સૂકો મસાલો ભરવાં શાક માટે(Suko Masalo For Bharva Shak Recipe In

Kshama Himesh Upadhyay @Xama_74
સૂકો મસાલો ભરવાં શાક માટે(Suko Masalo For Bharva Shak Recipe In
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ગેસ ચાલુ કરીને એક પૅન માં શીંગદાણા શેકી ને બાજુમાં રાખવા. ઠંડા થાય એટલે મિક્સરમાં ક્રશ કરી ને પાઉડર બનાવી લો.
- 2
એજ પૅન માં ચણા ના લોટને ધીમા તાપે શેકી લેવો.
- 3
હવે પૅન માં ચણા ના લોટ સાથે શીંગદાણા નો પાઉડર, ગરમ મસાલો, મીઠું
- 4
હળદર પાઉડર, હિંગ, લાલ મરચુ પાઉડર
- 5
શેકેલા તલ હાથેથી ક્રશ કરેલા, ઉમેરીને બધું બરાબર મીક્સ કરી લેવું ગેસ બંધ કરી લેવો.
- 6
ગેસ બંધ કર્યા પછી પણ 5 મિનિટ બરાબર બધો મસાલો મીક્સ કરતા રહેવું. તૈયાર છે સૂકો મસાલો ભરવા શાક માટેનો...
- 7
શાક બનાવતી વખતે લીંબુનો રસ અને મોણ જેટલું તેલ નાખવાનું અને ફટાફટ મરચા કે રીંગણ ભરી ને તૈયાર.. હું ગળપણ માટે ખાંડ નથી વાપરતી એટલે નથી નાખતી. તમે નાંખી શકો..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ભરેલા શાક પ્રિમિકસ મસાલો (Bharela Shak Premix Masala Recipe In Gujarati)
#RB1: ભરેલા શાક પ્રિમિકસ મસાલોઆખા શાક માટે તૈયાર કરેલો મસાલો (પ્રિમિકસ) ૧૫ દિવસ સુધી ફ્રીઝ માં રાખી શકાય છે. તો જયારે પણ શાક બનાવવું હોય તો ફટાફટ બની જાય છે. Sonal Modha -
સંભારીયા શાક નો મસાલો (Sambhariya Shak Masalo Recipe In Gujarati)
આ મસાલો ધણા બધા શાક માં વપરાય છે અને બહુ ટેસ્ટી બને છે. Bina Samir Telivala -
-
ભરેલા શાક નો મસાલો(bhrela saak no masalo recipe in Gujarati)
#સુપરશેફ3મે અહીં બધીજ ગૠહીણી ને ઉપયોગી થાય તેવો મસાલા ની રિત બતાવી છે. જયારે પણ ફટાફટ ભરેલ શાક બનાવવું હોય જેમ કે ભરેલા ભીંડા, ભરેલરીંગણ કે ભરેલા મરચા નું શાક બનાવી શકાય છે. Dipti Ardeshana -
ગુજરાતી દાળનો મસાલો (Gujarati Da lno Masalo Recipe in Gujarati)
ગુજરાતી દાળનો મસાલો બનાવી 6 મહિના સુધી બહાર રાખી શકાય છે. અને આટલો મસાલો અઠવાડિયામાં 3 વખત દાળ બનાવતા હોય તો 6 મહિના સુધી ચાલે છે.1 કપ તુવેર દાળ માટે એક મોટી ચમચી મસાલો ઉમેરી લીલાં મરચાં-આદુની પેસ્ટ,ગોળ- લીંબુનો રસ ઉમેરી દાળ બનાવી શકાય છે.આટલી સામગ્રી વડે 1.250 કિ.ગ્રા. જેટલો મસાલો બને છે. Urmi Desai -
ભરેલા ભીંડા નું શાક(Bharela bhinda nu Shak recipe in Gujarati)
#SSM ભરેલા ભીંડા તે ગુજરાતી શાક માં પ્રખ્યાત જરા તીખું અને મીઠું ટેસ્ટી હોય છે.તેમાં શીંગદાણા,તલ,બેસન ઉમેરવાંથી સ્વાદ ખૂબ જ સરસ આવે છે.તેમાં મસાલો ભરવા નો થોડો સમય લાગે છે.ચેરી ટામેટા નો ઉપયોગ વધારે કર્યો હોવાં થી આમચુર નો ઉપયોગ નથી કર્યો.લંચ માટે પરફેક્ટ બને છે. Bina Mithani -
શાક માં ભરવાનો મસાલો
