ચીઝ ગાર્લિક કુલ્ચા (Cheese Garlic Kulcha Recipe in Gujarati)

Winter
શિયાળામાં લીલું લસણ સરસ મજાનું મળે છે. એટલે આજે ઘંઉનો લોટ બાંધી લીલું - સૂકુ લસણ અને ચીઝનુ સ્ટફિંગ તૈયાર કરી કુલ્ચા બનાવ્યા છે.
આ કુલ્ચા કોઇપણ પંજાબી સબ્જી સાથે સર્વ કરી શકાય છે તેમજ એમ પણ ખાઈ શકાય છે.
ચીઝ ગાર્લિક કુલ્ચા (Cheese Garlic Kulcha Recipe in Gujarati)
Winter
શિયાળામાં લીલું લસણ સરસ મજાનું મળે છે. એટલે આજે ઘંઉનો લોટ બાંધી લીલું - સૂકુ લસણ અને ચીઝનુ સ્ટફિંગ તૈયાર કરી કુલ્ચા બનાવ્યા છે.
આ કુલ્ચા કોઇપણ પંજાબી સબ્જી સાથે સર્વ કરી શકાય છે તેમજ એમ પણ ખાઈ શકાય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં લોટ માટેની સામગ્રી ભેગી કરી બરાબર મિક્સ કરી લોટ બાંધી લો અને તેને 1 કલાક સુધી ઢાંકીને રહેવા દો.
- 2
સ્ટફિંગ માટે એક બાઉલમાં બધી સામગ્રી ભેગી કરી મિક્સ કરી લો અને બીજા વાસણમાં કોટ કરવા માટે સામગ્રી ભેગી કરી લો.
- 3
હવે લોટ માંથી એકસરખા માપના ગોળા કરી લો. ગોળો લઈ હાથ વડે ગોળ કરી 1 થી 1+1/2 ચમચી જેટલું સ્ટફિંગ મૂકી દો. બધી બાજુથી બંધ કરી લો.
- 4
હવે વણી લો અને ઉપર કોટ કરવા માટેની સામગ્રી પાથરી વેલણથી ફરી એકવાર વણી લો. હવે કુલ્ચાને હાથમાં લઈને પાછળના ભાગે પાણી લગાડી ગરમ તવા પર નાખો. તાપ ધીમો રાખવો.
- 5
2 મિનિટ બાદ થવાને ગેસ પર ઊંધો રાખો અને 2 થી 3 મિનિટ સુધી થવાને બધી બાજુ ફેરવીને કુલ્ચાને શેકી લો.
- 6
હવે તવાને ફરી ગેસ પર મૂકી દો અને તવેતાથી કુલ્ચાને ઊંચકી લો.
- 7
કુલ્ચાને સર્વીંગ ડીશમા કાઢી માખણ લગાવીને સર્વં કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચીલી ગાર્લિક લછ્છા પરાઠા (Chilli Garlic Lachcha Paratha recipe in Gujarati)
#GA4#Week13#Chilliઆ પરાઠા ઘઉંનો લોટ અને 2 ચમચી મેંદો ઉમેરીને બનાવ્યા છે અને સોડા કે દહીંનો ઉપયોગ બિલકુલ કર્યો નથી.લછ્છા પરાઠા બનાવવા માટે થોડી મહેનત કરવી પડે છે પણ બન્યા પછી ખાવામાં પણ સરસ લાગે છે. આ પરાઠા સબ્જી સાથે સર્વ તો કરી શકો છો પણ નાસ્તા માટે પણ બનાવી શકાય છે. Urmi Desai -
ચીઝી ગાર્લિક કુલ્ચા(cheese garlic Kulcha recipe in Gujarati)
#નોર્થકોઈપણ નોર્થ ઈન્ડિયન સબ્જી સાથે સર્વ કરવામા આવતા કુલ્ચા મારા ફેવરીટ છે. તેમા પણ જો સ્ટફ્ડ કુલ્ચા હોય તો તો મજા જ પડી જાય. સિમ્પલ કુલ્ચા ની સરખામણીએ સ્ટફ્ડ કુલ્ચા વધારે સોફ્ટ બને છે. વડી સ્ટફીંગ માં વેરીએશન પણ ઘણું કરી શકાય છે. જેમ કે પનીરનું, ચીઝનુ, આલુનું સ્ટફીંગ વગેરે. આજે મે ચીઝ અને ગાર્લિક ના કોમ્બિનેશન વાડું સ્ટફીંગ યુસ કરી ને કુલ્ચા બનાવ્યા. ખુબ જ સરસ બન્યા. એકદમ સોફ્ટ અને ટેસ્ટી... તમે પણ ટ્રાય કરજો અને કહેજો આ કેવા બન્યા!!.. Jigna Vaghela -
