ગાજરનો હલવો (Gajar no Halwo Recipe in Gujarati)

શિયાળાની ઋતુમાં ગાજરનો હલવો એ મીઠાઈ તરીકે સૌથી વધુ પ્રખ્યાત અને દરેકને ભાવતી વાનગી છે જે દરેકના ઘરમાં અચૂક બનતી જ હોય છે. આ હલવો ગરમ અને ઠંડો બંને રીતે ખાવામાં સરસ લાગે છે.
ગાજરનો હલવો (Gajar no Halwo Recipe in Gujarati)
શિયાળાની ઋતુમાં ગાજરનો હલવો એ મીઠાઈ તરીકે સૌથી વધુ પ્રખ્યાત અને દરેકને ભાવતી વાનગી છે જે દરેકના ઘરમાં અચૂક બનતી જ હોય છે. આ હલવો ગરમ અને ઠંડો બંને રીતે ખાવામાં સરસ લાગે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક પેનમાં ઘી ગરમ થાય એટલે તેમાં ગાજરની છીણ ઉમેરો. બરાબર મિકસ કરી લો.
- 2
5 મિનિટ બાદ દૂધ ઉમેરો અને બરાબર મિક્સ કરી હલાવતા રહો.
- 3
દૂઘ બળી જાય એટલે તેમાં ખાંડ ઉમેરી બરાબર મિકસ હલાવો. ખાંડનુ પાણી બળી જાય એટલે તેમાં 2 ચમચી જેટલું ડ્રાય ફ્રુટ બાજુ પર રાખી બાકીનુ ડ્રાય ફ્રુટ ઉમેરો.
- 4
હવે 1 ચમચી ઘી ઉમેરી ગેસ પરથી ઉતારી લો. 10 થી 15 મિનિટ બાદ ઈલાયચી પાઉડર ઉમેરીને બરાબર મિક્સ કરી લો. ઠંડુ થાય એટલે ડબ્બામાં કાઢી ઉપર બાકીનુ ડ્રાય ફ્રુટ ભભરાવી દો.
- 5
આ હલવો ગરમ અને ઠંડો બંને રીતે સર્વ કરી શકો છો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ગાજરનો હલવો (Carrot Halwa Recipe In Gujarati)
શિયાળામાં ગાજર આવતાની સાથે જ હલવો ખાવાનું મન થાય ગાજરનો હલવો એવું મીઠાઈ છે જે લગભગ દરેકને ભાવતી હોય છે ગરમ ગરમ પણ ખુબ સરસ લાગે છે અને ફ્રિજમાં મૂકીને ઠંડુ પણ ખુબ સરસ લાગે છે Rachana Shah -
ગાજરનો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
#RC3#Cookpadindia#Cookpadgujaratiશિયાળામાં ગાજર એકદમ સરસ લાલ મળે છે. આ સિઝનમાં અમારે ત્યાં અવારનવાર ગાજરનો હલવો બનાવીએ.આ હલવો 6-7 દિવસ ફ્રીઝમાં સરસ રહે છે. તમે પણ ચોક્કસ બનાવજો... Jigna Vaghela -
ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
# શિયાળા માં ખાસ બધા ના ઘરે બનતી અને ભાવતી એટલે ગાજર નો હલવો.તેને ગરમ કે ઠંડો કોઈપણ રીતે ખાઈ શકાય. Alpa Pandya -
ગાજરનો હલવો (Carrot Halwa Recipe In Gujarati)
#GA4#Week3ગાજરનો હલવો ખૂબ જ ભાવતી વસ્તુ છે અને ખૂબ જલદીથી બની જતી વાનગી છે અમારા ઘરમાં ગાજરનો હલવો ખૂબ જ બને છે Mayuri Unadkat -
ગાજરનો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
#LSR#cookpadgujaratiશિયાળાની ઋતુમાં લાલ ગાજર સારા મળતા હોય છે. ગાજરમાં કેરોટીન નામનું તત્વ હોવાથી તેને ઇંગલિશ માં કેરેટ પણ કહેવામાં આવે છે. મેં આજે માવા વગર ગાજરનો સ્વાદિષ્ટ હલવો બનાવ્યો છે. ગાજરનો હલવો એક શ્રેષ્ઠ ભારતીય મિઠાઈ છે. જેને ગાજર, દૂધ, ઘી અને ખાંડથી બનાવવામાં આવે છે. સામાન્ય રીતે ઘરે સ્વાદિષ્ટ મિઠાઈ બનાવવી સરળ નથી હોતી પરંતુ ગાજરનો હલવો એક એવી મિઠાઈ છે જે બનાવવામાં સરળ અને ઝડપથી બની જાય એવી છે અને બાળકોથી લઈને વૃધ્ધો બધાને પસંદ પણ આવે છે. Ankita Tank Parmar -