કોઈ પણ શાક ભરેલું બનાવવું હોય તો એનો મસાલો બનાવવામાં બહુ ટાઈમ જાય છે..ઉતાવળ હોય અને ભરેલું શાક ખાવાનું કે બનાવવાનું મન થયું હોય તો પહેલે થી વધારે quantity માં મસાલો બનાવી રાખ્યો હોય તો કામ ફટાફટ થઈ જાય છે..અહી મે એ મસાલો તૈયાર રાખ્યો છે અને ૩-૪ મહિના સુધી ફ્રિઝર માં સ્ટોર કરી શકાય છે . Sangita Vyas -
ભરેલા મરચાં નું શાક (Bharela Marcha Shak Recipe In Gujarati)
#WPવિન્ટર સ્પેશ્યલ અથાણાંઆ શાક સરસ લાગે છે. Arpita Shah -
આખી ડુંગળી નું શાક (Akhi Dungli Shak Recipe In Gujarati)
#CB7#Week7#Cookpadindia#Cookpadgujratiઆજે મે આખી ડુંગળી નું શાક બનાવ્યું ખુબજ ટેસ્ટી બને છે તો તમે પણ ટ્રાય કરો hetal shah -
બેસન સરગવાનું શાક (Drumstick Besan sabji recipe in Gujarati)
#GA4#WEEK12#BESAN Harshita Dharmeshkumar -
-
ભરેલા બટાકા નું શાક (Bharela Bataka Shak Recipe In Gujarati)
#FFC2#Week2ફૂડ ફેસ્ટિવલ 2બટાકા સૌને ગમે.. તે બધા શાકભાજી નો રાજા છે..બધા શાક માં ભળી જાય છે..એમાંય મસાલો ભરી ને બન્યા હોય તો ખુબ જ ટેસ્ટી બને છે.. બટાકા માં આયૅન હોવાથી શક્તિ આપે છે..અને પોટેશિયમ પણ ભરપુર હોય છે.. વડી છાલ સાથે ખાવાથી ખુબ જ ફાયદાકારક છે.. Sunita Vaghela -
ભરવા ગલકા નું શાક (Bharva Galka Shak Recipe In Gujarati)
#EB#Week5ગલકા , તુરીયા અને દુધી નું શાક આમ જ બનાવી એ તો ઘરમાં બધા ને ભાવે નહીં.. પણ દરેક ભરેલા શાક ની જેમ જ છાલ ઉતારી ને ટુકડા ને બધો મસાલો ભરી ને બનાવું છું..તો આંગળા ચાટી ને ખાઈ જાય.. સાથે ભાખરી કે રોટલા સાથે બહુ જ સરસ લાગે છે..તો રેસિપી તમારી સાથે શેર કરૂં છું.. Sunita Vaghela -
દુધી ચણાદાળ નુ શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
દુધી ચણા શાકમારું favourite શાક જે ખાવામાં સ્વાદિષ્ટ લાગે છે.આ રીતે બનાવો કે ના ખાવા વાડા લોકો પણ ખાવા માંડશે.ચાલો બનાવીએ આ મસ્ત શાક Deepa Patel -
-
ટિંડોળા નું શાક(Tindora Shak Recipe In Gujarati)
#EB Week1ટિંડોળા ન ભાવતા હોય તો પણ ખાવા નું મન થાય તેવું ટેસ્ટી શાક.લગ્નપ્રસંગ માં બને તેવા મસાલા સાથે સ્વાદિષ્ટ શાક. Bhavna Desai -
-
-
ગાંઠીયા નું શાક(gathiya nu shaak recipe in gujarati)
ગાંઠીયા ટામેટાં નું શાક બધા નું ભાવતું શાક છે.. પણ મને મારા મમ્મી ઘરે ગાંઠીયા નું બનાવે તે જ ભાવે અને જલ્દી અને ટેસ્ટ માં પણ બહુ સરસ હોય છે... તો ચાલો જાણી લ્યો રીત Soni Jalz Utsav Bhatt -
મસાલા ભીંડા નું શાક (Masala Bhinda Shak Recipe In Gujarati)
