ચીઝ ગારલીક મિની કૂલ્ચા (chesse garlic mini kulcha recepie in Gujarati)

#રોટીસ આ કૂલ્ચા કેચપ, ચટણી, કોઈ પણ શાક કે એકલા પણ ખાઈ શકો, ખૂબ જ ટેસ્ટી લાગે છે
ચીઝ ગારલીક મિની કૂલ્ચા (chesse garlic mini kulcha recepie in Gujarati)
#રોટીસ આ કૂલ્ચા કેચપ, ચટણી, કોઈ પણ શાક કે એકલા પણ ખાઈ શકો, ખૂબ જ ટેસ્ટી લાગે છે
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલમાં ઘઉંનો લોટ, મેંદો, બેકિંગ પાઉડર, દહીં ઉમેરો,મીઠું ઉમેરો બરાબર લોટ મિક્સ કરો, થોડુ પાણી લઈને લોટ બાંધો, લોટ એક ભીના કપડાંમાં વીટીને મુકી દો, 30 મીનીટ સુધી
- 2
એક બાઉલમાં મોઝરેલા ચીઝ લો, એમાં 6 કડી લસણ ઝીણું કાપીને ઉમેરો, ચાટ મસાલો ઉમેરો, કોથમીર ઝીણી કાપીને ઉમેરો,બરાબર મિક્સ કરીને રાખો
- 3
હવે લોટ પર બે ચમચી તેલ વડે લોટ ને મસળી ને એક સરખો કરો, પછી થોડો લોટ લઈને આંગળી ઓ પહોળુ કરો ચારેબાજુ પછી ચીઝ સ્ટફિગ ભરો
- 4
એને વાળી લો, લુવૂ બનાવો, પાછુ હાથની આંગળી ઓ વડે જ ફેલાવી ને ગોળ અને મોટુ કરતા જાવ, (સ્ટફિગ બહાર ન નીકળે એ રીતે) પછી 4 કડી લસણ ઝીણું સમારી, કોથમીર, ચમચી નાખીને મિકસ કરો એ તૈયાર કરેલ કૂલ્ચા પર ચોપડો
- 5
હવે કૂલ્ચા હાથ મા લો જયા કોરો ભાગ છે, નીચેનો એના ઉપર પાણી લગાવો, અને તવી પર ચોટાડીને પાછુ હાથ વડે સમાંતર સપાટ કરો,હવે ગેસ ચાલુ કરો, અડધી મિનિટ થવા દો
- 6
પછી તવી ઉંચકીને કૂલ્ચા ને શેકો,ધીમે ચારેબાજુ હીઝાવા દો, કિલ્લા ફુલવા લાગશે ને ચીઝ, પીગળશે, લસણ થોડુ શેકાશે,ત્યારબાદ તવી સરખી કરી લો, નીચે નો ભાગ પણ શેકાવા દો,
- 7
તેલ લઈને શેકી શકો, પણ એમને એમ પણ શેકાય જશે
- 8
તૈયાર.
- 9
ખાસ નોંધ :- તવી ઠંડી હોવી જોઇએ,એકવાર કૂલ્ચા બને પછી તવી ઉંચકીને ઊધીં કરી ને પાણી વડે ઠંડી પાડવી જેથી કૂલ્ચા તવી ઉપર ચોટે,, ગરમ તવી મા પાણી લગાવો તો પણ કૂલ્ચા ચોટી રહેતા નથી,ને શેકવા મા મુશ્કેલી પડે છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચીઝ ગાર્લીક કુલચા (Cheese Garlic Kulcha Recipe In Gujarati)
#AM4#cookpadindia#foodforlife1527 દિલ્હીનું ફેમસ સ્ટ્રીટ ફુડ છે કુલચા. Sonal Suva -
સ્ટફડ ચીઝ ચિલી ગાર્લિક નાન (Stuffed Cheese Chilli Garlic Naan recipe in Gujarati)
આ નાન એકલા અથવા તો દાલ મખની અથવા કોઈ સબ્જી સાથે ખાય શકાય છે. અંદર ચીઝ,મરચું અને ગારલિક નું સ્ટફિંગ અલગ જ સ્વાદ આપે છે.#GA4#Week13#Chilli Shreya Desai -
ચીઝ ગાર્લિક કુલ્ચા (Cheese Garlic Kulcha Recipe in Gujarati)
