અમ્રીતસરી કુલ્ચા(amritsari stuffed kulcha recipe in Gujarati)

#નોર્થ
પંજાબ રાજ્ય માં પરાઠા અને કુલ્ચા ખુબ જ ખવાય છે.તેમા પણ અમ્રીતસરી સ્ટફ્ડ કુલ્ચા ફેમસ છે.સાથે દહીં અને સલાડ સર્વ કર્યા છે.ડીનર માં છોલે સાથે સર્વ કરાય છે.
અમ્રીતસરી કુલ્ચા(amritsari stuffed kulcha recipe in Gujarati)
#નોર્થ
પંજાબ રાજ્ય માં પરાઠા અને કુલ્ચા ખુબ જ ખવાય છે.તેમા પણ અમ્રીતસરી સ્ટફ્ડ કુલ્ચા ફેમસ છે.સાથે દહીં અને સલાડ સર્વ કર્યા છે.ડીનર માં છોલે સાથે સર્વ કરાય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક કઠરોટ માં મેંદો લઈ તેમાં મીઠું, અને ઉપર જણાવેલ બધી સામગ્રી નાખી બરાબર મિક્સ કરો અને જરૂર મુજબ પાણી ઉમેરવું અને લોટ બાંધી લો.હવેતેલ લગાવી બે કલાક સુધી ઢાંકીને રહેવા દો.
- 2
સ્ટફિંગ બનાવવા માટે એક બાઉલમાં બાફેલા બટાકા લો.ઉપર જણાવેલ બધા સુકાં મસાલા અને ડુંગળી કાપીને તૈયાર કરી લો.
- 3
હવે બટાકા નો માવો કરો તેમાં બધું નાખી બરાબર મિક્સ કરો.
- 4
હવે લોટ માંથી લુવા લઈને રોટલી વણી તેમાં વચ્ચે સ્ટફિંગ મૂકી બંધ કરો અને હાથે થી કુલ્ચા બનાવી લો.ઉપર કાળા તલ અને લીલાં ધાણા નાખી બરાબર દબાવી દો.એક બાજુ પાણી લગાડી તવી પર ચીપકાવી દો.
- 5
હવે ઉપર બબલ્સ આવે ત્યારે તવી ગેસ પર ઉંધી મૂકી બીજી બાજુ શેકી લો.શેકાય જાય પછી તેમાં ઉપર બટર લગાવી દો.
- 6
તૈયાર છે આપણા અમ્રીતસરી કુલ્ચા.... સલાડ અને ચટણી, દહીં સાથે સર્વ કરો.
Similar Recipes
-
અમ્રુતસરી કુલ્ચા વીથ છોલે
#goldenapron2#punjabકુલ્ચા એ પંજાબ ની ફેમસ ડીશ છે.જે છોલે મસાલા સાથે સર્વ કરાય છે અને લસ્સી સાથે ખાવાની મજા જ કંઈક અલગ જ છે. Bhumika Parmar -
ચીઝી ગાર્લિક કુલ્ચા(cheese garlic Kulcha recipe in Gujarati)
#નોર્થકોઈપણ નોર્થ ઈન્ડિયન સબ્જી સાથે સર્વ કરવામા આવતા કુલ્ચા મારા ફેવરીટ છે. તેમા પણ જો સ્ટફ્ડ કુલ્ચા હોય તો તો મજા જ પડી જાય. સિમ્પલ કુલ્ચા ની સરખામણીએ સ્ટફ્ડ કુલ્ચા વધારે સોફ્ટ બને છે. વડી સ્ટફીંગ માં વેરીએશન પણ ઘણું કરી શકાય છે. જેમ કે પનીરનું, ચીઝનુ, આલુનું સ્ટફીંગ વગેરે. આજે મે ચીઝ અને ગાર્લિક ના કોમ્બિનેશન વાડું સ્ટફીંગ યુસ કરી ને કુલ્ચા બનાવ્યા. ખુબ જ સરસ બન્યા. એકદમ સોફ્ટ અને ટેસ્ટી... તમે પણ ટ્રાય કરજો અને કહેજો આ કેવા બન્યા!!.. Jigna Vaghela -
અમૃતસરી કુલચા (amritsari kulcha recipe in Gujarati)
#North અમૃતસરી કુલચા એ ઉત્તર ભારતની એક ખૂબ જ ફેમસ અને સ્ટ્રીટ ફૂડ પણ છે ગુજરાત અને મહારાષ્ટ્રમાં સ્ટફ્ડ પરાઠા ખૂબ ફેમસ છે એ જ રીતે આ અમૃતસરી કુલચા નોર્થ ભારતમાં ખૂબ ખવાય છે અને એટલા જ હેલ્ધી પણ છે Gita Tolia Kothari -
