટેબલ્સ અને પનીર પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.પેરી પેરી સોસ મેરિનેડ, સ્પ્રેડ અથવા તો ડીપ તરીકે વાપરી શકાય. આ સૉસ નુડલ્સ, પાસ્તા અને કરીઝ માં પણ વાપરી શકાય.ઘરે બનાવેલા પેરી પેરી સૉસ માં તીખાશ નું પ્રમાણ પસંદગી મુજબ નું રાખી શકાય છે અને એમાં કોઈ પ્રેઝર્વેટીવ નો ઉપયોગ પણ કરવામાં આવતો નથી. સૉસ માં ઉમેરાતી બીજી વસ્તુઓ પણ સ્વાદ અને પસંદગી પ્રમાણે વધારે ઓછી કરી શકાય છે. એકદમ સરળતા થી બની જતો પેરી પેરી સૉસ જે વાનગી માં વપરાય એ વાનગી ના સ્વાદ માં અનેક ગણો ઉમેરો કરે છે.#GA4#Week16 spicequeen -
પેરી પેરી કસાડિલા(Peri peri Quesadilla Recipe in Gujarati)
#GA4#Week16#periper#periperimasala#cookpadgujrati#coikpadindia jigna shah -
પેરી પેરી ઈડલી(Peri peri idli Recipe in Gujarati)
પેરી પેરી મસાલો બજારમાં પણ મળે છે પણ મેં ઘરે જ બનાવ્યો છે.અને તેનો ટેસ્ટ ખૂબ જ ટેસ્ટી લાગે છે.ઈડલીમા આ મસાલો નાખી બનાવી છે.#GA4#week16#peri peri masala Rajni Sanghavi -
પેરી પેરી ઢોસા (peri peri Dosa Recipe in Gujarati)
#GA4#week16#peri periપેરી પેરી મસાલાનો સ્વાદ એકદમ જીભે ચોંટી જાય તેવો હોય છે, મેકડોનાલ્ડમાં આ મસાલા માટે વધારે રૂપિયા લેવામાં આવે છે, પરંતુ જો આ મસાલો તમે ઘરે જ બનાવશો તો રૂપિયા આપવાની પણ જરૂર નહી પડે અને સરળતાથી બની જશે. Vidhi V Popat -
કેરી ના અથાણાં નો મસાલો (Athana no masalo recipe in Gujarati)
કોઈપણ જાતના કેરીના અથાણાં બનાવવા માટે આપણને અથાણાં ના મસાલા ની જરૂર પડે છે જે હવે માર્કેટમાં પણ ખૂબ જ સરળતાથી મળી રહે છે. અમુક વસ્તુઓ ને ધ્યાન માં રાખવામાં આવે તો ઘરે પણ બજાર માં મળે એવો જ સરસ મસાલો બનાવી શકાય, જે કિંમત માં પણ સસ્તો પડે છે. આ મસાલા નો ઉપયોગ કરીને અલગ અલગ પ્રકારના અથાણાં બનાવી શકાય છે. આ મસાલો આખું વર્ષ સાચવી શકાય છે.#KR#cookpadindia#cookpad_gu spicequeen -
પેરી પેરી સેન્ડવિચ (Peri peri Sandwich Recipe in Gujarati)
આ સેન્ડવિચ માં બહુ બધા શાકભાજી અને પનીર નો ઉપયોગ કરેલો છે જેથી ખુબ પ્રોટીન થી ભરપૂર છે અને હેલ્થી તો છે. ચીઝ છે તો બાળકો ની તો પ્રિય છે. તેની સાથે બધા ની પ્રિય બ્રાઉની પણ છે.#GA4#Week16 Arpita Shah -
પેરી પેરી સોસ (peri peri sauce Recipe in Gujarati)
#GA4#week16#peri peri#cookpadindia#Cookpad_gujપેરી પેરિ સોસ એ એક ચટણી ટાઈપ છે જે સ્વાદમાં મીઠી, ગાર્લિકી, મસાલેદાર, મીઠું ચડાવેલું અને ટેન્ગી ટેસ્ટ આપે છે અને તેમાં હરિસા સોસ જેવો અને સ્વાદ અને ક્લાસિક હોટ સોસ જેવા મસાલા છે. ગરમ અને મસાલેદાર, આ ચટણી ફ્રેન્ચ ફ્રાઈસ , રાઈસ, ચીકન કોઈ માં પણ ઉમેરી કે પછી ડીપ તરીકે ઉપયોગ માં લઈ શકાય છે.. આ સોસ પિરી પીરી સોસ અથવા પીલી પિલી સોસ તરીકે પણ ઓળખાય છે, આ પરંપરાગત આફ્રિકન ચટણી ખરેખર પોર્ટુગલમાં ઉદ્ભવી છે. પણ હવે આફ્રિકન ફૂડ કલ્ચરનો અભિન્ન ભાગ બની ગયો. તે આફ્રિકન પક્ષીની આંખ મરચાં અથવા પેરી પેરિ મરચાનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે જે આ ચટણીને ખૂબ જ અનોખો સ્વાદ આપે છે. Twinkal Kalpesh Kabrawala -
પેરી પેરી વડાપાંઉ(peri peri vada pav Recipe in Gujarati)
પેરીપેરી મસાલો એકદમ ચટાકેદાર છે અને હોમમેઈડ ના ઉપયોગ કરવાથી રેસીપી ટેસ્ટી બને છે.#GA4#week16#paripari Bindi Shah -
પેરી પેરી મસાલા ચાટ પૂરી (Peri Peri Masala Chat Puri Recipe In G