ચીઝ ચિલી ગાર્લિક સ્ટફ કુલચા (Cheese chilly garlic stuff kulcha recipe in gujarati)
#માઇઇબુક#પોસ્ટ 7 Payal Mehta -
અમ્રીતસરી કુલ્ચા(amritsari stuffed kulcha recipe in Gujarati)
#નોર્થપંજાબ રાજ્ય માં પરાઠા અને કુલ્ચા ખુબ જ ખવાય છે.તેમા પણ અમ્રીતસરી સ્ટફ્ડ કુલ્ચા ફેમસ છે.સાથે દહીં અને સલાડ સર્વ કર્યા છે.ડીનર માં છોલે સાથે સર્વ કરાય છે. Bhumika Parmar -
કુલ્ચા(Kulcha Receipe in Gujarati)
મેં આજે ૩ વેરાયટી ના કુલ્ચા બનાવ્યા છે. આલુ, પનીર અને આલુ પનીર મિકસ. આ કુલ્ચા ટેસ્ટમાં ખૂબ જ ટેસ્ટી લાગે છે.#રોટીસ Charmi Shah -
સ્ટફડ ચીઝ ચિલી ગાર્લિક નાન (Stuffed Cheese Chilli Garlic Naan recipe in Gujarati)
આ નાન એકલા અથવા તો દાલ મખની અથવા કોઈ સબ્જી સાથે ખાય શકાય છે. અંદર ચીઝ,મરચું અને ગારલિક નું સ્ટફિંગ અલગ જ સ્વાદ આપે છે.#GA4#Week13#Chilli Shreya Desai -
-
અમૃતસરી કુલ્ચા(Amrutsari Kulcha Recipe In Gujarati)
#નોર્થઆ કુલ્ચા મેં ઓવન વગર અને યીસ્ટ વગર બનાવ્યા છે. આ કુલ્ચા મેં તવા માં જ બનાવ્યા છે. અને આ કુલ્ચા ઘઉં નો લોટ અને મેંદો મિક્ષ કરી ને બનાવ્યા છે. Sachi Sanket Naik -
-
પનીર સ્ટફ્ડ કુલચા (Paneer Stuffed Kulcha Recipe In Gujarati)
પનીર એ દરેક વ્યક્તિને ભાવતી હોય છે. પનીર ની સબ્જી પણ દરેક વ્યક્તિને ભાવતી હોય છે.આજે મેં અહીં પનીર ને સ્ક્રમ્બલ કરી મસાલા ઉમેરી સ્ટફીંગ બનાવી કુલચા બનાવ્યા છે. જે સબ્જી- રોટી નું કોમ્બિનેશન બની સીંગલ ડીશ તરીકે પણ બનાવી શકાય છે. મેં અહીં માખણની છાશમાંથી બનાવેલ મસાલા પનીર નો ઉપયોગ કર્યો છે. Urmi Desai -
-
આલુ કુલચા (Aloo Kulcha Recipe In Gujarati)
#AM4ભારતીય અને પાકિસ્તાની લોકપ્રિય નાન બ્રેડ રેસીપી, જે ખાસ કરીને છોલે મસાલા અથવા ચન્ના મસાલા સાથે પીવામાં આવે છે. અમૃતસરી કુલ્ચા એ બટાકાની સ્ટફ્ડ કુલ્ચા રેસીપી છે જે પંજાબના એક શહેર અમૃતસરની બ્રેડ રેસીપી છે. જેને આલુ કુલચા પણ કહેવાય છે.હું હંમેશાં કોઈપણ પનીર વાળી કરી અથવા સોયા ચંકની કરી સાથે મારા લંચ અથવા ડિનર માટે કુલ્ચા રેસીપી તૈયાર કરું છું. જો કે, પંજાબમાં આ નાન બ્રેડની વાનગીઓ નાસ્તામાં ખાવામાં આવે છે. ખાસ કરીને સાદા રાયતા અથવા પુદીના રાયત સાથેની આલુ કુલ્ચા રેસીપી સૌથી વધુ લોકપ્રિય છે. પણ મને તે કેરીના અથાણા સાથે પણ ગમે છે.#cookpadindia#cookpadgujarati#cookpad_gu#cookwithunnati Unnati Bhavsar -