ગાજરનો હલવો
#શિયાળા#શિયાળામાં ગાજર બહુ જ મળે છે અને શિયાળામાં લોકો ગાજરનો હલવો, અથાણા, શાક વગેરે પણ બનાવે છે .ગાજરનો હલવો માવો ઉમેરી પણ બનાવવામાં આવે છે, પણ આ ગાજરનો હલવા દૂધથી જ બનાવ્યું છે Harsha Israni -
-
-
ગાજરનો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
ગાજરનો હલવો બધાને ખૂબ ભાવે છે સિઝનમાં આપણે અવાર નવાર હલવો બનાવીએ છીએ.. આજે મેં કુકરમાં ખૂબ જલદીથી બની જાય તે રીતે હલવો બનાવ્યું છે કે જેમાં ગાજર ખમણવાની જરૂર પડતી નથી તમે મોટા મોટા કટકા કરીને પણ ખમણેલા ગાજર જેવો જ હલવો બનાવી શકો છો Hetal Chirag Buch -
ગાજરનો હલવો (Gajar Halwa recipe in Gujarati)
ગાજરનો હલવો એ દરેકની પ્રિય મીઠાઈ છે. સામાન્ય રીતે આપણે ગાજરનો હલવો શિયાળામાં લાલ ગાજર આવે છે એમાંથી બનાવતા હોઈએ છીએ પણ મેં અહીંયા જે આખું વર્ષ મળે છે એ કેસરી કલરના ગાજરનો ઉપયોગ કરીને ગાજર નો હલવો બનાવ્યો છે અને એ ખુબ જ સરસ બને છે. તો હવે આપણે ગાજરનો હલવો ખાવા માટે આખું વર્ષ રાહ જોવાની જરૂર નથી. આ રેસિપીમાં માવાની પણ જરૂર નથી. આ એક ખૂબ જ સરળ અને જલ્દી થી બનતી રેસીપી છે.#સાતમ#પોસ્ટ1 spicequeen -
ગાજરનો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
#XS#MBR9#Week9#cookpad#cookpadgujarati#cookpadindiaગાજરનો હલવો ખૂબ જ હેલ્ધી તેમજ શિયાળામાં ગાજર પણ સારા મળે છે અને આ ઠંડીની સિઝનમાં વધુ દિવસ સુધી તેને સ્ટોર પણ કરી શકાય છે.બનાવતી વખતે તેને સતત હલાવવું પડે છે નહીં તો તળિયે બળી જાય . Neeru Thakkar -
ઇન્સ્ટન્ટ ગાજરનો હલવો
Instant ગાજરનો હલવો કુકરમાં 25થી 30 મિનિટમાં તૈયાર થઈ જાય છે અને ખૂબ જ ખૂબ જ સ્વાદિષ્ટ બને છે Kalika Raval -
ગાજરનો હલવો (Gajar Halwa Recipe in Gujarati)
ગાજરનો હલવો મેં કુકરમાં બનાવ્યો છે પરંતુ સીટી વગાડી નથી. કુકર ઊંડું હોવાથી હલવો જલ્દી બની જાય છે. ખાંડની જગ્યાએ સાકર નાખી છે. જેથી હલવો ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. Mamta Pathak -
ગાજરનો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
શિયાળામાં મસ્ત ગાજર આવે ત્યારે આ હલવો બનાવવની, ખાવાની ને ખવડાવવાની મજા પડી જાય. Dr. Pushpa Dixit -
ગાજરનો હલવો (Carrot Halwa Recipe In Gujarati)
શિયાળાની ઋતુ આવતાં જ આપણને ગાજર અને દૂધીનો હલવો ખાવાની ઈચ્છા થાય છે ..આ સીઝનમાં ફ્રેશ વિવિધ શાક્ભાજી મળતા હોય છે.આમ તો આપણે ગાજરને શાકમાં,જયુસ,સૅલડ,અથવા સૂપમાં અને હલવો બનાવવામાં આવે છે. ગાજરના લાલ રંગ સાથે ભરપુર માત્રામાં વિટામિન અને E,કેરીટનોઇડ,પોટેશિયમ જેવા પોષ્કતત્ત્વો છે.જે શરીરની ઇમ્યુનીટી વધારીને ગંભીર બીમારી સામે લડે પણ છે. તો આપણેઆ સીઝનમાં મળતા ફ્રેશ ગાજરનો વધુ ઉપયોગ કરવો..#GA4#WEEK14#ગાજર#ગાજરનો હલવો 😋😋🥕 Vaishali Thaker -