પેરી પેરી મસાલો અને તેની ચાટ પૂરી#GA4 #Week 16પેરી પેરી મસાલો ઘરે બનાવી શકાય તે તૈયાર કરવો સરળ છે અને હેલ્થ માટે પન તે હેલ્થી છે Saurabh Shah -
-
-
-
પેરી પેરી ગાર્લિક બ્રેડ (Peri peri garlic bread recipe in Gujarati)
#GA4#WEEK16#PERI PERI Hetal Vithlani -
-
પેરી પેરી પાસ્તા (Peri-peri pasta Recipe in Gujarati)
#GA4#week16#peri-peri#cookpadindia#cookpadgujratiઆજે આપણે પાસ્તા બનાવીએ, પાસ્તા બધાને ભાવે, પછી નાના હોય કે મોટા બધા અલગ અલગ રીતે બનાવે છે, મેં આજે પેરી પેરી સોસ એડ કરીને પાસ્તા બનાવ્યા છે, ખુબ જ સરસ બન્યા છે, તો તમારા સાથે રેસિપી શેર કરું છ😋 Bhavi Modi 👩🍳Cooking Is My Hobby 👩🍳❣️ -
-
પેરી પેરી પોટેટો ફ્રેન્ચ ફ્રાઈસ (Peri Peri Potato French Fries R
#GA4#week16#post4#periperi#પેરી_પેરી_પોટેટો_ફ્રેન્ચ_ફ્રાઈસ (Peri Peri Poteto French Fries 🍟 Recipe in Gujarati) બધા જ શાકમાં બટાકા સૌથી પ્રખ્યાત અને કદાચ બધા ઘરમાં સૌથી વધુ માનીતુ શાક છે. તેનું કારણ તે દરેક શાકમાં ભળી જાય છે. તેમાં જાત જાતની વાનગી બને છે. બટાકા એ કોમ્પ્લેક્સ કાર્બોદિત પદાર્થોથી ભરપૂર છે. જે શરીરને ભરપૂર એનર્જી આપે છે. પરંતુ તેમાં માનો તેટલી હાઇ-કેલેરી નથી. એક મીડીયમ સાઇઝના બટાકામાંથી લગભગ 150 કેલેરી મળે છે. તેમાં 5 ગ્રામ ફાઇબર હોય છે જે પાચનમાં ખૂબ મદદરૂપ થાય છે. આ ઉપરાંત તે વિટામીન અને મીનરલ્સથી ભરપૂર છે. કોઈપણ બીજા શાકભાજી કરતાં બટાકામાં પોટેશિયમ વધુ છે. બટાકામાં કેળા કરતાં પણ વધુ પોટેશિયમ મળી રહે છે. એક બટાકામાં લગભગ 900 મીલીગ્રામ પોટેશિયમ મળી રહે છે. તેના લીધે વાગેલા ઘાવ પર રુઝ જલદી આવે છે. આજે મે આ બટાકા માંથી જ ફ્રેન્ચ ફ્રાઈસ બનાવી છે. જે એકદમ ક્રિસ્પી ને અંદર થી એકદમ સોફ્ટ બની છે. પેરી પેરી મસાલાથી આ બટાકા ની ફ્રેન્ચ ફ્રાઈસ નો ટેસ્ટ ખૂબ જ ચટપટો લાગે છે. જે પેરી પેરી મસાલો પણ ને ઘરે જ બનાવ્યો છે. જે મારા બાળકો ના ખૂબ જ પ્રિય છે. Daxa Parmar -
પેરી પેરી પાસ્તા સલાડ (Peri Peri Pasta Salad Recipe in Gujarati)
પાસ્તા નાના થી લઈ ને મોટા સૌ કોઈને ભાવતા હોય છે. આજે મે એમાંથી પેરી પેરી પાસ્તા સલાડ બનાવ્યું છે.#GA4#Week16#PeriPeri Shreya Desai -
પેરી પેરી મખાના(Peri peri Makhana Recipe in Gujarati)
#GA4#WEEK13#MAKHANAમખાણામાં પ્રોટિનનું સારું પ્રમાણ હોય છે. તેમાં કાર્બોહાઈડ્રેડ્સ, મેગ્નેશિયમ, પોટેશિયમ, ફોસ્ફરસ, આયર્ન અને ઝિંકનું ભરપૂર પ્રમાણ હોય છે. આ સિવાય મખાણામાં ઘણાં એન્ટિઓક્સિડેન્ટ્સ પણ હોય છે. પોતાના આ ગુણોના કારણે મખાણાને સુપર ફૂડ માનવામાં આવે છે.મખાણામાં ફાઈબર પણ ભરપૂર પ્રમાણ હોય છે જેથી કેલરીનું પ્રમાણ ઓછું, આ કારણે તે ખાવાથી વજન વધારવામાં તે ઉપયોગી થાય છે. વજન ઘટાડવા માટે પણ તેનો ઉપયોગ થાય છે. જો તમે વજન ઘટાડવા માગો છો તો રોસ્ટેડ મખાણાને બ્રેકફાસ્ટમાં ખાવ. આ તમારી ભૂખને શાંત કરશે અને ઘણાં હેલ્ધી છે. મખાણાને શેકવા માટે ગાયનું ઘી કે લો-ફેટ બટરનો ઉપયોગ કરી શકાય છે. Vandana Darji -
પેરી પેરી મેયો ડીપ (Peri Peri Mayo Dip Recipe In Gujarati)
જૈન પેરી પેરી મેયો ડીપ#GA4#Week16#peri peri/ પેરી પેરીપેરી પેરી મસાલો એક પ્રકારનો તીખો તમતમતો મસાલો છે જેનો સ્વાદ જીભને ચોંટી જાય તેવો હોય છે. Harsha Valia Karvat
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14344307
ટિપ્પણીઓ (2)