પનીર મસાલા પરાઠા (Paneer Masala Paratha Recipe in Gujarati)
#GA4#week1#Paratha#Punjabi#post1પનીર દરેકને ભાવતી વસ્તુ છે જે તમે કોઈ પણ રીતે બનાવશો તો દરેકને ચોક્કસથી ભાવશે.પંજાબી વાનગીઓમાં જો કોઈ મેઈન ઈન્ગ્રીડીઅન્ટ હોય તો તે છે પનીર. પનીરના ઉપયોગ વડે વિવિધ પ્રકારની સબ્જી બનાવવામાં આવે છે. જેને રોટી કે નાન સાથે સર્વ કરવામાં આવે છે.પણ મેં અહીં સબ્જી અને રોટીનુ કોમ્બિનેશન કરીપંજાબી પનીર મસાલા પરાઠા બનાવ્યા છે. જે ઓછા સમયમાં બની જાય છે બ્રેકફાસ્ટ માટે બેસ્ટ છે અને સીગંલ ડિશ તરીકે પણ સર્વ કરી શકાય છે. Urmi Desai -
તવા કુલ્ચા પીઝા (Tawa Kulcha Pizza Recipe In Gujarati)
#cookpadindiaCookpadgujaratiતવા કુલ્ચા પીઝા Ketki Dave -
-
પનીર-ચીઝ પાલક પરાઠા (Paneer Cheese Palak Paratha Recipe in Guj
#રોટીસ#પનીર મોટા ભાગે બઘાનુ ફેવરીટ હોય પણ પાલક ન હોય. મારી દીકરીને પાલક પસંદ નથી. પાલક-પનીરનુ શાક નહિ ખાશે પણ આ રીતે પનીરનુ સ્ટફીંગ પાલક પ્યુરી બનાવી લોટ માંથી બનાવેલ પરાઠા એને ભાવે છે. આજે મેં અલગ અલગ આકારમાં પરાઠા બનાવ્યા છે.ત્રિકોણ,ગોળ,ચોરસ અને અર્ધગોળ આકારમાં. Urmi Desai -
ચીઝ પનીર પરાઠા (Cheese Paneer Paratha Recipe in Gujarati)
ચીઝ અને પનીર બાળકોની સાથે દરેકને ભાવતી હોય છે. આ બે સામગ્રી ભેગી કરીને કઈપણ બનાવી શકાય છે.આજે મેં ચીઝ પનીર પરાઠા એકદમ ઓછી સામગ્રી ઉમેરીને બનાવ્યા છે જે દરેકના ઘરમાં હોય છે. Urmi Desai -
ચીઝ ગાર્લીક કુલચા (Cheese Garlic Kulcha Recipe In Gujarati)
#AM4#cookpadindia#foodforlife1527 દિલ્હીનું ફેમસ સ્ટ્રીટ ફુડ છે કુલચા. Sonal Suva -
ચીઝી ગાર્લિક મસાલા પાવ (cheese garlic pav recipe in gujarati)
#વેસ્ટ#મહારાષ્ટ્ર#સ્ટ્રીટફૂડ#મસાલાપાવમસાલા પાવ એક સ્વાદિષ્ટ અને મસાલેદાર મુંબઈ સ્ટ્રીટ ફૂડ છે. પાવ અથવા બ્રેડ રોલ્સ સ્લાઈસ કરી તેમાં લસણ, ડુંગળી, ટામેટાં અને કેપ્સિકમ નું સ્પાઈસી ફિલિંગ ભરવા માં આવે છે. બટર અને ચીઝ ઉમેરવા થી એનો સ્વાદ નિખરી ઉઠે છે. આ ડીશ એક સરળ અને સ્વાદિષ્ટ નાસ્તો છે જે ઘરમાં જ ઉપલબ્ધ સામગ્રી થી ઝડપ થી બની જાય છે અને પેટ પણ ભરાઈ જાય છે. આ પાર્ટી નાસ્તા માટે પણ ઉત્તમ પસંદ છે. મુંબઈ ની ફાસ્ટ લાઈફ માટે આશિર્વદ રૂપ છે. મુંબઈ ની સાથે સાથે હવે મસાલા પાવ ગુજરાત માં પણ પ્રખ્યાત છે. જો પાવ ભાજી ખાઈ ને કંટાળ્યા હોવ તો આ એક અનોખું વિકલ્પ છે. બાળકો ને પણ ટિફિન માં આપવા માટે અનુકૂળ છે અને તેઓને મજા પડી જાય એવી વાનગી છે. Vaibhavi Boghawala -