Winterશિયાળામાં લીલું લસણ સરસ મજાનું મળે છે. એટલે આજે ઘંઉનો લોટ બાંધી લીલું - સૂકુ લસણ અને ચીઝનુ સ્ટફિંગ તૈયાર કરી કુલ્ચા બનાવ્યા છે.આ કુલ્ચા કોઇપણ પંજાબી સબ્જી સાથે સર્વ કરી શકાય છે તેમજ એમ પણ ખાઈ શકાય છે. Urmi Desai -
ચીઝ ગારલીક બોમ્બ
#નોનઇન્ડિયન#સ્ટારચીઝ ગારલીક બોમ્બ એ ઇટાલિયન વાનગી છે. મોઝરેલા ચીઝ સ્ટફ કરી ને બનાવવામાં આવે છે. ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. Disha Prashant Chavda -
મીની ચીઝ પીઝા, (Mini Cheese pizza Recipe in Gujarati)
#pizzaબાળકોને અને મોટા ને બધાને જ પીઝા આજકાલ ખૂબ ભાવતી વાનગી છે આજે મેં આપી જા ખાસ નાના બાળકોને માટે બનાવેલા છે પીઝાના બેઇઝ ને ઘઉંના લોટમાંથી બનાવ્યો છે અને તેના ટોપિંગ માં મેં રીંગણા નો ઉપયોગ કર્યો છે બાળકો રીંગણા જલ્દીથી નથી ખાતા અથવા તો કોઈ શાક કે જે ન ખાતા હોય તો આ રીતે તમે toping માં ભરી અને ખવડાવી શકો છો. ખૂબ હેલ્ધી અને ઝડપથી બની જતા આ મીની પીઝા નો આઈડિયા મને એક ટીવી શોમાં થી મળેલો છે.પીઝા બેઝ માં ને ઘઉંનો લોટ લીધો જ છે સાથે ઈસ્ટ ઉપયોગ પણ નથી કર્યો.... ખૂબ ઇન્સ્ટન્ટ બની જાય છે.. આ પીઝા બેઝ ને તમે મનગમતા આકાર અને સાઇઝમાં ઘેરે ખૂબ જ ઝડપથી બનાવી શકો છો. Hetal Chirag Buch -
મટર કરંજી (Mutter Karanji recepie in Gujarati)
#મોમ તૂવેરની કચોરી બનાવતા મમ્મી પાસે જ શીખી, મરાઠી લોકો વટાણાનાની કચોરી ઘૂઘરા બનાવે, રીત ગમી સરસ લાગે છે, કોપરાનો પણ ઉપયોગ કરે, પણ મને મળ્યું નહીં, એને કરંજી કહે, નાસ્તા, ફરસાણ તરીકે, લંચ બોક્સમાં પણ ચાલે એવી આ વાનગી મને ખૂબ જ ભાવે છે. Nidhi Desai -
-
સ્ટફડ ચીઝ ચિલી ગારલિક નાન
#માઇઇબુકઆ વાનગી સ્ટાર્ટર તરીકે પણ ખાઈ શકાય છે. અને કોઈ પણ સમયે સરળ રીતે બનાવી શકાય. સ્વાદ માં પણ ખૂબ જ ચીઝી હતી. ઘર માં ખૂબ ભાવી બધા ને. Chandni Modi -
ચીઝી ગાર્લિક બ્રેડ (Cheesy Garlic Bread Recipe In Gujarati)
#GA4#Week20નાના મોટા દરેક ને ગા બ્રેડ ખૂબ ભાવે છે.તેથી મે ઓવન અને યિસ્ટ વગર બનાવી છે.જે ખાવા માં ખુબ ટેસ્ટી શે બનાવવા મા પણ ખૂબ જ સરળ છે. Anjana Sheladiya -
નો યીસ્ટ પીઝા
#NoOvenBaking શેફ નેહા શાહ ની રેસીપી જોઈ મેં આજે યીસ્ટ વગર ઓવન વગર ઘઉંના લોટના પીઝા બનાવેલા છે જે ખાવામાં ખૂબ જ હેલ્ધી છે બાળકો માટે આ પીઝા હેલ્ધી પણ છે અને ટેસ્ટી પણ છે. Khushi Trivedi -
બટર ગાર્લિક લચ્છા પરાઠા(butter garlic lachcha recipe in Gujarati)
આજે આપણે બનાવીશું રેસ્ટોરન્ટ સ્ટાઇલ બટર ગાર્લિક લચ્છા પરાઠા જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને આ પરાઠાને તમે લીલી ચટણી, કેચપ અને કોઈપણ શાક સાથે સર્વ શકો છો. તો ચાલો આપણે રેસીપી શરૂ કરીએ.#માઇઇબુક#સુપરશેફ3 Nayana Pandya -