ભીંડા નું શાક બધાં ને ભાવતું શાક છે. ઘણી બધી અલગ અલગ રીતે બનાવી શકાય. ભીંડા કઢી, ભરેલા ભીંડા, ક્રિસપી ભીંડા,ભીંડા બટાકા, સાદું ભીંડા નું શાકઆ શાક ચણા ના લોટ મા , શીંગદાણા નાખી, લસણ ની ચટણી , દાળિયા એમ અલગ અલગ રીતે મસાલો બનાવીને બનાવવામાં આવે છે. પણ આજે મે મારી અલગ રીતે બનાવ્યું છે. શેકેલા ચણા અને ગઠિયા ક્રશ કરીને પાઉડર બનાવી ને મસાલો બનાવ્યો છે. મારી પોતાની એનોવટીવ રેસીપી છે. તમને જરૂર પસંદ આવશે. એક્દમ ઝડપી અને સરળ રીતે. 👍👍ઘરે મહેમાન આવ્યા હોય તો પણ ભરેલા ભીંડા જેવો ટેસ્ટ.અને ઓછા સમયમાં બની જાય Parul Patel -
ભરેલા મરચાં નું શાક (Bharela Marcha Shak Recipe In Gujarati)
#SFRશીતળા સાતમે કંકોડા, ભીંડા નું શાક બનાવીએ છીએ,પણ સાથે સાથે મરચાં નુ ભરેલું શાક થાળી માં હોય તો મોજ પડી જાય છે Pinal Patel -
ગુવાર ઢોકળીનું શાક(Guar dhokli sabji recipe in Gujarati)
#GA4#week12#Post1#Besan keywords Sunita Ved -
-
ટામેટા નું શાક (Tomato Shak Recipe In Gujarati)
#AM3જયારે આપણે વિચારી એ કે આજે કયું શાક બનાવી એ ત્યારે આ શાક બનાવવા નો વિચાર આવે . આ શાક જલ્દી બની જાય છે અને ટેસ્ટ માં પણ ખુબ સરસ લાગે છે . Rekha Ramchandani -
-
ઢોસા માટે મસાલો (Dosa Masala Recipe In Gujarati)
હેલો ફુડી ફ્રેન્ડ્સ... ઢોસા ખાવા નું નાના થી લઈ મોટા સહુ કોઈ પસંદ કરે છે. તો આજ હું તમારા સાથે હું મારા ઘરે ઢોસા નો મસાલો કેમ તૈયાર કરું છું તેની રેસિપી શેર કરીશ. તમે આને ઢોસા પર લગાડી ને અથવા બાજુ માં શાક ની જેમ પણ ખાઈ શકો. Komal Dattani -
ભરેલા ગુંદાનું શાક(Bharela gunda nu shak recipe in gujarati)
#GA4 #Week12અમને આ શાક બહુ જ ભાવે છે આમતો summar મા જ આ આવે પણ મારા મિસ્ટર આજે વળી ગુંદા લઈ આવિયા છે તો મે આજે જ આ શાક બનાવ્યું છે Pina Mandaliya -
પાણીપુરી માટે બટાકા નો મસાલો (Panipuri Masala Recipe In Gujarati)
હેલો ફુડી ફ્રેન્ડ....પાણીપુરી તો લગભગ બધા લોકો ને ભાવતી હોય છે. કોઈ પણ ગ્રામ બદલે કે લારી બદલે તો દરેક જગ્યા એ બટાકા નો મસાલો અલગ અલગ રીતે બનાવાતો હોય છે. તો આજ હું મારા ઘરે કઈ રીતે બટાકા નો મસાલો બનવું છુ તે રેસિપી શેર કરી રહી છું. Komal Dattani -
કાજુ કારેલા નું શાક (Kaju Karela Shak Recipe In Gujarati)
#SVC#સમર સ્પેશિયલ શાક ની રેસીપી. કારેલા નાં અલગ અલગ રીતે શાક બને છે.એમાં નું એક શાક જેને શાહી શાક કહેવાય છે એ છે કાજુ કરેલા.કરેલા કડવા ખરા પણ ગુણો માં ઉત્તમ છે.એમાં અનેક જાત નાં પોષક તત્વો રહેલા છે. Varsha Dave -
ભરવા ગ્રેવી ભીંડા ની સબ્જી (Bharva Gravy Bhinda Sabji Recipe In Gujarati)
# ઉનાળા માં ભરપૂર પ્રમાણ માં મળે છે. કાયમ ભીંડા બટાકા નું શાક ખાવુ ગમતું નથી તો આજે મેં ગ્રેવી વાળા ભરવા ભીંડા બનાવ્યા છે જે ટેસ્ટ માં બહુ જ સરસ છે. એક વાર જરૂર ટ્રાય કરજો ચોક્કસ બહુ જ ભાવશે તો ચાલો.. Arpita Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14176597
ટિપ્પણીઓ (11)