ભાજી પાઉ(Bhajipav recipe in Gujarati)

jigna shah @jigna_2701
સ્ટ્રીટ ફૂડ જે ઓલ ટાઈમ બધા ને ભાવતી. શિયાળા માં તો ખાવા ની ઓર મજા આવે ગરમ ગરમ ખાવાની..
ભાજી પાઉ(Bhajipav recipe in Gujarati)
સ્ટ્રીટ ફૂડ જે ઓલ ટાઈમ બધા ને ભાવતી. શિયાળા માં તો ખાવા ની ઓર મજા આવે ગરમ ગરમ ખાવાની..
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ શાક (બટેકા, ગાજર, વટાણા, દૂધી, ફ્લાવર)સમારી ધોઈ ને બાફીલો.
- 2
બાફેલાં શાક મેશર થી મેંશ કરવા. ટામેટા, ડુંગળી, ટામેટા, લસણ ક્રશ કરી દો.હવે કડાઈ માં તેલ બટર મૂકી જીરા નો વઘાર કરવો. તેમાં ક્રશ કરેલા ટામેટા ડુંગળી કડાઈ માં નાખવા
- 3
સંતળાય જાય પછી તેમાં કેપ્સિકમ નાખવા. મસાલા બધા નાખવા તેને 2/3 મિનિટ સાંતળવા
- 4
પછી એમાં મેંશ કરેલા શાક એડ કરવા. બધુ મિક્સ કરી 10 /12 મિનિટ ઉકાળવું. કોથમીર એડ કરવી. તૈયાર છે ભાજી. તેને પાઉ અને જીણી સમારેલી ડુંગળી ને લીંબુ ની સ્લાઈસ સાથે સર્વ કરો
Similar Recipes
-
-
જૈન મેથીના ગોટા
મેથીના ગોટા ઘર માં બધા ના ફેવરિટ છે... ઓલ ટાઈમ મજા પડે ખાવા ની આજ મેં બનાવિયા. Harsha Gohil -
જારના રોટલાનો ભૂકો(jar na rotlo bhuko recipe in Gujarati)
ચોમાસામાં જારનાં ગરમ ગરમ રોટલા તો ખાવાની મજા જ પડે હે પણ જો એ રોટલાનો ભૂકો બનાવીને ગરમ ગરમ મળે તો જમાવટ આવી જાયસૂપેરશેફ Meena Lalit -
મટર પનીર (MATAR PANEER recipe in Gujarati)
# KSશિયાળા માં મટર ખાવાની બહુજ મજા આવે છે.અમારા ઘર ની સ્પેશ્યલ અને બધા ને ભાવતી વાનગી. Alpa Pandya -
બોમ્બે સ્ટાઇલ ભાજી વીથ ટ્વિસ્ટ
#લોકડાઉન#goldenapron3 week 11#potatoદોસ્તો આજકાલ લોકડાઉન માં આપણે જમવાનું તો સરસ જમીએ પાન ડાએટ નુ શું?તો આ ભાજી મેં માત્ર એક જ ચમચી બટર નો ઉપયોગ કરીને બનાવી છે પાન ટેસ્ટી એટલી જ છે જેટલી હોવી જોઈએ. તો ચાલો રેસીપી પણ જોય લઈએ. Ushma Malkan -
ટોમેટો સૂપ (Tomato Soup Recipe In Gujarati)
શિયાળા માં ગરમ ગરમ સૂપ પીવાની મજા આવે છે Bhavna C. Desai -
કાઠિયાવાડી ઊંધિયું (Kathiyawadi Undhiyu Recipe In Gujarati)
#CB8#week8#શિયાળા સ્પેશિયલ શિયાળા માં શાક ભાજી વિપુલ પ્રમણ માં આવે છે.એટલે જ ઉધિયા ની મજા પણ કંઇક ઓર જ હોય.. Varsha Dave -
ભાજી પાઉં (Bhaji Pav Recipe In Gujarati)
#RC3Red Recipeમુંબઈ નું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ ગણાતી ભાજી પાઉ મારી ફેવરીટ વાનગી છે. Hetal Chirag Buch -
પાવ ભાજી