ઈન્સ્ટન્ટ ગાજર હલવો (Instant Carrot Halwa Recipe In Gujarati)
#instanthalwo#carrothalwa#gajarhalwo#gajrelarecipe#foodphotography#cookpadindia#cookpadgujaratiશિયાળામાં ગાજરનો હલવો લગભગ બધાજ ઘરે બને છે. ગાજરનો હલવો સ્વાદિષ્ટ હોવાની સાથે સાથે ખૂબ જ હેલ્ધી પણ છે. વળી બીજા મિષ્ટાન્ન કરતા ગાજરનો હલવો બનાવવો સરળ પણ છે. જેમાં ગાજર ખમણવાની જરૂર પડતી નથી તમે મોટા મોટા કટકા કરીને પણ ખમણેલા ગાજર જેવો જ હલવો બનાવી શકો છો. પ્રેશર કૂકરમાં ગાજરનો હલવો બનાવવો સાવ સરળ પણ છે અને તેમાં ટાઈમ પણ ઘણો ઓછો લાગે છે. Mamta Pandya -
દૂધીનો હલવો (Bottle Gourd Halwa Recipe In Gujarati)
દૂધીમાં ફાયબર, વિટામિન, જસત, આયર્ન, મેગ્નેશિયમ, રાઇબોફ્લેવિન જેવા પુષ્કળ પોષક તત્વો હોય છે.દૂધી ખાવ અથવા તેનો રસ પીવો તે બંને સ્વરૂપે ફાયદાકારક છે.ડાયાબિટીઝ બ્લડ પ્રેશર ઘટાડવાની સાથે સાથે તે મેદસ્વીપણાને દૂર કરવામાં પણ મદદ કરે છે.વજન ઘટાડવામાં મદદગાર.ઘણી ઓછી સામગ્રી સાથે બનતો આ દૂધીનો હલવો ટેસ્ટમાં ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. તેને તમે એક અઠવાડિયા સુધી રાખી શકો છો. Urmi Desai -
-
ગાજરનો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
#Cookpadindia#Cookpadgujarati#sweet#winterspecialગાજર નો હલવો રેસીપી એક પરંપરાગત આકર્ષણ છે જે ભારતીયોની દરેક પેઢીને ખુશ કરવાનું ચાલુ રાખે છે.ગાજરને શિયાળાનું સુપરફૂડ માનવામાં આવે છે. ગાજર ખાવામાં સ્વાદિષ્ટ હોવાની સાથે પોષકતત્વથી પણ ભરપૂર છે. ગાજરમાં વિટામિન A, K, C, પોટેશિયમ, ફાઇબર, કેલ્શિયમ, આયરન જેવા દરેક જરૂરી વિટામિન મિનરલ હોય છે. ગાજરમાં મજબૂત એન્ટીઓક્સિડન્ટ પણ હોય છે. જે ખૂબ જ લાભદાયક હોય છે. ગાજરમાં બીટા કેરોટીન હોય છે, જે શરીરમાં જઇને વિટામિન Aમાં બદલી જાય છે. આ વિટામીન આંખોને સ્વસ્થ રાખવામાં મદદરૂપ થાય છે. વિટામિન A આકરા તાપથી થતાં નુકસાનથી આંખોને બચાવે છે. મોતિયાબિંદની સમસ્યાથી પણ ગાજર બચાવે છે.તમે પણ શિયાળામાં ગાજર નો હલવો ચોકકસ બનાવો. Neelam Patel -
ગાજરનો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
#GA4#week14અહી મે ગાજરનો હલવો નારિયેળના દૂધ માં બનાવ્યો છે જે ઘણો જ સ્વાદિષ્ટ અને હેલ્ધી બને છે. Sushma Shah -
ગાજર હલવા ડીલાઇટ (Gajar Halwa Delight Recipe In Gujarati)
#LSRલગ્ન પ્રસંગ માં મીઠાઈ તરીકે ગાજરનો હલવો રાખવામાં આવે છે તો આ નવી રીતે બનાવેલ હલવો મીઠાઈ અને ડિઝૅટ બન્ને રીતે પિરસી શકાય Jigna buch -