મિની પિઝા (Mini Pizza Recipe in Gujarati)
આ પીઝા હેલ્ધી છે અને ખૂબ જ ટેસ્ટી લાગે છે#GA4 #week22 padma vaghela -
તવા ચીઝ કુલ્ચા
#એનિવર્સરીકૂલચા સામાન્ય રીતે પંજાબી શાક કે કોઈ પણ બીજા શાક સાથે સર્વ કરવાંમાં આવે છે. કુલચા ની સુંદરતા તેના પર કોથમીર અને કાળા તલ નાં લીધે આવે છે. Anjana Sheladiya -
ગાર્લિક ખોબા રોટી (Garlic Khoba Roti Recipe In gujarati)
#રોટીસ આ રાજસ્થાની રોટી છે...આ એટલી ક્રીસ્પ બને છે કે શાક વગર પણ ખાઇ શકાય છે.... લસણ નો સ્વાદ ખુબજ સરસ આવે છે.... તમે પણ ટ્રાય કરી જુઓ... Hiral Pandya Shukla -
-
બ્રેડ(Bread Recipe in Gujarati)
#GA4#week9#post1#maidaલગભગ ગાર્લિક બ્રેડ તો બધાને જ ભાવે છે આ બ્રેડ મે યિસ્ટનો વપરાશ કર્યા વગર બનાવ્યા છે જે ખૂબ જ સોફ્ટ અને સરસ બને છે આજ રેસિપીમાં તમે મેદાની જગ્યાએ ઘઉંનો લોટ વાપરીને પણ બનાવી શકો છો ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી બને છે .. Manisha Parmar -
લૌકી કોફતા કરી
ટેસ્ટફૂલ , કોફતા ખાવા ના ઈચ્છા હોય તો આ શાક ખાઈ શકો, દૂધી ના મુઠીયા એકલા ખાવા ની પણ મઝા આવે છે, Nidhi Desai -
તંદુરી દેસાઈવડા Tandoori Desaivada recepie in Gujarati
#માઇઇબુક #પોસ્ટ૨૬ #વીકમીલ૩ દેસાઈ વડા, ઘણી જાણીતી રેસીપી છે, અનાવિલ લોકો ના બધી જ પ્રથા કે પ્રસંગ પર આ વડા હોય જ, મને ખૂબ ભાવે, આજે એમા નવીનતા લાવવા માટે થોડું આગળ વધીને નવો ટેસ્ટ બનાવ્યો, દેસાઇવડા વધારે જ બને ચા સાથે નાસ્તામા ,જમવા મા દુધપાક સાથે ખાઇ શકાય ને એમણે પણ ખાઈ શકાય, મેં આમા નવુ આ નવુ ટ્રાઇ કરી જોયુ ખૂબ જ મસ્ત લાગે છે તંદુરી દેસાઈવડા Nidhi Desai -
ચીઝ ઓનિયન પરોઠા (Cheese Onion Paratha Recipe In Gujarati)
#MBR1#cookpadindia#cookpadgujaratiપરોઠાની રેસિપીઓમાં આ એક અદ્ભુત કોમ્બો છે અને મને તે ખૂબ જ ગમે છે..હું કહીશ કે ખૂબ જ સ્વાદિષ્ટ અને ભરપૂર. માત્ર એક પરોઠુ તમને સંતુષ્ટ કરી દે છે. તમારા બાળકોના લંચ બોક્સમાં પણ મૂકવા માટે આ એક સરસ વાનગી છે. Riddhi Dholakia -
રાજ કચોરી (Raj Kachori Recipe In Gujarati)
ચાટ સાંભળીને કોઈ ના પણ મોંઢા માં પાણી આવી જાય.. ચાટ નાના મોટા સૌ કોઇ ને પસંદ હોય છે. તેમાં પણ જો મસ્ત વરસાદ નો માહોલ હોય તો તો ચાટ ખાવાનો જલસો જ પડી જાય છે. કચોરી સામાન્ય રીતે મારવાડ ની વાનગી છે. રાજ કચોરી તમે સાંજે ચા સાથે નાસ્તામાં કે રાતે લાઈટ ડિનર માં પણ લઈ શકો. ખૂબ જ ક્રીસ્પી અને ટેસ્ટી લાગે છે.#સુપરશેફ૩#week3 Charmi Shah -
ચણાદાળ અને કાંદા ના સમોસા