#સ્ટ્રીટ#goldenapron2#વીક 8#મહારાષ્ટ્રઅત્યારે શિયાળા ની ઋતુ ચાલુ છે તો બધા શાકભાજી પણ ખૂબ મળે છે. અને પાવ ભાજી તો નાના થી લય મોટા સહુ કોઈ ને ભાવે. તે મુંબઇ માં સ્ટ્રીટ ફૂડ માટે પણ પ્રખ્યાત છે. તો ચાલો જોઈએ પાવ ભાજી કેમ બને છે. Komal Dattani -
ભાજીપાવ
#શિયાળાઆજે મેં બનાવી પાઉભાજી. શિયાળા માં અત્યારે તાજા શાકભાજી આવે . લીલા શાકભાજી થી બનેલી શિયાળા ની આ વાનગી ને મેં થોડી અલગ રીતે બનાવી. શાકભાજી ને પહેલા બાફી ને પછી ગ્રેવી માં વધારવા માં આવે છે જ્યારે મેં અહીં વઘારી ને તેમાં શાકભાજી નાખી ને બાફી છે. આ રીતે મેં અલગ રીતે પાવભાજી બનાવી જે ખાવા માં ખુબજ ટેસ્ટી બની છે. Parul Bhimani -
ચાપડી તાવો (Chapdi Tavo Recipe In Gujarati)
શિયાળા ની સ્પેશ્યલ ચાપડી તાવો ગરમા ગરમ ખાવાની ખુબ જ મજા આવે છે.krupa sangani
-
ભાજી-કોન
#સ્ટફ્ડ#ઇબુક૧#૩૬ ફ્રેન્ડસ આજે મેં ભાજી કોન બનાવ્યા છે. જે ખૂબ જ ટેસ્ટી લાગે છે. તેમાં નોર્મલી પાઉં ભાજી ની જે ભાજી બનાવીએ છીએ તે રીતે જ બનાવી છે.પણ ભાજી કોન ની ભાજી માં થોડી ખાંડ નાખવા માં આવે છે. Yamuna H Javani -
-
પાઉ ભાજી
#એનિવર્સરીકૂક ફોર કૂકપેડ મા મૈનકૉસ મા બોમ્બેની ફેમસ પાઉભાજી બનાવી છે. જે નાના -મોટા બધા ની ફેવરેટ હોયછે.#મૈનકૉસ#week3#goldenapron3#week6#tomato#ginger#તીખી Kinjal Shah -
પાવભાજી (Pav Bhaji Recipe In Gujarati)
પાવભાજી એ મુંબઈ નું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે જે બધા શાકભાજી ને મિક્સ કરી ને અને તેમાં મસાલા ઉમેરી ને બનાવા માં આવે છે Poonam Joshi -
પાવભાજી (Pavbhaji Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati#cauliflowerશિયાળા માં બધા શાકભાજી ખૂબ સરસ આવતા હોય છે ,ખાસ કરી ને વટાણા ને ફ્લાવર ઠંડી ની ઋતુ માં જ સારા આવે ,મે લગભગ બધા શાક નો ઉપયોગ કરી ને પાવભાજી બનાવી છે . Keshma Raichura -
ફરાળી પેટીશ(farali paetis recipe in Gujarati)
#ઉપવાસશ્રાવણ માસ ચાલુ થઈ ગયો છે. ત્યારે ફરાળ માં શું બનાવી શકાય એ એક સામાન્ય પ્રશ્ન છે. એમાં પણ જો વરસાદ ચાલુ હોય તો પેટીશ ખાવાની મજા જ અલગ આવે.વરસાદ ચાલુ હોય ને ગરમ ગરમ પેટીશ ખાવાની બધા ને મજા પડે.મારા ઘરમાં મારા મમ્મી વર્ષો થી પેટીશ બનાવે. મેં મમ્મી પાસેથી જ શીખેલી છે.નાના થી લઈને બધા ને મજા પડે.તો બનાવો ટેસ્ટી પેટીશ ઘરે એક્દમ સરળ રીતે! Avnee Sanchania -
પાવ ભાજી શોટ(Pav bhaji shot recipe in gujarati)
#વિકમીલ૧#પોસ્ટ૩#માઇઇબુક#પોસ્ટ૬સ્ટ્રીટ ફૂડ ની વાત કરવા માં આવે તો પાવ ભાજી ને કેમ ભૂલી શકાય. એમાં પણ મુંબઈ ની ચોપાટી ની પાવ ભાજી ની તો વાત જ અલગ છે. નાના મોટા બધા લોકો ને પાવ ભાજી ખૂબ પસંદ હોય છે. અહીંયા પાવ ભાજી ને થોડું અલગ રીતે સર્વ કરીને પાવ ભાજી શોટ બનાવેલ છે. Shraddha Patel -