આલુ કુલચા (Aloo Kulcha Recipe In Gujarati)
#AM4ભારતીય અને પાકિસ્તાની લોકપ્રિય નાન બ્રેડ રેસીપી, જે ખાસ કરીને છોલે મસાલા અથવા ચન્ના મસાલા સાથે પીવામાં આવે છે. અમૃતસરી કુલ્ચા એ બટાકાની સ્ટફ્ડ કુલ્ચા રેસીપી છે જે પંજાબના એક શહેર અમૃતસરની બ્રેડ રેસીપી છે. જેને આલુ કુલચા પણ કહેવાય છે.હું હંમેશાં કોઈપણ પનીર વાળી કરી અથવા સોયા ચંકની કરી સાથે મારા લંચ અથવા ડિનર માટે કુલ્ચા રેસીપી તૈયાર કરું છું. જો કે, પંજાબમાં આ નાન બ્રેડની વાનગીઓ નાસ્તામાં ખાવામાં આવે છે. ખાસ કરીને સાદા રાયતા અથવા પુદીના રાયત સાથેની આલુ કુલ્ચા રેસીપી સૌથી વધુ લોકપ્રિય છે. પણ મને તે કેરીના અથાણા સાથે પણ ગમે છે.#cookpadindia#cookpadgujarati#cookpad_gu#cookwithunnati Unnati Bhavsar -
-
ચીઝ ગાર્લિક કુલ્ચા (Cheese Garlic Kulcha Recipe in Gujarati)
Winterશિયાળામાં લીલું લસણ સરસ મજાનું મળે છે. એટલે આજે ઘંઉનો લોટ બાંધી લીલું - સૂકુ લસણ અને ચીઝનુ સ્ટફિંગ તૈયાર કરી કુલ્ચા બનાવ્યા છે.આ કુલ્ચા કોઇપણ પંજાબી સબ્જી સાથે સર્વ કરી શકાય છે તેમજ એમ પણ ખાઈ શકાય છે. Urmi Desai -
કુલ્ચા(Kulcha Receipe in Gujarati)
મેં આજે ૩ વેરાયટી ના કુલ્ચા બનાવ્યા છે. આલુ, પનીર અને આલુ પનીર મિકસ. આ કુલ્ચા ટેસ્ટમાં ખૂબ જ ટેસ્ટી લાગે છે.#રોટીસ Charmi Shah -
કુલ્ચા (Kulcha Recipe in Gujarati)
છોલે ભટૂરે, છોલે પૂરી તો તમે ખાતા જ હશો, પણ આજકાલ છોલે કુલચા પણ મોટા પ્રમાણમાં ખવાય છે. તમે જો બહાર જઈને છોલે કુલચા ખાતા હોવ અથવા તો કુલચા બહારથી મંગાવતા હોવ તો હવે આ રીતે કુલચા ઘરે જ બનાવી જુઓ. Vidhi V Popat -
દિલ્હી સ્ટાઈલ મટર કુલ્ચા (Delhi style mutter kulcha recipe in Gujarati)
#નોર્થ#દિલ્હીસ્ટાઈલમટરકુલ્ચાદિલ્હી મા મટર કુલ્ચા ખૂબ જ પ્રચલિત છે, સુકા સફેલ વટાણા વડે કરી બનાવવામાં આવે છે, સાથે કુલ્ચા સાથે ખાવામાં આવે છે, દિલ્હી ના ફેમસ સ્ટ્રીટફૂડ મા મટરકુલ્ચા પ્રચલિત છે, કુલ્ચા તવી પર શેકી મસાલા મા શેકીને બનાવવા મા આવે છે, ખૂબ ટેસ્ટી વાનગી છે. Nidhi Desai -
-
અમૃતસરી કુલચા (Amritsari kulcha recipe in gujarati)
#સુપરશેફ2#પોસ્ટ1#માઇઇબુક#પોસ્ટ24આ એક પંજાબી સ્ટાઈલ કુલચા છે. આ કુલચા ખાવામાં ખૂબ સરસ લાગે છે, તેની સાથે છોલે પીરસવામાં આવે છે. Shraddha Patel -
બટર કુલ્ચા (butter kulcha recipe in Gujarati)
આજે મે પહેલી વખત કુલ્ચા બનાવ્યા, ખુબ જ સરસ બન્યા, એકદમ સોફ્ટ, તલ અને કોથમીર નો પરફેક્ટ ટેસ્ટ આવે છે અને બટર તો ખરું જ....#સુપરશેફ2#માઇઇબુક_પોસ્ટ23 Jigna Vaghela -