ઞાજર નો હલવો(Gajar Halvo Recipe in Gujarati)
#GA4 #week3 # carrot # ઇન્સ્ટન્ટ ગાજરનો હલવો Kalika Raval -
બીટરૂટનો હલવો(Beetroot Halwo recipe in Gujarati)
આપણે બધાં ગાજર તથા દૂધી નો હલવો બનાવતા હોઈએ છીએ. જે લગભગ નાના- મોટા દરેકને ભાવતો પણ હોય છે. પરંતુ બીટરૂટનો હલવો બહુ ઓછા લોકો બનાવે છે. બીટરૂટમાં આયઁન વધુ પ્રમાણમાં હોય છે. જેથી બીટરૂટ ખાવાથી હિમોગ્લોબીન વધે છે. મેં આજે બીટરૂટનો હલવો બનાવ્યો છે. ગાજર અને દૂધી નો હલવો બનાવી એમ જ બનાવવાનો હોય છે.તો ચાલો જોઈએ બીટરૂટનો હલવો.#GA4#Week5 Vibha Mahendra Champaneri -
લાઈવ ગાજર નો હલવો (Live Gajar Halwa Recipe In Gujarati)
#LSRલગ્ન ની સીઝન હોય અને એમાં પણ ઠંડી પડતી હોય અને ગરમા ગરમ લાઈવ ગાજર નો હલવો હોય તો મજા આવી જાય છે. અને ગાજર નો હલવો બધા ને ભાવતી વાનગી છે. Reshma Tailor -
દૂધી નો હલવો(Dudhi Halwo Recipe in Gujarati)
#GA4#Week6આપણા ભારતીય લોકોને મીઠાઈમાં દૂધી નો હલવો દરેક ની મનપસંદ મીઠાઈ છે. દુધીનો હલવો ગરમ હોય કે ફ્રીજમાં મુકેલ ઠંડો બધાને ખૂબ જ ભાવે છે. Dimple prajapati -
ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
શિયાળામાં ગાજરનો ગરમાગરમ હલવો ખાવાની ખૂબ મજા આવે. ઘરે કોઈ મહેમાન જમવા આવવાના હોય અથવા ગરમ-ગરમ કાંઈક ગળ્યું ખાવાનું મન થયું હોય ત્યારે સહેલાઈથી બનાવી શકાય છે. તેમજ સારા પ્રસંગે પણ જમણવારમાં આ હલવો ગરમાગરમ પીરસવામાં આવતો હોય છે. મેં અહીં માવા વગરનો ફક્ત દૂધમાં આ હલવો બનાવેલ છે.#MBR3 Vibha Mahendra Champaneri -
ગાજરનો હલવો (Gajar Halwa Recipe in Gujarati)
#GA4#week3#carrot ગાજર નો હલવો આજે મેં ગાજરનો હલવો બનાવ્યો છે.જેની રેસિપી તમારી સાથે શેર કરુ છું 😄 Bhavi Modi 👩🍳Cooking Is My Hobby 👩🍳❣️ -
ગાજરનો હલવો (Carrot Halwa Recipe In Gujarati)
#FDશિયાળામાં લાલ ગાજર બહુ સરસ મળે છે જે ખૂબ જ juicy અને ગળ્યા હોય છે. તેનો હલવો ખુબ સરસ બને છે. અમારા ઘરમાં બધાંનો ફેવરિટ છે. હવે જ્યારે શિયાળાની સિઝન અંત ઉપર છે ત્યારે છેલ્લા છેલ્લા લાલ ગાજર નો હલવો તમારા બધા માટે. Unnati Desai -
ગાજરનો હલવો(Carrot Halwa Recipe in Gujarati)
#CCC#mary christmas christmas હોય એટલે આપણે કેક sweet વગેરે બનાવતા હોઈએ છીએ ચોકલેટ બનાવીએ છીએ ને આજે ગાજરનો હલવો બનાવ્યો છે અને ક્રિસમસમાં રેડ કલરનું ખાસ મહત્વ હોય છે અને ગાજરનો હલવો પણ રેડ કલર હોય છે તો આપણું ઇન્ડિયન ડેઝર્ટ એટલે ગાજરનો હલવો Kalpana Mavani -
બીટ ગાજર હલવો (Beetroot Carrot Halwa Recipe in Gujarati)
આ હલવો મે બીટ અને ગાજર નો મિક્સ બનાવ્યો છે. બાળકો બીટ નાં ખાય તો આ રીતે ખવડાવી શકાય છે. Disha Prashant Chavda
More Recipes
ટિપ્પણીઓ (17)