પાવ ભાજી
#ડિનર. આજે પાવ ભાજી મે રેસ્ટોરન્ટ સ્ટાઈલ થી બનાવી છે ખૂબ સરળ રીતે સરસ ભાજી બને છે તમે પણ ટ્રાય કરજો. Manisha Desai -
પાઉં ભાજી
#સ્ટ્રીટપાઉં ભાજી એક એવી ડીશ છે જે બાળકો થી લઈ મોટા બધાને જ ભાવે છે.બાળકો શાકભાજી ના ખાતા હોય તો આ એક સરસ ઉપાય છે.સૌને ભાવતું સ્ટ્રીટ ફૂડ છે. Bhumika Parmar -
પાંવ ભાજી(pav bhaji recipe in gujarati)
મસાલે દાર, સ્વાદિષ્ટ અને શાકભાજી નું કોમ્બિનેશન કરી ને બનાવા માં આવતી લગભગ બધા ની જ પ્રિય ડીસ. પાંવ ભાજી. Anupa Thakkar -
વેજ દમ બિરયાની(Veg Dum Biryani Recipe in Gujarati)
વિવિધ શાકભાજી થી ભરપૂર દમ બિરયાની શિયાળા ની ઠંડીમાં ગરમ ગરમ ખાવાની મજા કંઈક અલગ જ હોય છે. પાપડ અને રાયતા જોડે ખાવા ની ખૂબ જ મજા પડે છે#GA4#Week16#biryani Nidhi Sanghvi -
કચોરી(kachori recipe in Gujarati)
#સુપરશેફ3#મૉન્સૂન સ્પેશ્યલ કોન્ટેસ્ટમેઘરાજા ની સવારી આવી હોય અને તેમાંય ગરમા ગરમ કચોરી બનાવી ને ખાવાની મજા આવે એટલે મેં આજે કચોરી બનાવી. Bhavnaben Adhiya -
મિક્સ ભાજી શાક (Mix bhaji Shak Recipe in Gujarati)
શિયાળા માં મારી ઘરે બહુ બને છે. બાળકો ને ભાજી નું શાક ભાવતું નથી હોતું પણ એ રીતે બનાવા થી બાળકો ને ખાવા ની મજા અવે છે.#MW4 Arpita Shah -
પરાઠા ભાજી(Paratha Bhaji Recipe In Gujarati)
આ રેસિપી માં મે પાવ ને બદલે ગરમા ગરમ પરાઠા બનાવિયા છે તે પણ ભાજી માં બહુ સરસ લાગે છે Pina Mandaliya -
મસાલા રાઈસ (Masala Rice Recipe In Gujarati)
ગરમ ગરમ ખાવાની મજા પડી જાય છે ઠંડીની સીઝનમાં Falguni Shah -
તુવેરના લીલવા ની કચોરી(Lilva kachori recipe in Gujarati)
શિયાળા માં ગરમા ગરમ લીલવા ની કચોરી ખાવા ની બહુજ મજા આવે.. Divya Peshrana -
હાંડવો(Handvo Recipe In Gujarati)
ગુજરાતીઓ ની મનપસઁદ વાનગી. ઓલ ટાઈમ ફેવરિટ ડીશ હાંડવો. #સાઈડ Anupa Thakkar -
બટર પાઉભાજી (Butter Pavbhaji Recipe In Gujarati)
ઓલ ટાઈમ ફેવરિટ અમારા ઘર માં બધાને બહુજ ભાવે છે એટલે બનતી રહેતી હોય છે હું મીક્સ વેજીટેબલ્સ નો ઉપયોગ કરતી હોઉં છું.ઘર માં જે પણ શાક હોય એ વાપરી શકાય છે.છોકરાઓ બધાં શાક નથી ભાવતા હોતા પણ પાવભજી બહુ ભાવે તો બધા શાક નો ઉપયોગ કરી ને બનાવી શકાય તો અમથી વિટામિન પણ મળી રહે. Alpa Pandya -
બ્રેડ રગડો (Bread Ragdo Recipe In Gujarati)
શિયાળામાં ગરમા ગરમ રગડો ખાવાની મજા આવે છે.Bhavana Mankad
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14235499
ટિપ્પણીઓ