અમૃતસરી કુલ્ચા(Amrutsari Kulcha Recipe In Gujarati)
#નોર્થઆ કુલ્ચા મેં ઓવન વગર અને યીસ્ટ વગર બનાવ્યા છે. આ કુલ્ચા મેં તવા માં જ બનાવ્યા છે. અને આ કુલ્ચા ઘઉં નો લોટ અને મેંદો મિક્ષ કરી ને બનાવ્યા છે. Sachi Sanket Naik -
અમૃતસરી કૂલ્ચા વિથ દાલ મખની (Amritsari kulcha with dal makhani Recipe In Gujarati)
#નોર્થ #North Nidhi Desai -
દાલ મખની (Dal Makhani Recipe in Gujarati)
#નોર્થનોર્થ ઇન્ડિયા રેસીપી કોન્ટેસ્ટપોસ્ટ_૧#cookpadindia#cookpad_gujદાલ મખની પંજાબ ની એક ફેમસ વાનગી છે જે આખા કાળા અડદ ની દાળ માંથી બનાવવા માં આવે છે જે તાજુ ક્રીમ અથવા દહીં ઉમેરવા થી વધારે સ્વાદિષ્ટ બને છે. અને ઘઉં નાં પરાઠા, તંદુરી રોટી, નાન અથવા તો જીરા રાઈસ સાથે પણ ખાઈ શકાય છે. દાલ મખની મેં પહેલી વાર જ બનાવી અને ખૂબ જ ટેસ્ટી અને યમ્મી બની છે. અને મારા પરિવાર ને પણ ખૂબ ભાવી. એકદમ અલગ સ્વાદ નો અનુભવ કર્યો. Chandni Modi -
ફરાળી મિક્સ વેજ સ્ટફડ્ કુલ્ચા
#ફરાળી#જૈનફ્રેન્ડસ, ફરાળી કુલ્ચા ટેસ્ટ માં પંજાબી કુલ્ચા જેવાં જ લાગે છે . ફ્રેન્ડસ જેની સાથે ફક્ત દહીં અથવા તો સલાડ સર્વ કરો તો સબ્જી ની જરૂર જ નહીં પડે. એવા ટેસ્ટી કુલ્ચા ફરાળ માં ચોકકસ ટ્રાય કરજો. asharamparia -
ચીઝ પનીર સ્ટફ્ડ કૂલચા (Cheese Paneer Stuffed Kulcha recipe in Gujarati)
પંજાબ માં વધુ ખવાતી વાનગીમાની આ એક ફેમસ ડીશ છે. Hetal Gandhi -
અમૃતસરી છોલે કુલચા (Amrutsari Chhole Kulcha Recipe in Gujarati)
#નોર્થપંજાબ માં અમૃતસરી છોલે કુલચા ખૂબ જ ફેમસ છે જે આજે મે ઘરે બનાવ્યા ખૂબ જ ટેસ્ટી બન્યા અને ખૂબ જ સરળ રેસિપી છે. અને અમૃતસરી છોલે કુલ્ચા સાથે મે ડુંગળી મરચા અને આલુ મસાલા સબ્જી પણ સર્વ કરી છે. Sachi Sanket Naik -
-
પંજાબી કુલ્ચા (Punjabi Kulcha Recipe in Gujarati)
#માઇઇબુક_પોસ્ટ_29#સુપરશેફ2_પોસ્ટ_2#ફ્લોર્સ_લોટ#week2#goldenapproan3#restuarant_style_recipe આ કુલ્ચા ખાવા મા એકદમ નરમ ને જાલિદાર છે. આ કુલ્ચા મેન્ડા ના લોટ માથી બનાવામા આાવ્યા છે. તંદુર વગર ને ઓવન વગર કુલ્ચા બનાવામા આાવ્યા છે. કુલ્ચા તવા પાર બનાવામા આાવ્યા છે. આમા યીસ્ટ પણ મિક્સ નથી કરી. વગર યીસ્ટ મા આ કુલ્ચા સોફ્ટ ને જIલિદાર બન્યા છે. Daxa Parmar -
ફૂલ ગોબી પરાઠા (fool gobhi paratha recipe in Gujarati)
#રોટીસઆ પરાઠા મારા ઘરમાં બધા ને જ ખૂબ જ પસંદ છે.અને સવારે નાસ્તા માં બનાવવામાં આવે છે.દહી અને અથાણાં સાથે ખૂબજ સરસ લાગે છે. Bhumika Parmar -
અમૃતસરી ચુર ચુર નાન(chur chur naan recipe in Gujarati)