ગાર્લિક બ્રેડ (Garlic Bread Recipe In Gujarati)
કાલે zoom Live તન્વી બેન સાથે ગાર્લિક બ્રેડ બનાવ્યા હતા બહુ મસ્ત બન્યા હતા😋 Falguni Shah -
-
સ્ટફડ ચીઝ ચીલી ગાર્લિક નાન (Stuffed Cheese Chilli Garlic Naan Recipe In Gujarati)
#NRC#Cookpadgujarati એક ક્રિસ્પી ફ્લેકી નાન, ચીઝ ચીલી ગાર્લિક નાન રેસીપી એ એક સુંદર ચીઝ સ્ટફ્ડ નાન છે, જેમાં લસણનો સ્વાદ હોય છે, જ્યારે તે સીધી ગેસ ની ફલેમ પર રાંધવામા આવે છે ત્યારે તેનો શેકેલા સ્વાદ મળે છે. દાળ અથવા સ્વાદિષ્ટ સબ્ઝી સાથે પીરસવામાં આવે ત્યારે તે ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. Daxa Parmar -
પંજાબી કુલ્ચા (Punjabi Kulcha Recipe in Gujarati)
#માઇઇબુક_પોસ્ટ_29#સુપરશેફ2_પોસ્ટ_2#ફ્લોર્સ_લોટ#week2#goldenapproan3#restuarant_style_recipe આ કુલ્ચા ખાવા મા એકદમ નરમ ને જાલિદાર છે. આ કુલ્ચા મેન્ડા ના લોટ માથી બનાવામા આાવ્યા છે. તંદુર વગર ને ઓવન વગર કુલ્ચા બનાવામા આાવ્યા છે. કુલ્ચા તવા પાર બનાવામા આાવ્યા છે. આમા યીસ્ટ પણ મિક્સ નથી કરી. વગર યીસ્ટ મા આ કુલ્ચા સોફ્ટ ને જIલિદાર બન્યા છે. Daxa Parmar -
-
ચીઝ ગાર્લિક વ્હિટ બ્રેડ (ડોમીનોસ સ્ટાઈલ) (Cheese Garlic Wheat Bread Recipe In Gujarati)
#GA4#WEEK17#CHEEZ મે બાળકો ની ફેવરિટ એવી ગાર્લીક બ્રેડ બનાવી છે જેમાં મે મેંદા ની જગ્યા એ ઘઉં નો ઉપયોગ કર્યો છે. છતાં પણ ડોમીનોઝ મા મળે તેવી જ બહાર થી ક્રિસ્પી અને અંદર થી સોફ્ટ.બાળકો ગમે તેટલી ખાય તો પણ નડે નહિ. તેવી ચીઝી ગાર્લીક બ્રેડ રેડી થાઈ છે. Vaishali Vora -
તવા ચીઝ કુલ્ચા
#એનિવર્સરીકૂલચા સામાન્ય રીતે પંજાબી શાક કે કોઈ પણ બીજા શાક સાથે સર્વ કરવાંમાં આવે છે. કુલચા ની સુંદરતા તેના પર કોથમીર અને કાળા તલ નાં લીધે આવે છે. Anjana Sheladiya -
કુલ્ચા પીઝા (Kulcha Pizza Recipe In Gujarati)
Milte Hai jindagi me ... KULCHA PIZZA Kabhi Kabhi.... Ketki Dave -
ચીઝ ચીલી ગાર્લિક પરાઠા (Cheese Chili Garlic Paratha Recipe In Gujarati)
કોઈપણ પ્રકારની પૂર્વ તૈયારી વિના નાસ્તામાં આપી શકાય અને સૌને પંસદ આવે એવી સરળતાથી બની જાય એવી આ વાનગી છે ચીઝ ચીલી ગાર્લિક પરાઠા. Urmi Desai -
-
ચીઝ ગારલીક મિની કૂલ્ચા (chesse garlic mini kulcha recepie in Gujarati)
#રોટીસ આ કૂલ્ચા કેચપ, ચટણી, કોઈ પણ શાક કે એકલા પણ ખાઈ શકો, ખૂબ જ ટેસ્ટી લાગે છે Nidhi Desai
More Recipes
ટિપ્પણીઓ (10)