#સુપરશેફ3 આ સુરતમાં ગાંડા કાકા ના સમોસા ખુબ પ્રખ્યાત છે, મને ખૂબ જ ગમે છે, આ સમોસા ચણાદાળ, કાંદા, પૌવા અને લસણ, થી બને છે, આ સમોસા હાફફ્રાઈ કરીને મૂકીને ડીપફ્રીઝરમા પણ સ્ટોરૈજ કરી શકાય છે, સમોસા પટ્ટી થી નાના બને છે, બજાર જેવા, પણ મેં હાલની પરિસ્થિતિ મા ઘરે જ લોટ બાંધી સમોસા બનાવ્યા છે, ખૂબ જ ટેસ્ટી લાગે છે, નાસ્તા મા, લંચ, ડીનર કોઈપણ સમયે આ સમોસા તમે ખાઈ શકો. Nidhi Desai -
ચીઝી ગાર્લિક કુલ્ચા(cheese garlic Kulcha recipe in Gujarati)
#નોર્થકોઈપણ નોર્થ ઈન્ડિયન સબ્જી સાથે સર્વ કરવામા આવતા કુલ્ચા મારા ફેવરીટ છે. તેમા પણ જો સ્ટફ્ડ કુલ્ચા હોય તો તો મજા જ પડી જાય. સિમ્પલ કુલ્ચા ની સરખામણીએ સ્ટફ્ડ કુલ્ચા વધારે સોફ્ટ બને છે. વડી સ્ટફીંગ માં વેરીએશન પણ ઘણું કરી શકાય છે. જેમ કે પનીરનું, ચીઝનુ, આલુનું સ્ટફીંગ વગેરે. આજે મે ચીઝ અને ગાર્લિક ના કોમ્બિનેશન વાડું સ્ટફીંગ યુસ કરી ને કુલ્ચા બનાવ્યા. ખુબ જ સરસ બન્યા. એકદમ સોફ્ટ અને ટેસ્ટી... તમે પણ ટ્રાય કરજો અને કહેજો આ કેવા બન્યા!!.. Jigna Vaghela -
મિની રાગી ઈડલી (Mini Ragi Idli Recipe In Gujarati)
રાગી અને રવા નો ઉપયોગ કરી ને ઈડલી બનાવી છે. રાગી એ કેલ્શિયમ, હાડકાં ને મજબૂત કરે છે. જે હેલ્ધી પણ છે.રાગી નાં લોટ માંથી પૌષ્ટિક ,સોફ્ટ અને ઈસ્ટન્ટ ઈડલી જે સાંભાર અને ચટણી સાથે ખૂબ જ સરસ લાગે છે. Bina Mithani -
-
લીલી ચટણી(green chutney in gujarati)
આ લીલી ચટણી કોઈ પણ ફરસાણ સાથે કે કોઈ પણ સ્ટાર્ટર સાથે કે કોઈ પણ ચાટ મા ખુબ જ સરસ લાગે છે.#માઇઇબુક પોસ્ટ 11 Riddhi Ankit Kamani -
અમૃતસરી કુલચા
આ એક પંજાબી વાનગી છે. તે જનરલી છોલેઅને ડુંગળી ની ચટણી સાથે પીરસાય છે. પણ તે એકલા ખાવામા પણ ખૂબ ટેસ્ટી લાગે છે.#RB16 Gauri Sathe -
મકાઈ આલુ મસાલા પુરી(makai aalu masala puri recipe in Gujarati)
#મોમ મારી જે આવડત કહો કે રસોઈ કળા કહો એ બધુ મારી મમ્મી પાસે થી જ આવ્યુ છે, મારી બધી રેસીપી જો શીખવા ની શરૂઆત કરી હોય તો મમ્મી સાથે જ, મસાલા પૂરી મમ્મી બનાવતી જ એમા થોડો બદલાવ સાથે આ પૂરી 😊 આ પૂરી એકલી પણ ખાઈ શકો, એનો પોતાનો ટેસ્ટ મસ્ત હોય છે, સાથે હેવી નાસ્તો પણ કહી શકાય, શીખંડ સાથે, દહીં, સાથે મસ્ત લાગે છે, Nidhi Desai -
ડોમિનોઝ સ્ટાઈલ ગારલીક બ્રેડ (Dominos style garlic bread recipe in Gujarati)
#ફટાફટ ડોમિનોઝ સ્ટાઈલ ગારલીક બ્રેડ મને ખૂબ જ ગમે છે, ઘણા સમયથી ખાધી ન હતી, અને બધી સામગ્રી હતી ઘરે તો આજે બનાવી જ લીધા ઐરફ્રાયર મા જલ્દીથી બની ગયા અને સરળતાથી બન્યા . Nidhi Desai -
-
More Recipes
ટિપ્પણીઓ (6)