ચુર ચુર નાન એ કોઈપણ પંજાબી સબ્જી સાથે તથા દાલ મખની કે દહીં સાથે ખાઈ શકો છો નાનની અંદર પનીર તથા બટેટા અને બીજા મસાલા નું સ્ટફિંગ કરવામાં આવે છે તે ખાવામાં ટેસ્ટી અને હેલ્ધી છે તે અંદરથી સોફ્ટ અને બહારથી ક્રિસ્પી હોય છે#સુપરશેફ૩#માઇઇબુક#પોસ્ટ30 Sonal Shah -
ચૂર ચૂર નાન(chur chur naan recipe in Gujarati)
#સુપરશેફ2 આ ચૂર ચૂર નાન એ કોઈ પણ પંજાબી સબ્જી તથા દાલ મખની સાથે ખૂબ સરસ લાગે છે... Megha Vyas -
બટર કુલચા (Butter kulcha Recipe In Gujarati)
#નોર્થપંજાબ માં મેંદા ના લોટ નો ઉપયોગ વધુ થાય છે...મેંદા માંથી રોટી, નાન, કુલચા જેવી વાનગી બને છે.. જે પચવા માં ભારે હોઈ છે પણ ત્યાં ના લોકો ની મહેનત આ પચાવી શકે છે.. KALPA -
પનીર કુલ્ચા (Paneer Kulcha Recipe In Gujarati)
#GA4#Week6સાદા કુલ્ચા તો તમે ખાધા હશે તો આજે કંઈક નવું ટ્રાય કરીએ.... Neha Suthar -
છોલે કુલચા (Chhole Kulcha Recipe In Gujarati)
#LCM2#MBR8#week8#cookpadgujarati#cookpadindia#cookpad છોલે કુલચા મૂળ એક પંજાબી વાનગી છે. સફેદ ચણા માંથી બનાવવામાં આવતા છોલે અને મેંદાના લોટમાંથી બનાવવામાં આવતા કુલચા નું કોમ્બિનેશન ખુબ જ સરસ લાગે છે. સફેદ ચણાને છ કલાક પલાળી બાફી લીધેલા હોય તો છોલે બનાવતા માત્ર 10 થી 15 મિનિટ જ થાય છે. સવારના નાસ્તામાં કે સાંજના જમવામાં છોલે કુલચાને વધુ પસંદ કરવામાં આવે છે. બાળકોના લંચ બોક્સમાં, બર્થ ડે પાર્ટીમાં કે પછી તહેવારો વખતે પણ છોલે કુલચા સર્વ કરી શકાય છે. Asmita Rupani -
કઢી પકોડા (Curry Pakoda recipe in gujarati)
#નોર્થ આજે મેં પંજાબ ની ફેમસ ડિશ કઢી પકોડા બનાવી છે ... ખૂબ જ ટેસ્ટી બની છે Suchita Kamdar -
આલુ લચ્છા પરાઠા અને જીરા દહીં (Aloo Lachha Paratha & Jeera Curd Recipe In Gujarati)
#GA4#Week1#Paratha#પોસ્ટ2પરાઠા ઘણી જ અલગ અલગ રીતે બને છે. પરાઠા નું નામ આવે એટલે મોમાં પાણી આવે છે.Golden Apron 4 ના વિક ૧ ના પઝલ માં પોટેટો, પરાઠા કીવડૅ નો ઉપયોગ કરી મેં આલુ લચ્છા પરાઠા બનાવ્યા છે અને જીરા દહીં સાથે સર્વ કર્યા છે. આશા રાખું છું કે બધાને ગમશે. Shreya Jaimin Desai -
ચીઝ બર્સટ પરાઠા (cheese burst paratha recipe in gujarati)
#નોર્થ# પોસ્ટ-૨પરાઠા એ નોર્થ ભારત માં પંજાબ રાજ્ય ની વાનગી છે જેમાં અલગ અલગ પ્રકાર ના પૂરણ ભરી ઘી કે બટર થી લતપત પરાઠા બનાવાય છે..પરાઠા માં ખૂબ વિવિધતા જોવા મળે છે પણ મે અહી બાળકો ને પ્રિય એવા ચીઝ થી પરાઠા બનાવ્યાં... સબ્જી ના ખાતા બાળકો ને જો આ રીતે સર્વ કરો તો તેવો જરૂર ખાવા પ્રેરાશે...🤩😍😋 Neeti Patel
More Recipes
ટિપ્પણીઓ (7)